Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८८७
૭/૨૭,
• पुत्रादिपर्यायाः कल्पिताः । પુત્રાદિક તે શરીર આત્મપર્યાયરૂપઇ વજાતિ છઈ, પણિ કલ્પિત છઇ, નહીં તો સ્વશરીરસંબંધ ૨ જોડી સંબંધી જોડયા સ્વશરીરજન્ય મસ્કુણાદિકનઇ પુત્ર કાં ન કહિયઈ ? ll/૧૭
न, जननी-जनकादिसापेक्षत्वेन पुत्रत्वादिपर्यायाणां कल्पितत्वात् । न च स्वशरीरजन्यत्वाद् पुत्रत्वादिपर्यायाणाम् आत्मन्यनुपचरितत्वमेवेति वाच्यम्,
एवं सति मत्कुण-यूका-कृम्यादीनामपि स्वशरीरजन्यत्वेन स्वपुत्रत्वापत्तेः। तथा च मत्कुणादौ स्वशरीरजन्यत्वसम्बन्धसंयोजनतः ‘अयं मम पुत्र' इत्येवम् आत्मसम्बन्धित्वयोजकव्यवहारस्यापि , प्रमाणत्वापत्तेरिति दिक् ।
__ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – पित्रादिव्यक्तौ अपि पितृत्वादीनां पर्यायाणां काल्पनिकतया क ઉપનય અસભૂત કેમ કહેવાય ?
છે નિત્ય આત્મામાં પુત્રત્વ કાલ્પનિક છે. સમાધાન :- (ર.) તમારી દલીલ બરાબર નથી. કારણ કે પુત્રત્વ વગેરે માતા-પિતા વગેરેની અપેક્ષાએ ઉત્પન્ન થયેલ છે. તેથી વાસ્તવમાં પુત્રત્વ વગેરે પર્યાયો આત્મામાં કલ્પિત છે. આવા કલ્પિત પુત્રત્વ વગેરે પર્યાયોનો વ્યવહાર કરવાને લીધે પ્રસ્તુત ઉપનય અસદ્ભુત છે – આમ માનવું જરૂરી છે.
શમી - (ઘ.) “આ પુત્ર વગેરે મારા છે' - આવા પ્રકારના વ્યવહારમાં જે પુત્રત્વ વગેરે પર્યાયનું ભાન થાય છે, તે પર્યાયો પોતાના મા-બાપના) શરીરથી ઉત્પન્ન થાય છે. તેથી સામેના આત્મામાં તે પુત્રત્વ આદિ પર્યાયો ઉપચરિત (= કાલ્પનિક) નહિ પણ વાસ્તવિક જ છે. દા.ત. રામચંદ્રજીના આત્મામાં જે પુત્રત્વ પર્યાય છે તે વાસ્તવિક છે, કાલ્પનિક નહિ. તેથી દશરથ રાજા રામચંદ્રજીને ઉદેશીને “આ પુત્ર મારો છે' - આ પ્રમાણે જે વ્યવહાર કરે તે વ્યવહારને અનુપચરિત જ માનવો જોઈએ. તે
& રવશરીરજન્યત્વ પુત્ર–નિયામક નથી # સમાધાન :- (ઉં.) પોતાના શરીરથી ઉત્પન્ન થવાના લીધે પુત્રત્વ વગેરે પર્યાયો વાસ્તવિક હોય મ. તો સ્વશરીરજન્ય માંકડ, જૂ, કૃમિ વગેરેને પણ પોતાના પુત્ર માનવાની આપત્તિ આવશે. મતલબ કે દશરથ રાજા સ્વશરીરજન્ય રામચંદ્રજીને ઉદેશીને “આ પુત્ર મારો છે' - એવો પ્રમાણિક વ્યવહાર કરે છે, તેમ દશરથ રાજા સ્વશરીરજન્ય માંકડ, જૂ, કૃમિ વગેરેને ઉદેશીને પણ “આ મારા દીકરા છે' - એવો વ્યવહાર કરે તો તેને સાચો માનવાની આપત્તિ દુર્વાર બનશે. રામચંદ્રજીની જેમ માંકડ વગેરેમાં પણ સ્વશરીરજન્યત્વસંબંધને જોડીને તેમાં જ સ્વસંબંધીપણું જોડવાની બાબત તો બન્ને સ્થળે સમાન જ છે. અહીં જે કહેવાયેલ છે, તે માત્ર દિશાસૂચન છે. તે મુજબ આગળ ઘણું વિચારી શકાય છે.
આણતા :- પરદ્રવ્યની અપેક્ષાએ એક ઉપચાર કરીને, અહીં અન્ય ઉપચાર કરવામાં આવે છે. તેથી તે ઉપચરિત અસભૂત વ્યવહાર કહેવાય છે.
જ રાગાદિ પરિણામોને તજીએ જ આધ્યાત્મિક ઉપનય :- પિતા વગેરે વ્યક્તિમાં પણ પિતૃત્વ વગેરે પર્યાયો કાલ્પનિક છે. તેથી તેમાં આ ફક્ત B(૨)માં “શરીર પાઠ.... ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત B(૨)માં છે. પુસ્તકાદિમાં નથી. કો.(૧૨)માં તે પાઠ “કહિયઈ પછી છે.