Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८८३
• उपचरिताऽसद्भूतव्यवहारभेदप्रज्ञापनम् । 'તેહ સ્વજાતિ જાણો રે, હું પુત્રાદિક પુત્રાદિક છઈ માહરા એ શl૭/૧૭ (૧૦૬) રા. उपचरिताऽसद्भूतव्यवहारभेदानाह - ‘स्वे'ति ।
स्व-परोभयजात्याऽस्य त्रयो भेदा विकल्पिताः।
‘પદં પુત્રો' “મરીયા૨ પુત્રાધા' વિમો મવેત્તા૭/૧૭ના प्रकृते दण्डान्वयस्त्वेवम् - अस्य स्व-परोभयजात्या त्रयो भेदाः विकल्पिताः। 'पुत्रोऽहम्', પુત્રીઘાડ્યું નવીયા' વિમો ભવેત્ II૭/૧૭ના
अस्य उपचरिताऽसद्भूतव्यवहारोपनयस्य स्व-परोभयजात्या त्रयो भेदा: = प्रकाराः विकल्पिताः । તથાદિ – (૧) ચનાતીયોપરિતાડભૂતવ્યવહાર:, (૨) વિનાતીયોપરિતાડભૂતવ્યવહાર:, (3) स्वजातीय-विजातीयोपचरिताऽसद्भूतव्यवहारश्चेति । उपचरितोपचर्यमाणयोः पदार्थयोः मिथः सजातीयत्वे
અવતરલિક :- આ શાખામાં પૂર્વે પ્રથમ શ્લોકમાં ઉપનયના ત્રણ ભેદનો ઉલ્લેખ કરવામાં આવેલ હતો. તેમાંથી સભૂત વ્યવહાર અને અસભૂત વ્યવહાર નામના બે ઉપનયનું નિરૂપણ થઈ ચૂકેલ છે. હવે ઉપચરિત અસભૂતવ્યવહાર નામના ત્રીજા ઉપનયના ભેદોને ગ્રંથકારશ્રી જણાવે છે -
છે ત્રીજા ઉપનયના ત્રણ ભેદ છે. શ્લોકાર્થ - સ્વજાતિ, પરજાતિ અને ઉભયજાતિ - આ ત્રણની અપેક્ષાએ ત્રીજા ઉપનયના ત્રણ પ્રકારો વિશેષરૂપે માન્ય કરાયેલા છે. “પુત્ર હું છું અને બે પુત્ર વગેરે મારા છે' - આવો વિકલ્પ પ્રથમ ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનયસ્વરૂપ બને છે. (૭/૧૭)
વ્યાખ્યાથ:- ઉપચરિત અસદ્ભુત વ્યવહાર નામના ત્રીજા ઉપનયના ત્રણ પ્રકારો સ્વજાતિ, પરજાતિ અને ઉભયજાતિ - આ ત્રણની અપેક્ષાએ વિશેષરૂપે માન્ય કરાયેલા છે. તે આ રીતે - (૧) સ્વજાતીય સ ઉપચરિત અસભૂતવ્યવહાર ઉપનય, (૨) વિજાતીય ઉપચરિત અસભૂતવ્યવહાર ઉપનય અને (૩) સ્વજાતીય-વિજાતીય ઉપચરિત અસભૂતવ્યવહાર ઉપનય. અહીં ઉપચરિતપદાર્થ અને અન્ય ઉપચાર | કરાઈ રહેલો પદાર્થ – આ બન્ને પરસ્પર સમાન જાતિવાળા હોય તો પ્રથમભેદ થાય. તે બન્ને પદાર્થ પરસ્પર વિજાતીય હોય = જુદી-જુદી જાતિવાળા હોય તો બીજો ભેદ થાય. તથા તે બન્ને પદાર્થ પરસ્પર સ ઉભયજાતિવાળા હોય ત્યારે તૃતીય પ્રકાર પ્રાપ્ત થાય છે.
અન્ય પ્રકારે ત્રીજા ઉપનયના ત્રણ ભેદ છે. | (ઉપન.) સ્વજાતિ વગેરેની અપેક્ષાએ અહીં ઉપચરિત અસભૂત વ્યવહારના જે ત્રણ પ્રકાર બતાવવામાં આવેલ છે તે ઉપલક્ષણ છે. અર્થાત્ “આ ઉપલક્ષણ છે' - એવું કહેવાથી બીજી રીતે પણ પ્રસ્તુત તૃતીય ઉપનયના ત્રણ પ્રકાર પડી શકે છે - તેવું સ્વયં સમજી લેવાનું સૂચન અહીં કરાયેલ છે. બીજી રીતે ત્રીજા ઉપનયના ત્રણ પ્રકાર આ રીતે જાણવા - (૧) સત્યવિષયક ઉપચરિત અસભૂતવ્યવહાર, (૨) અસત્યવિષયક ઉપચરિત અસભૂતવ્યવહાર અને (૩) સત્યાસત્યવિષયક ઉપચરિત અસંભૂતવ્યવહાર. • કો.(૪)માં “તેહ જ પાઠ. ૪ કો.(૧)માં “છિ માહરા હું એહનો એ પાઠ. 1 કો.(૧૨)માં “માહરો' પાઠ.