Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૭/૨૦
८६२
• असद्भूतव्यवहारप्रयोजनप्रकाशनम् । सप्तमे चोद्देश्यत्वादिति भावनीयम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – ‘गौरोऽहं, देहोऽहमि'त्यादिव्यवहाराऽवसरे स्वकीयचैतन्य५ स्वरूपे जागरितव्यम् । अन्यथा तादृशव्यवहारा देहाध्यासपरिपोषणतः जीवं मिथ्यात्वावर्ते निमज्जरा येयुः। तदुक्तं पूज्यपादस्वामिना समाधितन्त्रे “मूलं संसारदुःखस्य देह एवाऽऽत्मधीस्ततः। त्यक्त्वैनां - प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रियः ।।” (स.त.१५), “गौरः स्थूलः कृशो वाऽहमित्यङ्गेनाऽविशेषयन् । आत्मानं
धारयेन्नित्यं केवलज्ञप्तिविग्रहम् ।।” (स.त.७०) इति। तदर्थञ्च “नलिन्यां च यथा नीरं भिन्नं तिष्ठति
सर्वदा । अयमात्मा स्वभावेन देहे तिष्ठति निर्मलः ।।” (प.प.७) इति परमानन्दपञ्चविंशतिकारिका भावनीया । के अतो विश्वेऽस्मिन् लोकैः सह लोकभाषया व्यवहारकरणावसरे अन्तरात्मनि अतीव जागरूकतया ( भाव्यम् आत्मार्थिना। तथाविधलोकव्यवहारनिर्वाहो हि दर्शितवाक्यप्रयोगप्रयोजनम् । परन्तु ततः
" राग-मोह-ममत्व-देहदशा बलवत्यो न भवेयुः तथा यतितव्यम्, “देहे वसंतु वि ण वि छिवइ, णियमें का देहु जि जो जि। देहिं छिप्पइ जो जि ण वि, मुणि परमप्पउ सो जि ।।” (प.प्र.३४) इति
योगीन्द्रदेवरचितपरमात्मप्रकाशवचनस्मरणतः। ततश्च “सासयसोक्खं सया मोक्खं” (धर्मो.मा.७७/२६/ पृ.२६२) इति धर्मोपदेशमालायां जयसिंहसूरिभिः उक्तं मोक्षं मुनिः लभते ।।७/१०।। ઉદ્દેશ્ય છે. આ રીતે અસદ્ભુત વ્યવહારના પાંચમા અને સાતમા ભેદમાં તફાવતને શાંતિથી વિચારવો.
૪ લોકવ્યવહારમાં સાવધાન બનો ૪ આધ્યાત્મિક ઉપનય - “ગોરો હું છું, “શરીર હું છું - ઈત્યાદિ વ્યવહારો કરવાના અવસરે આત્માર્થી જીવે પોતાના ચૈતન્યસ્વરૂપને વિશે જાગૃતિ રાખવી જોઈએ. જો સાવધાની ન રાખવામાં આવે તો તેવા વ્યવહારો દેહાધ્યાસને પુષ્ટ કરી જીવને મિથ્યાત્વના વમળમાં ડૂબાડી દે તેવા છે. તેથી જ પૂજ્યપાદસ્વામીએ
સમાધિતંત્રમાં જણાવેલ છે કે “સંસારના દુઃખનું મૂળ દેહમાં આત્મબુદ્ધિ છે. તેથી આને છોડીને, બહારમાં સ ઈન્દ્રિયોની પ્રવૃત્તિને રોકીને આત્મામાં પ્રવેશ કરવો. “હું ગોરો છું, જાડો છું, પાતળો છું' - આ રીતે શરીરની
સાથે આત્માને એકરૂપ ન કરતાં સદા પોતાના આત્માને માત્ર જ્ઞાનાત્મક શરીરવાળો માનવો.” તથા તે માટે વી પરમાનંદપંચવિંશતિની કારિકાની વિભાવના કરવી. ત્યાં ચિરંતનાચાર્યે જણાવેલ છે કે “જેમ કમલિનીમાં પાણી
સર્વદા ભિન્ન રહે છે, તેમ આ નિર્મળ આત્મા દેહમાં રહેવા છતાં સ્વભાવથી જ ભિન્ન રહે છે. આ દુનિયામાં તે રહેતાં આમજનતા સાથે તેમની ભાષામાં વ્યવહાર કરતી વખતે, ઉપરોક્ત શબ્દપ્રયોગ કરતી વખતે અંતરમાં
ખૂબ જાગૃતિ-સાવધાની રાખવાની આવશ્યકતા છે. તથાવિધ લોકવ્યવહારનો નિર્વાહ ઉપરોક્ત શબ્દપ્રયોગનું પ્રયોજન છે. પણ તેમાં રાગદશા-મોહદશા-મમત્વદશા-દેહદશા ઊભી થઈ ન જાય, મજબૂત થઈ ન જાય તેની સાવધાની રાખવી પણ ખૂબ જ જરૂરી છે. તે માટે યોગીન્દ્રદેવરચિત પરમાત્મપ્રકાશ ગ્રંથની એક ગાથાને યાદ કરવી. તેનો અર્થ એ છે કે “શરીરમાં રહેવા છતાં જે નિયમા શરીરને સ્પર્શતો'ય નથી. તથા જે દેહ વડે સ્પર્શતો પણ નથી. તેને જ પરમ આત્મા તરીકે તું જાણ.” તેવી સાવધાનીથી ધર્મોપદેશમાલામાં શ્રીજયસિંહસૂરિએ જણાવેલ, કાયમી ધોરણે શાશ્વત સુખવાળા મોક્ષને મુનિ મેળવે છે. (૭/૧૦) 1. देहे वसन्नपि नैव स्पृशति, नियमेन देहं हि योऽपि। देहेन स्पृश्यते योऽपि नैव, मन्यस्व परमात्मानं तमेव ।। 2. શાશ્વતીર્થ સ મ (નમ7) T.