Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८७१
७/१३
. 'उत्तमं रूपम्' इत्युपचारविचार: । एवं शरीरसंस्थानम् उद्दिश्य 'उत्तमं रूपमि’त्याद्यालापलक्षणः स्वजातीयपर्याये स्वजातीयगुणाऽऽरोपणात्मकोऽसद्भूतव्यवहारोऽपि प्रकृतान्तभूतो दृश्यः। तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च प “दट्टणं देहठाणं वण्णंतो होइ उत्तम रूवं। गुणउवयारो भणिओ पज्जाए णत्थि संदेहो ।।” (न.च.६२, -- द्र.स्व.प्र.२३३) इति। देहसंस्थानस्य पुद्गलपर्यायरूपतया रूपस्य पुद्गलगुणस्य तत्राऽऽरोपः स्वजातीयपर्याये स्वजातीयगुणारोपणात्मकाऽसद्भूतव्यवहारोपनयरूपेण ज्ञातव्यः । ___ पूर्वं (७/५-११) 'द्रव्ये द्रव्योपचारः', 'गुणे गुणोपचारः' इत्यादिना ये नवविधा असद्भूतव्यवहारा श दर्शिताः तदुदाहरणानि नेहान्तर्भवन्ति, तेषां सर्वेषामेव अनुपदमेव (७/१४) वक्ष्यमाणविजातीया-क ऽसद्भूतव्यवहारान्तःपातित्वात्, इह च स्वजातीयाऽसद्भूतव्यवहारस्य प्रक्रान्तत्वादित्यादिकं सुधिया ... स्वधियोहनीयमत्र।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - ये द्रव्य-गुण-पर्यायाः साम्प्रतं स्वभावरूपेण न सन्ति किन्तु का विभावरूपेण सन्ति तान् तद्रूपेण दर्शयन्तं स्वजातीयाऽसद्भूतव्यवहारोपनयं चेतसिकृत्य (१)
જ પર્યાયમાં સજાતીય ગુણનો આરોપ () આ જ રીતે શરીરસંસ્થાનને ઉદેશીને “ઉત્તમ રૂપ' - ઈત્યાદિ સ્વરૂપે પ્રતિપાદન કરવું તે સ્વજાતીય પર્યાયમાં સ્વજાતીય ગુણનો આરોપ કરનાર અસભૂત વ્યવહાર છે. આ વ્યવહારનો પણ પ્રસ્તુત સ્વજાતીય અસભૂત વ્યવહાર ઉપનયમાં અંતર્ભાવ થાય છે – તેમ જાણવું. તેથી જ નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “શરીરના આકારને જોઈને તેનું વર્ણન કરતાં કહેવું કે “કેવું ઉત્તમ રૂપ છે !” – તો આ સ્વજાતીય પર્યાયમાં સ્વજાતીયગુણનો આરોપ કહેવાયેલ છે. તેમાં કોઈ સંદેહ નથી.” શરીરની આકૃતિ પુદ્ગલ દ્રવ્યનો પર્યાય છે. તથા રૂપ પુદ્ગલનો ગુણ છે. તેથી દેહાકૃતિમાં રૂપનો આરોપ કરવો તે સ્વજાતીય પર્યાયમાં સ્વજાતીયગુણનો આરોપ કરનાર અસભૂત વ્યવહાર ઉપનય તરીકે જાણવા યોગ્ય છે.
જ રવજાતીય-વિજાતીય ઉદાહરણોમાં ભેદ જ (પૂર્વ) સાતમી શાખાના પ થી ૧૧ શ્લોક સુધીમાં ‘દ્રવ્યમાં દ્રવ્ય ઉપચાર, ગુણમાં ગુણનો ઉપચાર...' ઈત્યાદિ રૂપે જે નવ પ્રકારના અસભૂત વ્યવહારો દેખાડેલ હતા, તેના ઉદાહરણોનો પ્રસ્તુત સ્વજાતીય અસદ્દભૂત વ્યવહારમાં સમાવેશ થઈ શકતો નથી. કારણ કે તે બધા જ ઉદાહરણોનો વિજાતીય અસભૂત વ્યવહારમાં સમાવેશ થાય છે. આગળ ચૌદમા શ્લોકની વ્યાખ્યામાં વિજાતીય અસભૂત વ્યવહાર જણાવવામાં આવશે. અહીં તો સ્વજાતીય અસભૂત વ્યવહાર પ્રસ્તુત છે. તેથી તેનો અત્ર સમાવેશ થઈ શકતો નથી. આવી બાબતોને બુદ્ધિશાળીએ પોતાની બુદ્ધિથી અહીં વિચારવી.
આ અસભૂત વ્યવહારનું ઉમદા પ્રયોજન : આધ્યાત્મિક ઉપનય :- વર્તમાન કાળે જે દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વભાવસ્વરૂપે ન હોય પણ વિભાવ સ્વરૂપે હોય તેને તે સ્વરૂપે બતાવનાર પ્રસ્તુત સ્વજાતીય અસદૂભૂત ઉપનયનો આધ્યાત્મિક ઉપયોગ 1. दृष्ट्वा देहस्थानं वर्णयन भवति उत्तम रूपम्। गुणोपचारो भणितः पर्याये नास्ति सन्देहः।।