Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
७/ १५ ० विषयतासम्बन्धस्योपचारनियामकत्वम् ०
८७९ ज्ञानं दर्शनस्याऽप्युपलक्षणम्। ततश्च ‘जीवाजीवौ दर्शनमि'त्यस्याऽप्यत्रैव समावेशः।
ज्ञेये ज्ञानाद्युपचारानभ्युपगमे 'ज्ञानं घटविषयकमेवोत्पन्नं, न तु पटादिविषयकमि'ति नैव ज्ञायेत, ज्ञानस्य पटादेरिव घटादपि व्यावृत्तत्वादिति ज्ञेयादौ ज्ञान-दर्शनोपचारोऽपि सङ्गतः। इदमेवाभिप्रेत्य नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “णो उवयारं कीरइ णाणस्स हु दंसणस्स वा जेए। किह િિજીત્તી Ii mર્ષિ દોફ વિમેન ?(..૭૦, p.સ્વ.પ્ર.૨૪૧) તા.
इदमत्राकूतम् - यदा घटविषयकं ज्ञानं जायते तदा घटे ज्ञानीयविषयता उपजायते । अतः के स्वनिरूपितविषयतासम्बन्धेन ज्ञानं घटे वर्तते । अतो ज्ञानं घटे एवोपचर्यते । अत एव 'विवक्षितज्ञानं . घटस्यैव, न पटादेः' इति निश्चीयते। इत्थं यस्मिन् विषयतासम्बन्धेन ज्ञानमुपचर्यते तस्यैव । परिच्छेदो ज्ञानाद् भविष्यति, नान्यस्येति सप्रयोजन एवायमुपचारः इति ।
આ જીવાજીવાત્મક દર્શન : સજાતીય-વિજાતીય આરોપ છે (જ્ઞાનં) ઉપરોક્ત દાંતમાં “જ્ઞાન” શબ્દ દર્શનનું પણ ઉપલક્ષણ છે. તેથી “જીવાજીવસ્વરૂપ દર્શન છે' - આવો વ્યવહાર પણ સજાતીય-વિજાતીય દ્રવ્યમાં સજાતીય-વિજાતીય ગુણનો આરોપ કરનાર અસભૂત વ્યવહાર સ્વરૂપે જ જાણવો. શા:- જીવાજીવસ્વરૂપ શેય પદાર્થમાં જ્ઞાન, દર્શન વગેરેનો ઉપચાર કરવાની જરૂર શી છે?
જ ફોયમાં જ્ઞાનનો ઉપચાર સપ્રયોજન છે. સમાધાન :- (ગે) જીવ-અજીવ વગેરે શેય પદાર્થમાં જ્ઞાન, દર્શન વગેરે ગુણોનો આરોપ માન્ય કરવામાં ન આવે તો ઘટજ્ઞાન ઉત્પન્ન થયા બાદ “મારા આત્મામાં ઘટવિષયક જ જ્ઞાન ઉત્પન્ન થયેલ છે, પટાદિવિષયક નહિ - આ પ્રમાણેની જાણકારી મળી નહિ શકે. કારણ કે જ્ઞાન તો પટાદિની જેમ ઘટથી પણ વ્યાવૃત્ત જ છે. તેથી જ્ઞાનમાં ઘટવિષયકત્વ છે કે પટાદિવિષયકત્વ છે ? તેનો નિર્ણય છે! થઈ નહિ શકે. તેથી જોય અને દૃશ્ય પદાર્થમાં જ્ઞાન, દર્શન વગેરે ગુણોનો ઉપચાર પણ યુક્તિસંગત જ છે. આ જ અભિપ્રાયથી નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ નામના ગ્રંથમાં જણાવેલ છે કે “જો જ્ઞાનનો મેં કે દર્શનનો શેય પદાર્થમાં ઉપચાર કરવામાં ન આવે તો “નિયમા પટભિન્ન ઘટાદિ પદાર્થનું જ્ઞાન ઉત્પન્ન થયું છે' - તેવો નિશ્ચય કઈ રીતે થઈ શકે ?”
આ વિષયતાસંબંધથી જ્ઞાનનો ઉપચાર (રૂ.) આશય એ છે કે ઘટવિષયક જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે ઘટમાં જ્ઞાનનિરૂપિત વિષયતા પ્રગટે છે, પટમાં નહિ. તેથી સ્વનિરૂપિત વિષયતાસંબંધથી જ્ઞાન ઘટમાં રહેશે. તેથી ઘટમાં જ જ્ઞાનનો ઉપચાર કરવામાં આવે છે. આ જ કારણસર તે જ્ઞાન ઘટનું કહેવાશે, પટાદિનું નહિ. આમ જે શેયમાં વિષયતા સંબંધથી જ્ઞાનાદિનો ઉપચાર કરવામાં આવે તે જ જોય પદાર્થનો તે જ્ઞાનાદિ દ્વારા બોધ થાય, અન્ય શેય પદાર્થનો નહિ. આ પ્રમાણે પ્રસ્તુતમાં ઉપચાર સપ્રયોજન જ છે - તેમ ફલિત થાય છે.
1. नो उपचारः क्रियते ज्ञानस्य हि दर्शनस्य वा ज्ञेये। कथं निश्चितिः ज्ञानम् अन्येषां भवति नियमेन ?||