Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८७८ • विषयतासम्बन्धस्य वृत्त्यनियामकत्वम् ।
૭/૧૫ रान, विजातीयांश इव विषयतासंबन्धस्योपचरितस्यैवानुभवाद् इति गृहाण।” *इति १०४
સ પથાર્થ* I/૧પ ए न, विजातीयांशे इव सजातीयांशेऽपि विषयतासम्बन्धस्य वृत्त्यनियामकत्वेन ज्ञानसमानकालीनत्वेन - वा उपचरितस्यैव इदृशे व्यवहारे प्रत्यये चानुभवात् । 'न हि औपचारिकसम्बन्धेन यो यत्र ' व्यवह्रियते स तत्र मुख्यवृत्त्या बुद्धौ अवभासते' इति-समाधानं गृहाण। ज्ञेय-ज्ञानयोः - आधाराधेयभावविकलयोः विषयतासम्बन्ध उपचरित उच्यते। आधाराऽऽधेयभावशालिनोः ज्ञातृ शं -ज्ञानयोस्तु अपृथग्भावः अनुपचरितः सम्बन्ध उच्यते । ततश्च ‘जीवाजीवौ ज्ञानमि'त्यत्र सजातीय क -विजातीयज्ञेयांशे ज्ञानस्योपचरितसम्बन्धेन भानात् तादृशव्यवहारे असद्भूतत्वं विज्ञेयम् । આરોપ સભૂત વ્યવહાર કહેવો જોઈએ ને ?
વિષયતાસંબંધ ઉપચરિત જ સમાધાન :- () આ શંકા વ્યાજબી નથી. કારણ કે વિષયતાસંબંધ વૃત્તિઅનિયામક સંબંધ છે. મતલબ કે વિષયતાસંબંધથી આધાર-આધેયભાવની પ્રતીતિ લોકોને થતી નથી. તેથી વિજાતીય અંશની જેમ સજાતીય અંશમાં પણ વિષયતાસંબંધ તો ઉપચરિત જ બને છે. અથવા તો એમ પણ કહી શકાય કે વિષયતા જ્ઞાનસમાનકાલીન હોવાથી ઉપચરિત છે, આરોપિત છે. “જીવાજીવાત્મક જ્ઞાન છે – આ પ્રમાણે જે વ્યવહાર અને પ્રતીતિ થાય છે, તેમાં જીવ અને અજીવ બન્ને અંશમાં વિષયતાસંબંધ ઔપચારિક આ જ અનુભવાય છે. ઉપચરિત સંબંધથી જેનો જ્યાં વ્યવહાર થાય છે તે ત્યાં મુખ્ય વૃત્તિથી રહેલ છે છે - તેવું કોઈને બુદ્ધિમાં ભાસતું નથી. આ પ્રમાણે ઉપરોક્ત શંકાનું સમાધાન તમારે ગ્રહણ કરવું. આશય Tી એ છે કે શેય અને જ્ઞાન વચ્ચે આધાર-આધેયભાવ નથી. તેથી તે બન્ને વચ્ચેનો વિષયતાસંબંધ ઉપચરિત
કહેવાય છે. જ્યાં આધાર-આયભાવ હોય છે, તેવા જ્ઞાતા અને જ્ઞાન વચ્ચે તો અપૃથભાવ મુખ્ય - સંબંધ કહેવાય છે. તેથી “જીવાજીવ જ્ઞાન છે' - આવા સ્થળે સજાતીય-વિજાતીય શેય અંશમાં જ્ઞાનનો વિષયતાસ્વરૂપ ઉપચરિત સંબંધ દ્વારા બોધ થતો હોવાથી પ્રસ્તુત વ્યવહાર અસદ્ભૂત જ સમજવો.
ઉપચરિત સંબંધનો વિચાર જ સ્પષ્ટતા :- “ઘટવદ્ ભૂતત્ત’ - આ પ્રમાણે જે પ્રતીતિ થાય છે, તેમાં સંયોગ નામનો અનુપચરિત સંબંધ ભૂતલમાં ભાસે છે. પરંતુ “ચાયવત્ પુસ્ત' - આવા પ્રકારની પ્રતીતિમાં ન્યાય અને પુસ્તક વચ્ચે પ્રતિપાદ્ય-પ્રતિપાદકભાવ નામનો ઉપચરિત સંબંધ ભાસે છે. તેમ પ્રસ્તુતમાં જીવાજીવ અને જ્ઞાન વચ્ચે જે વિષય-વિષયિભાવ સ્વરૂપ સંબંધ ભાસે છે, તે ઉપચરિત છે. ઔપચારિક વિષયતા સંબંધથી જ્ઞાનનો જીવાજીવમાં ઉપચાર કરવામાં આવે છે. પ્રસ્તુતમાં વિષયતાસંબંધ ઔપચારિક હોવાથી “જીવાજીવાત્મક જ્ઞાન છે' - આવા વ્યવહારમાં સજાતીય અંશમાં પણ અભૂતપણું જ રહેલ છે - તેવું સિદ્ધ થાય છે.
મો.(૨)માં ‘ને નથી. u કો.(૧૩)માં વન્યો..” પાઠ..* ચિહ્રદયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.