Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० तथाव्यवहाराऽसद्भूतत्वोपयोगावश्यकता 0
૭/૧૨ तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “अण्णेसिं अन्नगुणो भणइ असब्भूय तिविहभेदेऽवि। सज्जाइ-इयर - મિસો Tયળો તિવિમેનુવા” (ન..૧૦, p:સ્વ.પ્ર.૨૨૨) રૂઢિા
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - तत्तत्प्रयोजनोद्देशेन जायमाना उपचाराः व्यास-सङ्क्षपाभ्याम् अनेकविधाः सम्पद्यन्ते । किन्तु तथाविधोपचारावसरे तद्गतमसद्भूतत्वमविस्मृतं स्यात् तर्हि तन्निमित्तम कहर्ष-शोक-राग-द्वेषेष्टत्वाऽनिष्टत्व-रत्यरत्यादिसङ्क्लिष्टद्वन्द्वाऽऽवर्ततः स्वात्मानं विमोच्य आत्मार्थी ॐ द्रुतमपवर्गमार्गेऽभिसर्पति । तत्तदुपचारकारिभिः इदं स्मर्तव्यम् । प्रकृते “जा णिसि सयलहँ देहियहँ, - जोग्गिउ तहिँ जग्गेइ । जहिँ पुणु जग्गइ सयलु जगु, सा णिसि मणिवि सुवेइ ।।” (प.प्र.२/४६) इति
परमात्मप्रकाशगाथा, “या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी। यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो " मुनेः ।।” (भ.गी.२/६९) इति भगवद्गीताकारिका, “यत्र सुप्ता जना नित्यं प्रबुद्धः तत्र संयमी। प्रबुद्धा यत्र का ते विद्वान् सुषुप्तिं याति योगिराट् ।।” (याज्ञ.२२) इति च याज्ञवल्क्योपनिषत्कारिका भावनीया। ततश्च
श्रीवासुपूज्यस्वामिचरित्रे श्रीवर्धमानसूरिणा “क्षीणकर्माऽर्थ-कर्तव्यो विलीनक्लेशसन्ततिः। अनन्तदर्शन-ज्ञान -વીડડનન્દો નગુરુ: (વા.વ.૪/૧રૂરૂ9) રૂછું પરમાત્મસ્વરૂપમાંવિર્માા૭/૧ર ા. બીજાના ગુણો તરીકે આરોપિત કરીને જણાવે તે અસભૂત વ્યવહાર ઉપનય કહેવાય છે. ત્રિવિધ અસદ્ભુત વ્યવહારમાં પણ આ રીતે આરોપ જાણવો. તેના ત્રણ ભેદ છે. (૧) સ્વજાતીય, (૨) ઈતર, (૩) મિશ્ર. તથા તે ત્રિવિધ અસભૂત વ્યવહારમાં પણ પ્રત્યેકના ત્રણ-ત્રણ ભેદ છે.'
) અભૂતપણું ખ્યાલમાં રાખીએ). આધ્યાત્મિક ઉપનય :- તે તે પ્રયોજનોને લક્ષમાં રાખીને થતા જુદા જુદા ઉપચાર વિસ્તૃત અને સંક્ષિપ્ત પદ્ધતિએ વિવિધ પ્રકારે બને છે. પરંતુ તે તે ઉપચાર લોકવ્યવહારમાં થતા હોય ત્યારે પણ » તેમાં રહેલું અસભૂતપણું નજરની બહાર નીકળી ન જાય તેની કાળજી રાખવામાં આવે તો તે તે ' ઉપચારના નિમિત્તે હર્ષ-શોક, રાગ-દ્વેષ, ગમો-અણગમો, રતિ-અરતિ, આઘાત-પ્રત્યાઘાત, સંકલ્પ-વિકલ્પ વગેરે દ્વન્દ્રોના વમળમાં ફસાયા વગર સાધક મોક્ષમાર્ગે ઝડપથી પ્રગતિ સાધે છે. આ બાબત તે તે ઉપચાર-આરોપ કરનાર પ્રત્યેક સાધકે યાદ રાખવી. પરમાત્મપ્રકાશની એક ગાથા અહીં વિભાવના કરવા યોગ્ય છે. ત્યાં યોગીન્દ્રદેવે જણાવેલ છે કે “તમામ સંસારી જીવોને જે શુદ્ધાત્મદશા રાતસ્વરૂપ લાગે છે, તેમાં યોગી જાગે છે. વળી, જે દેહાધ્યાસાદિમાં આખું જગત જાગે છે, તેને રાત માનીને યોગી તેમાં ઊંધે છે.” ભગવદ્ગીતા તથા યાજ્ઞવલ્કયોપનિષદ્માં પણ આ જ પ્રકારનો શ્લોક આવે છે. તેની પણ વિભાવના કરવી. તેના લીધે શ્રીવાસુપૂજ્યચરિત્રમાં વર્ણવેલ પરમાત્મસ્વરૂપ પ્રગટ થાય છે.
ત્યાં શ્રીવર્ધમાનસૂરિજીએ જણાવેલ છે કે “(૧) કર્મો, પ્રયોજનો અને કર્તવ્યો જેના સમાપ્ત થયેલા હોય, (૨) સંક્લેશની પરંપરા જેની રવાના થયેલી હોય, (૩) અનંત દર્શન-જ્ઞાન-શક્તિ-સુખ જેની પાસે હોય તે જગદ્ગુરુ પરમાત્મા છે.” (૭/૧૨) 1. अन्येषाम् अन्यगुणं भणति असद्भूतः त्रिविधभेदेऽपि। स्वजातीय इतरो मिश्रो ज्ञातव्यः त्रिविधभेदयुतः।। 2. या निशा सकलानां देहिनां योगी तस्यां जागर्ति। यत्र पुनः जागर्ति सकलं जगत् तां निशां मत्वा स्वपिति।।