Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८६८
० पुद्गलविभावपर्यायविचारः । રી “પરમાણુનઈ બહુપ્રદેશી થાવાની જાતિ છઇ, તે માટઇં કહીઈ ૧. "એ ગાથા ૧૦૨નો ભાવાર્થ.
li૭/૧૭ll.
मलधारवृत्ती सार्थकानि तत्समानार्थकनामानि दर्शितानि । केवलम् उत्कर्षतः असङ्ख्यकालचक्रमध्ये पद्वयणुकादिरूपेण सर्वेऽपि परमाणवः प्रतिस्वं परिणमन्त्येवेति योग्यतयाऽत्र ‘अणुः बहुप्रदेशी'त्येवं रा स्वजातीयाऽसद्भूतव्यवहारोपनयाऽपेक्षयोक्तमित्यवधेयम् । .. --- ..
तदुक्तम् आलापपद्धतौ “असद्भूतव्यवहारः त्रेधा। स्वजात्यसद्भूतव्यवहारः, यथा परमाणुर्बहुप्रदेशीति - कथनमित्यादि” (आ.प.पृ.१०) इति । तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च '“परमाणु एयदेसी बहुप्पदेसी श पयंपदे जो दु। सो ववहारो णेओ दव्वे पज्जायउवयारो ।।” (न.च.५८, द्र.स्व.प्र.२२९) इति । स्वजातीयद्रव्ये क स्वजातीयविभावपर्यायोपचारोऽसद्भूतव्यवहारोपनय इत्येवमप्ययमुच्यते, नानाप्रदेशित्वस्य विभावपर्यायणि रूपत्वात्, विशकलितानां परस्परानुस्यूतानां च एकप्रदेशि-बहुप्रदेशिनां परमाणूनां पौद्गलिकत्वरूपेण on મિથ: સનાતીયત્વવી
___ उपलक्षणात् स्वजातीयपर्याये स्वजातीयपर्यायारोपोऽसद्भूतव्यवहारोऽपि अत्रैवान्तर्भावनीयः, यथा કાળચક્ર પૂરા થાય ત્યારે સર્વ પરમાણુઓ વચણકાદિસ્વરૂપે = અંધસ્વરૂપે અવશ્ય પરિણમે છે. તેથી ફક્ત યોગ્યતાની અપેક્ષાએ પ્રસ્તુતમાં સ્વજાતીય અસભૂતવ્યવહાર ઉપનયની દૃષ્ટિએ પરમાણુ બહુપ્રદેશી - આ પ્રમાણે જણાવેલ છે. આ વાતને ખ્યાલમાં રાખવી.
પરમાણુ બહુપદેશી ! ; | (દુ.) આ જ આશયથી આલાપપદ્ધતિ ગ્રંથમાં જણાવેલ છે કે “અસભૂત વ્યવહારના ત્રણ પ્રકાર છે. તેમાં સ્વજાતિઅસદ્દભૂત વ્યવહાર ઉપનય પ્રથમ છે. જેમ કે “પરમાણુ બહુપ્રદેશી છે' - આવું કથન.” રસ નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “જે ઉપનય એકપ્રદેશી પરમાણુને બહુપ્રદેશી કહે - છે તે ઉપનયને દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર કરનાર અસદ્દભૂત વ્યવહાર તરીકે જાણવો.” પ્રસ્તુત ઉપનય | સ્વજાતીયદ્રવ્યમાં સ્વજાતીય વિભાવપર્યાયનો ઉપચાર કરનાર અસદ્દભૂત વ્યવહાર તરીકે પણ કહેવાય છે.
કારણ કે પરમાણુઓ ભેગા થવાથી જે અનેક પ્રદેશી અંધ બને છે તે પુદ્ગલનો વિભાવ પર્યાય છે. તથા રી છૂટા-છવાયા પરમાણુઓ અને સ્કંધરૂપે પરિણમેલા પરમાણુઓ પૌલિકત્વરૂપે પરસ્પર સજાતીય છે. આમ
સ્વસમાવજાતીય પરમાણુસ્વરૂપ પુદ્ગલદ્રવ્યમાં સ્વમાનજાતીય બહુપ્રદેશિત્વ સ્વરૂપ વિભાવપર્યાયનો ઉપચાર કરીને ‘પરમાણુ બહુપદેશી છે' - આવું બોલનાર પ્રસ્તુત ઉપનયનું બીજું નામ પણ યથાર્થ છે.
છે. સ્વજાતીય પર્યાયમાં સ્વજાતીય પર્યાયનો આરોપ છે. (ઉત્ત.) અહીં જે વિભાવ પર્યાયના ઉપચારની વાત કરી તે તો ઉપલક્ષણ છે. એક વાત જણાવવાથી બીજી વાત સમજી લેવાની હોય તેને ઉપલક્ષણ કહેવામાં આવે છે. અર્થાત્ પ્રસ્તુતમાં સજાતીય દ્રવ્યમાં • પુસ્તકોમાં “પરમાણુનઈ પદ નથી. આ.(૧) + કો.(૧૩)માં છે. જે આ.(૧) + કો.(૧૩)માં ‘જાતિના બદલે ‘શક્તિ' પાઠ. પુસ્તકોમાં “કહીઈ નથી. ફક્ત કો.(૧૩)માં છે. *.* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. 1. परमाणुरेकदेशी बहुप्रदेशी प्रजल्पति यस्तु। स व्यवहारो ज्ञेयो द्रव्ये पर्यायोपचारः।।