Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० देहात्मोपचारस्य व्यामोहकत्वम् ।
८५७ मौदारिकादिपुद्गलानाम् आरोपानुयोगिनोऽसमानजातीयद्रव्यत्वादेवाऽस्य द्रव्येऽसमानजातीयद्रव्यपर्यायाऽऽरोपणाऽसद्भूतव्यवहारोपनयरूपता सम्मता।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - प्रकृताऽसद्भूतव्यवहारोपनयवासनातः शीघ्रं स्वात्मा मोचनीयः, रा तस्य वस्तुगताऽसत्यार्थप्रदर्शकत्वात् । अत एव लोकव्यवहारे निष्प्रयोजनं स नैव प्रयोक्तव्यः, न वा - तदनुसारिणो मानसविकल्पाः कर्तव्याः। इदमभिप्रेत्य परमात्मप्रकाशे “हउँ गोरउ, हउँ सामलउ हउँ जि । विभिण्णउ वण्णु। हउँ तणुअंगउँ थूलु हउँ एहउँ मूढउ मण्णु ।।” (प.प्र.८०) इत्युक्तं योगीन्द्रदेवेन । 'अहं २ गौरः, अहं श्यामः, अहं देहः' इत्यादयः प्रसिद्धव्यवहाराः असावधानं मूढं जीवं राग-द्वेष क -व्यामोहाद्यावर्ते नाययन्ति। अतः जगति असद्भूतव्यवहारोपनयचतुर्थ-पञ्चमभेदानुसारेण तादृश-णि व्यवहारावसरे मिथ्यात्वादिमयभवभ्रमणनिवारणाय निजशुद्धाऽखण्डपरमात्मद्रव्ये आदरेण निजा दृष्टिः .... स्थापनीया। ततश्च 2“उम्मुक्ककम्मकवया अजरा अमरा असंगा य” (आ.प्र.४/१४६) इति आत्मप्रबोधे श्रीजिनलाभसूरिणा दर्शितं सिद्धस्वरूपं द्रुतमाविर्भवति ।।७/९।। આત્મામાં આરોપ થાય છે. તેથી આરોપનો પ્રતિયોગી બને છે શરીર તથા અનુયોગી બને છે આત્મા. આરોપના પ્રતિયોગીસ્વરૂપ શરીરાત્મક પર્યાયનો આધાર ઔદારિકાદિ પુગલો છે. તે આરોપના અનુયોગી એવા આત્મદ્રવ્ય કરતાં વિજાતીય દ્રવ્ય છે. તેથી જ આત્મામાં શરીરનો અભેદ આરોપ કરવા સ્વરૂપ પ્રસ્તુત વ્યવહાર દ્રવ્યમાં વિજાતીય દ્રવ્યના પર્યાયનો આરોપ કરનાર અસદ્દભૂત વ્યવહાર તરીકે શાસ્ત્રકારોને સંમત છે.
સૂફ અસભૂત વ્યવહારમાં સાવધાની ; આધ્યાત્મિક ઉપનય :- પ્રસ્તુત અભૂતવ્યવહાર ઉપનયની વાસનામાંથી પોતાની જાતને વહેલી તને છોડાવી લેવા જેવી છે. કારણ કે આ ઉપનય વસ્તુના અસત્યાર્થ – મિથ્યા અંશને દેખાડવામાં તત્પર 21 છે. મિથ્થા બાબત દેખાડવાના લીધે જ લોકવ્યવહારમાં વગર કારણે તેનો પ્રયોગ ન જ કરવો જોઈએ. ૫ તેમજ નવરા બેઠા-બેઠા અસભૂત વ્યવહારને અનુસરનારા માનસિક વિકલ્પો પણ ન કરવાની અહીં ચેતવણી વા મળે છે. આનું કારણ એ છે કે તેનાથી જીવ મૂઢ બને છે. આ જ અભિપ્રાયથી પરમાત્મપ્રકાશમાં યોગીન્દ્ર દવે જણાવેલ છે કે “ખરેખર (૧) “હું ગોરો છું, (૨) “હું કાળો છું, (૩) હું જ અનેકવર્ણવાળો છું, (૪) શું ‘હું પાતળા દેહવાળો છું', (૫) હું સ્કૂલ છું - આવા પ્રકારની ગેરસમજવાળા આત્માને તું મૂઢ માન.” જો આંતરિક સાવધાની રાખવામાં ન આવે તો “હું ગોરો છું. હું કાળો છું. હું શરીર છું....” ઈત્યાદિ પ્રસિદ્ધ વ્યવહાર રાગ-દ્વેષના તોફાનમાં, વ્યામોહમાં મૂઢ જીવને તાણી જાય છે. માટે દુનિયામાં તેવો વ્યવહાર કરતી વખતે મિથ્યાત્વાદિમય ભવાટવીમાં ભૂલા પડી ન જવાય તે માટે પોતાના શુદ્ધ અખંડ પરમાત્મદ્રવ્ય ઉપર રુચિપૂર્વક દૃષ્ટિને સ્થાપિત કરવાની જરૂર છે. અસદ્દભૂત વ્યવહારના ચોથા-પાંચમા પ્રકારનો લોકવ્યવહારમાં ઉપયોગ કરતી વખતે ઉપરોક્ત બાબત ભૂલાઈ ન જાય તેની કાળજી રાખવી. તેનાથી આત્મપ્રબોધમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટે છે. ત્યાં શ્રીજિનલાભસૂરિજીએ કહેલ છે કે “સિદ્ધ કર્મકવચથી મુક્ત, અજર, અમર અને અસંગ હોય છે.” (૭૯) 1. अहं गौरः अहं श्यामः अहमेव विभिन्नः वर्णः। अहं तन्वङ्गः स्थूलः अहम् एतं मूढं मन्यस्व ।। 2. उन्मुक्तकर्मकवचा अजरा अमरा असङ्गाश्च ।