Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૮૪૪
। भेदप्रतीतो सत्याम अभेदोपचार: દ્વિત્તા ને વિ પોર્ન વાયા તે નો મોડુ નીવો વવહારો તો વિનાતીનો T” (ન.૨.૧૨, સ્વ.પ્ર.રર૧) इति । ‘णिच्चत्ता = निश्चिताः = चितिशून्याः = चैतन्यरहिता' इति यावत् । एकेन्द्रियादिदेहानामौ
दारिकादिपुद्गलरूपाणां चैतन्यशून्यत्वेऽपि जीव-शरीरयोरेकीभावेन व्याप्तत्वात् 'शरीरपुद्गला जीवा' म इत्येवमुपचारसम्भवात् । अयं विजातीयद्रव्ये विजातीयद्रव्योपचारोऽसद्भूतव्यवहारोपनयो बोध्यः । 6 एतेन “एइंदियादिदेहा जीवा ववहारदो हु जिणदिट्ठा” (न.च.६५, द्र.स्व.प्र.२३६) इति नयचक्र - -द्रव्यस्वभावप्रकाशयोः वचनमपि व्याख्यातम्, तस्य असद्भूतव्यवहारान्तःपातित्वात् ।
न च भेदप्रतीतौ सत्यां कथं तदभेदोपचारः सम्भवेत् ? तदभाववत्ताबुद्धेः तद्वत्ताप्रतीतिं प्रति पण प्रतिबन्धकत्वादिति शङ्कनीयम्, का तथैव बाहुल्येन लौकिक-शास्त्रीयव्यवहारोपलब्धः। વગેરે જીવના શરીર અચિત્ત હોય છે. તે પુદ્ગલાત્મક કાયાને જે જીવ કહે તે વિજાતીય વ્યવહાર ઉપનય કહેવાય.' નયચક્રની ગાથામાં “શિવૃત્તા' શબ્દ છે તેનો સંસ્કૃત ભાષામાં અર્થ થાય છે – નિર્વિતાર = વિતિશૂન્યા:” અર્થાત્ “ચૈતન્યશૂન્ય.” મતલબ એ છે કે એકેન્દ્રિય વગેરે જીવોના શરીરો ઔદારિક વગેરે પુગલ સ્વરૂપ છે. તેથી તે ચૈતન્યશૂન્ય છે. તેમ છતાં જીવ અને શરીર ક્ષીર-નીરન્યાયથી પરસ્પર એકીભાવથી વ્યાપ્ત છે. તેથી “શરીરપુદ્ગલોમાં જીવ તરીકેનો અભેદ ઉપચાર થવો સંભવિત છે. આ ઉપચાર વિજાતીય દ્રવ્યમાં વિજાતીય દ્રવ્યના ઉપચાર સ્વરૂપ છે. તેને અસભૂત વ્યવહાર ઉપનય સમજવો.
( શરીરમાં જીવનો અસભૂત વ્યવહાર , (ર્તન) નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “એકેન્દ્રિય વગેરે શરીરો સ જીવ છે - આ પ્રમાણે વ્યવહારથી જિનેશ્વર ભગવંતે જોયેલ છે. આ બાબતની છણાવટ ઉપરોક્ત જે રીતે થઈ જાય છે. કેમ કે તે વચનનો અસદ્દભૂત વ્યવહાર ઉપનયમાં સમાવેશ થાય છે.
શા :- (ર ઘ) શરીર જડ છે. જીવ ચેતન છે. જડ-ચેતનનો ભેદ તો પ્રત્યક્ષસિદ્ધ છે. શરીર અને જીવ વચ્ચે ભેદની પ્રતીતિ થવાથી શરીર અને જીવ વચ્ચે અભેદ ઉપચાર કઈ રીતે સંભવી શકે? છે કેમ કે તદ્અભાવવત્તાની બુદ્ધિ તદ્વત્તાની બુદ્ધિ પ્રત્યે પ્રતિબંધક છે. (આશય એ છે કે “શરીર જીવભિન્ન
છે' - આવી બુદ્ધિથી શરીરમાં જીવત્વ ગુણધર્મનો અભાવ સિદ્ધ થાય છે. કારણ કે ભેદની સાથે સ્વપ્રતિયોગિતાઅવચ્છેદક ધર્મનો વિરોધ છે. જીવત્વ હોય ત્યાં જીવભેદ ન હોય અને જીવભેદ હોય ત્યાં જીવત્વ ન હોય. શરીર જીવભિન્ન હોવાથી જીવત્વશૂન્ય તરીકે નિશ્ચિત છે. શરીરમાં જીવત્વઅભાવવત્તાની બુદ્ધિ હોવાથી શરીર જીવ છે' - આ પ્રમાણે શરીરમાં જીવત્વવત્તાનું અવગાહન કરનારી પ્રતીતિ થઈ ન શકે. કારણ કે જીવત્વવત્તાબુદ્ધિ પ્રત્યે જીવત્વઅભાવવત્તાબુદ્ધિ પ્રતિબંધક છે.)
લોકવ્યવહાર બળવાન હો સમાધાન :- (ર.) ભેદની બુદ્ધિ હોય ત્યાં પણ લોકવ્યવહારના બળથી અભેદબુદ્ધિ થઈ શકે છે. કારણ કે તેવા પ્રકારે જ મોટા ભાગે શાસ્ત્રીય અને લૌકિક વ્યવહાર ઉપલબ્ધ થાય છે. મનુષ્ય 1. પ્રક્રિયાવિહા: નવા ચવદારત: હનુ નિનટ્ટી /