Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८५०
• गोम्मटसारसमीक्षा इदञ्चात्राऽवधेयम् - रूपादेरत्र गुणत्वं दिगम्बरसम्प्रदायानुसारेणोक्तम् । स्वमते तु तस्य पर्यायत्वमेव । प यथोक्तं विशेषावश्यकभाष्यमलधारवृत्तौ “पर्यायाः ज्ञान-दर्शन-चारित्र-रूप-रस-गन्ध-स्पर्श-नव-पुराणादयः"
(वि.आ.भा.९४४ मल.वृ.)। क्वचिद् गुणशब्दप्रयोगेऽपि परमार्थतः पर्याये एव तात्पर्यमवसेयं स्वमते । " यथा “पेच्छइ चउग्गुणाई जहण्णओ मुत्तिमंताई” (वि.आ.भा.८०७) इति विशेषावश्यकभाष्यस्य व्याख्यायां 7 श्रीहेमचन्द्रसूरिभिः “भावतस्तु प्रतिद्रव्यं चत्वारो गुणाः = धर्माः = पर्यायाः येषां तानि चतुर्गुणानि पश्यति”
(વિ.T..૮૦૭ ) રૂત્યેવમ્ સવજ્ઞાનના વિષયપ્રતિપાદ્ધિનમ્ પારિ! क यत्तु गोम्मटसारे जीवकाण्डे नेमिचन्द्राचार्येण “जोगपउत्ती लेस्सा कसायउदयाणुरंजिया होई" . (गो.सा.जी.का.४९०) इत्युक्तम्, तत्तु शुक्ललेश्यावति सयोगिकेवलिनि व्यभिचाराद् अनुपादेयम् । अत
एव प्रज्ञापनावृत्तौ श्रीमलयगिरिसूरिभिः “योगान्तर्गतकृष्णादिद्रव्यरूपा लेश्या” (प्र.सू.प.१७/उ.१/सू.२०७/वृ.पृ.३३०) का व्यावर्णिता। भावापेक्षया लेश्या औदयिकभावरूपा विज्ञेया। तदुक्तं गोम्मटसारे एव “भावादो છત્તે યોપિયા હોંતિ” (જી.સા.ની.હા.૧૬) ફત્યતં વલૂર્યા.
# ગુણશદ પરમાર્થથી પર્યાયવાચક : | (ફ.) અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે રૂપ વગેરેનો અહીં ગુણ તરીકે ઉલ્લેખ કર્યો છે તે દિગમ્બરસંપ્રદાય મુજબ સમજવું. અમારા શ્વેતાંબરમત મુજબ તો રૂપાદિ પર્યાય જ છે. તેથી જ વિશેષાવશ્યકભાષ્યમલધારવૃત્તિમાં જણાવેલ છે કે “જ્ઞાન, દર્શન, ચારિત્ર, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, નવીનતા, જીર્ણતા વગેરે પર્યાય છે.” ક્યાંક ગુણશબ્દનો પ્રયોગ શ્વેતાંબર ગ્રંથોમાં જોવા મળે તો પણ પરમાર્થથી તેનું તાત્પર્ય પર્યાયમાં જ છે - તેમ શ્વેતાંબરમતાનુસાર સમજવું. જેમ કે વિશેષાવશ્યકભાષ્યમાં
જ જઘન્યથી અવધિજ્ઞાનના વિષયને જણાવતાં કહે છે કે “જધન્યથી ચારગુણવાળા મૂર્ત દ્રવ્યોને અવધિજ્ઞાની શું જુએ છે.” અહીં માલધારી શ્રી હેમચંદ્રસૂરિજીએ પ્રસ્તુત ગાથાની વ્યાખ્યામાં જણાવેલ છે કે “ચાર ગુણ
= ધર્મ = પર્યાય જેમાં હોય તેવા મૂર્ત દ્રવ્યોને જુએ છે. મતલબ કે અવધિજ્ઞાની જઘન્યથી પ્રત્યેક G! દ્રવ્યમાં ભાવની દૃષ્ટિએ ચાર પર્યાયોને જુએ છે.”
tઈ ચોગાન્તર્ગતદ્રવ્યાત્મક લેશ્યા ઓદાચિકભાવ છે ? () ગોમટસાર ગ્રંથમાં જીવકાંડની અંદર દિગંબરાચાર્ય શ્રી નેમિચન્દ્રજીએ “કષાયોદયથી રંગાયેલી યોગપ્રવૃત્તિ વેશ્યા થાય છે... - આ પ્રમાણે જે જણાવેલ છે તે વાત સ્વીકારી શકાય તેમ નથી. કારણ કે યોગી કેવલી ભગવંતમાં ૧૩ મા ગુણસ્થાનકે કષાયોદય ન હોવા છતાં પણ શુક્લ લેશ્યા હોય છે. મતલબ કે વ્યભિચાર = વિસંવાદ હોવાથી તેમની વાત માન્ય બની શકે તેમ નથી. આ જ કારણથી શ્રીમલયગિરિસૂરિજીએ પ્રજ્ઞાપનાવૃત્તિમાં જણાવેલ છે કે “યોગઅન્તર્ગત કૃષ્ણાદિ દ્રવ્યસ્વરૂપ લેગ્યા છે.' આ વેશ્યા ભાવની દૃષ્ટિએ ઔદયિકભાવસ્વરૂપ છે. આ અંગે ગોમ્મદસારમાં જ જણાવેલ છે કે “ભાવની અપેક્ષાએ છ લેશ્યા ઔદયિક હોય છે.' પ્રાસંગિક બાબતની વિસ્તારથી ચર્ચા કરવાથી સર્યું. 1. प्रेक्षते चतुर्गुणानि जघन्यतो मूर्तिमन्ति। 2. योगप्रवृत्तिः लेश्या कषायोदयाऽनुरञ्जिता भवति। 3. भावात् षड् लेश्याः औदयिकाः भवन्ति।