SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ८५० • गोम्मटसारसमीक्षा इदञ्चात्राऽवधेयम् - रूपादेरत्र गुणत्वं दिगम्बरसम्प्रदायानुसारेणोक्तम् । स्वमते तु तस्य पर्यायत्वमेव । प यथोक्तं विशेषावश्यकभाष्यमलधारवृत्तौ “पर्यायाः ज्ञान-दर्शन-चारित्र-रूप-रस-गन्ध-स्पर्श-नव-पुराणादयः" (वि.आ.भा.९४४ मल.वृ.)। क्वचिद् गुणशब्दप्रयोगेऽपि परमार्थतः पर्याये एव तात्पर्यमवसेयं स्वमते । " यथा “पेच्छइ चउग्गुणाई जहण्णओ मुत्तिमंताई” (वि.आ.भा.८०७) इति विशेषावश्यकभाष्यस्य व्याख्यायां 7 श्रीहेमचन्द्रसूरिभिः “भावतस्तु प्रतिद्रव्यं चत्वारो गुणाः = धर्माः = पर्यायाः येषां तानि चतुर्गुणानि पश्यति” (વિ.T..૮૦૭ ) રૂત્યેવમ્ સવજ્ઞાનના વિષયપ્રતિપાદ્ધિનમ્ પારિ! क यत्तु गोम्मटसारे जीवकाण्डे नेमिचन्द्राचार्येण “जोगपउत्ती लेस्सा कसायउदयाणुरंजिया होई" . (गो.सा.जी.का.४९०) इत्युक्तम्, तत्तु शुक्ललेश्यावति सयोगिकेवलिनि व्यभिचाराद् अनुपादेयम् । अत एव प्रज्ञापनावृत्तौ श्रीमलयगिरिसूरिभिः “योगान्तर्गतकृष्णादिद्रव्यरूपा लेश्या” (प्र.सू.प.१७/उ.१/सू.२०७/वृ.पृ.३३०) का व्यावर्णिता। भावापेक्षया लेश्या औदयिकभावरूपा विज्ञेया। तदुक्तं गोम्मटसारे एव “भावादो છત્તે યોપિયા હોંતિ” (જી.સા.ની.હા.૧૬) ફત્યતં વલૂર્યા. # ગુણશદ પરમાર્થથી પર્યાયવાચક : | (ફ.) અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે રૂપ વગેરેનો અહીં ગુણ તરીકે ઉલ્લેખ કર્યો છે તે દિગમ્બરસંપ્રદાય મુજબ સમજવું. અમારા શ્વેતાંબરમત મુજબ તો રૂપાદિ પર્યાય જ છે. તેથી જ વિશેષાવશ્યકભાષ્યમલધારવૃત્તિમાં જણાવેલ છે કે “જ્ઞાન, દર્શન, ચારિત્ર, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, નવીનતા, જીર્ણતા વગેરે પર્યાય છે.” ક્યાંક ગુણશબ્દનો પ્રયોગ શ્વેતાંબર ગ્રંથોમાં જોવા મળે તો પણ પરમાર્થથી તેનું તાત્પર્ય પર્યાયમાં જ છે - તેમ શ્વેતાંબરમતાનુસાર સમજવું. જેમ કે વિશેષાવશ્યકભાષ્યમાં જ જઘન્યથી અવધિજ્ઞાનના વિષયને જણાવતાં કહે છે કે “જધન્યથી ચારગુણવાળા મૂર્ત દ્રવ્યોને અવધિજ્ઞાની શું જુએ છે.” અહીં માલધારી શ્રી હેમચંદ્રસૂરિજીએ પ્રસ્તુત ગાથાની વ્યાખ્યામાં જણાવેલ છે કે “ચાર ગુણ = ધર્મ = પર્યાય જેમાં હોય તેવા મૂર્ત દ્રવ્યોને જુએ છે. મતલબ કે અવધિજ્ઞાની જઘન્યથી પ્રત્યેક G! દ્રવ્યમાં ભાવની દૃષ્ટિએ ચાર પર્યાયોને જુએ છે.” tઈ ચોગાન્તર્ગતદ્રવ્યાત્મક લેશ્યા ઓદાચિકભાવ છે ? () ગોમટસાર ગ્રંથમાં જીવકાંડની અંદર દિગંબરાચાર્ય શ્રી નેમિચન્દ્રજીએ “કષાયોદયથી રંગાયેલી યોગપ્રવૃત્તિ વેશ્યા થાય છે... - આ પ્રમાણે જે જણાવેલ છે તે વાત સ્વીકારી શકાય તેમ નથી. કારણ કે યોગી કેવલી ભગવંતમાં ૧૩ મા ગુણસ્થાનકે કષાયોદય ન હોવા છતાં પણ શુક્લ લેશ્યા હોય છે. મતલબ કે વ્યભિચાર = વિસંવાદ હોવાથી તેમની વાત માન્ય બની શકે તેમ નથી. આ જ કારણથી શ્રીમલયગિરિસૂરિજીએ પ્રજ્ઞાપનાવૃત્તિમાં જણાવેલ છે કે “યોગઅન્તર્ગત કૃષ્ણાદિ દ્રવ્યસ્વરૂપ લેગ્યા છે.' આ વેશ્યા ભાવની દૃષ્ટિએ ઔદયિકભાવસ્વરૂપ છે. આ અંગે ગોમ્મદસારમાં જ જણાવેલ છે કે “ભાવની અપેક્ષાએ છ લેશ્યા ઔદયિક હોય છે.' પ્રાસંગિક બાબતની વિસ્તારથી ચર્ચા કરવાથી સર્યું. 1. प्रेक्षते चतुर्गुणानि जघन्यतो मूर्तिमन्ति। 2. योगप्रवृत्तिः लेश्या कषायोदयाऽनुरञ्जिता भवति। 3. भावात् षड् लेश्याः औदयिकाः भवन्ति।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy