________________
૭/૭ • असद्भूतव्यवहारोक्तिप्रयोजनोपदर्शनम् ।
८४९ તેહનઈ જે (કાલીક) કૃષ્ણ-નીલાદિક કહિઈ છઈ, તે (શ્યામગુણઈ ભલીક) કૃષ્ણાદિ પુગલદ્રવ્ય ગુણનો રી ઉપચાર કીજઇ છઈ. એક આત્મગુણઈ પુદ્ગલગુણનો ઉપચાર (કહો) જાણવો. ત્તિ ભાવાર્થ ૨.///કાસ चउत्थपएणं” (भ.सू.१/९/७४) इत्येवं भावलेश्यायाः चतुर्थपदेन अगुरुलघुत्वमावेदितम् । तदुक्तं तवृत्तौ श्रीअभयदेवसूरिभिरपि “भावलेश्या तु जीवपरिणतिः। तस्यास्त्वमूर्त्तत्वादगुरुलघुत्वेन व्यपदेशः” (भ.सू.१/९/१ ૭૪ પૃ.) તિા
तथापि तत्र कृष्णगुणोपचारतः = कृष्ण-नीलादिपुद्गलद्रव्यगुणोपचारमाश्रित्य कृष्णा उपलक्षणाद् प्र नीलादिस्वरूपा उक्ता । स तु मुनीश्वरैः गुणे गुणोपचारः कथितः, आत्मगुणविशेषे पुद्गलगुणविशेषसमारोपात् । “तुर्विशेषेऽवधारणे” (म.को.९७८) इति मङ्खकोशवचनानुसारेण तुः पूर्वोक्तापेक्षया । विशेषद्योतनार्थः।
__ परमार्थत आत्मनि तद्गुणे वा रूपादिकं कृष्णत्वादिकं वा नास्त्येव । अतः असदेव अन्यदीयं र्णि कृष्णत्वादिकमात्मगुणरूपायां भावलेश्यायामुपचर्यत इति ‘कृष्णा लेश्या' इत्यादिव्यवहारस्याऽसद्भूतत्वं । युक्तमेवाऽवसेयम् । જણાવેલ છે કે ભાવલેશ્યા ચતુર્થપદે અગુરુલઘુ છે. ભગવતીસૂત્રની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે જણાવેલ છે કે “ભાવલેશ્યા તો જીવની પરિણતિ છે. જીવની પરિણતિ અમૂર્ત હોવાથી ભાવલેશ્યામાં અગુરુલઘુ તરીકેનો વ્યવહાર થાય છે.'
સ્પષ્ટતા :- (૧) ગુરુ, (૨) લઘુ, (૩) ગુરુલઘુ અને (૪) અગુરુલઘુ - આમ ચાર પદમાં = વિભાગમાં પદાર્થોને ગોઠવી શકાય. ભાવલેશ્યાનો સમાવેશ ચોથા પદમાં થાય છે.
આત્મગુણમાં પુગલગુણનો ઉપચાર ## (તથાપિ.) ભગવતીસૂત્રના સંદર્ભથી ભાવલેશ્યા આત્માના અરૂપી ગુણ તરીકે સિદ્ધ થાય છે. તો આ પણ ભાવલેશ્યાસ્વરૂપ અરૂપી ગુણમાં કૃષ્ણ-નીલ વગેરે પુદ્ગલ દ્રવ્યોના ગુણનો ઉપચાર કરવાની અપેક્ષાએ , ભાવલેશ્યાને કૃષ્ણ, નીલ, કાપોત વગેરે સ્વરૂપે શાસ્ત્રમાં જણાવેલ છે. આ પ્રમાણે જે વચન છે તેને મુનીશ્વરોએ ગુણમાં ગુણનો ઉપચાર જણાવેલ છે. કારણ કે આત્માના વિશેષ પ્રકારના ગુણમાં વિશેષ છે પ્રકારના પુદ્ગલના ગુણનો સમારોપ તે વચન કરે છે. વિશેષ અને અવધારણ અર્થમાં “તું” વપરાય” - આમ મંખકોશમાં જણાવેલ છે. તે મુજબ અહીં મૂળશ્લોકમાં રહેલ “તુ’ શબ્દ પૂર્વોક્ત વ્યવહાર કરતાં વિશેષતાને જણાવવાના અર્થમાં વપરાયેલ સમજવો.
/ “કૃષ્ણ લેશ્યા - અસભૂત વ્યવહાર / (રા.) વાસ્તવમાં તો આત્મામાં કોઈ રૂપ, રસ, ગંધ વગેરે છે જ નહિ. તથા આત્માના ગુણમાં કૃષ્ણત્વ, નીલત્વ વગેરે ધર્મ નથી. તેથી આત્મગુણસ્વરૂપ ભાવલેશ્યામાં અવિદ્યમાન એવા જ પરકીય કૃષ્ણત્વ-નીલત્વ વગેરે ધર્મોનો ઉપચાર કરવામાં આવે છે. તેથી “કૃષ્ણ લેશ્યા' વગેરે વ્યવહાર અસભૂત છે - આ વાત યુક્તિસંગત જ છે. એમ સમજવું. પાઠા, પરિણામ કહઈ, તેહિ જ સ્વભાવ, તેહનો ઉપચાર.