________________
८४८
० गुणे गुणोपचार: કાલી લેશ્યા ભાવ, શ્યામગુણઈ ભલી; ગુણઉપચાર ગુણઈ કહો એ II૭/ણા (૯૬) Dભાવલેશ્યા આત્માનો અરૂપી ગુણ છઈ. द्वितीयमसद्भूतव्यवहारोपनयभेदं निरूपयति - ‘भावे'ति ।
भावलेश्या तु कृष्णोक्ता, कृष्णगुणोपचारतः।
Tને કુપવાસ્તુ, સ થતો મુનીશ્વરે તા૭/૭ ५ प्रकृते दण्डान्वयस्त्वेवम् - कृष्णगुणोपचारतः भावलेश्या तु कृष्णा उक्ता। स तु मुनीश्वरैः ન જુને ગુણોપવાર: રુથિત TI૭/૭ી. ई भावलेश्या तु आत्मनोऽरूपी गुणः। तदुक्तं श्रीहरिभद्रसूरिभिः आवश्यकनियुक्तिवृत्ती “श्लेषयन्ति _ आत्मानम् अष्टविधेन कर्मणा इति लेश्याः - कायाद्यन्यतमयोगवतः कृष्णादिद्रव्यसम्बन्धाद् आत्मनः परिणामा + इत्यर्थः” (आ.नि.१४ पृ.२०) इति । तैरेव “मनो-वाक्-कायपूर्विकाः कृष्णादिद्रव्यसम्बन्धजनिताः खलु आत्मणि परिणामाः = लेश्या” (आ.नि.४६० गाथात उत्तरं भा.९६ वृ.पृ.१२३) इत्येवम् आवश्यकनियुक्तिभाष्यविवरणे 1 drt |
___ तदुक्तम् अन्यत्राऽपि “कृष्णादिद्रव्यसाचिव्यात् परिणामो य आत्मनः । स्फटिकस्येव तत्राऽयं लेश्याशब्दः प्रयुज्यते ।।" (आ.नि.भा.वृत्तौ समुद्धृतेयं कारिका-भा.९६) इति । अत एव भगवतीसूत्रे “भावलेसं पडुच्च
અવતરણિત - અસભૂત વ્યવહાર ઉપનયના પ્રથમ ભેદની વિચારણા કરી. હવે ગ્રંથકારશ્રી અસદ્દભૂત વ્યવહારના બીજા ભેદને જણાવે છે :
! અસભૂત વ્યવહારનો બીજો ભેદ , લોકાથી - કૃષ્ણ ગુણના ઉપચારથી ભાવલેશ્યા તો કૃષ્ણ કહેવાયેલી છે' - આવું જે વચન છે તેને મુનીશ્વરોએ ગુણમાં ગુણનો ઉપચાર કહેલો છે. (૭)
# ભાવલેશ્યા અરૂપી # વ્યાખ્યાથે - ભાવલેશ્યા તો આત્માનો અરૂપી ગુણ છે. તેથી જ શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે G! આવશ્યકનિયુક્તિવૃત્તિમાં વેશ્યાની વ્યાખ્યા કરતાં જણાવેલ છે કે “આઠ પ્રકારના કર્મ સાથે આત્માને A બાંધે તેને વેશ્યા કહેવાય. મન-વચન-કાયા સ્વરૂપ ત્રણ યોગમાંથી કોઈ પણ એક યોગમાં રહેલા આત્માનો કૃષ્ણ-નલ વગેરે દ્રવ્યના સંબંધથી જે પરિણામ ઉત્પન્ન થાય તે વેશ્યા કહેવાય- આવો અર્થ સમજવો.” આવશ્યકનિર્યુક્તિભાષ્યવિવરણમાં પણ તેઓશ્રીએ વેશ્યાની આ જ વ્યાખ્યા કરેલ છે.
- આત્મપરિણામ લેશ્યા - (દુ) અન્યત્ર પણ જણાવેલ છે કે “સ્ફટિકની જેમ આત્મામાં કૃષ્ણાદિ દ્રવ્યના સાન્નિધ્યથી જે પરિણામ ઉત્પન્ન થાય તેમાં આ વેશ્યા શબ્દનો પ્રયોગ થાય છે.” આમ લેશ્યા આત્મપરિણામસ્વરૂપ હોવાના લીધે જ ભગવતીસૂત્રમાં “ભાવલેશ્યાને આશ્રયીને ચતુર્થપદથી જાણવું' - આવું કહેવા દ્વારા # શાં.માં “ભલા” પાઠ. 1 લી.(૧)માં જીવલેશ્યા” પાઠ. 1. માવતેશ્યાં પ્રતીત્વ ચતુર્થના