Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८३८
• उपचारस्य भेदप्रतीतितिरोहकत्वम् । इति दशकुमारचरिते। प (१६) क्वचिद् अयथार्थवाक्येन सन्तोषकरणादौ, यथा “हृदये वसतीति मत्प्रियं यदवोचस्तदवैमि ___ कैतवम् । उपचारपदं न चेदिदम्, त्वमनङ्गः कथमक्षता रतिः ?।।” (कु.स.४/९) इति कुमारसम्भवे ।
(१७) क्वचित् शब्दप्रयोगार्थे, यथा “अतद्भावेऽपि तदुपचार इति अतच्छब्दस्य तेन शब्देनाને પ્રિધાનમતિ” (ચો.ફૂ.મા./૨/૬9) રૂતિ ન્યાયસૂત્રવાત્સ્યાયનમાળે --
(૧૮) વવત્ શબ્દથનમાત્રાર્થે, યથા “ઉપવારાનર્થત્વ છdઠારેન વર્થત” (મી.શ્નો.વા.વો. के सू.२/२१७) इति मीमांसाश्लोकवार्तिके।
(१९) साहित्यदर्पणस्वोपज्ञवृत्तौ विश्वनाथस्तु “उपचारो हि नाम अत्यन्तं विशकलितयोः शब्दयोः सादृश्याऽतिशयमहिम्ना भेदप्रतीतिस्थगनमात्रम्, यथा अग्नि-माणवकयोः” (सा.द.२/९ वृ.पृ.५९) इत्याचष्टे । ૧૧] (૨૦) “અત્યારે સર ૩૫વાર ડૂતરિત” (મ.પ્ર.૧/૧૦૬) રૂત્તિ માવાશે શારવાતના
(२१) क्वचित् कामशास्त्रप्रसिद्धपुरुषप्रसाधनव्यवहारार्थे, यथा विपाकश्रुते कामध्वजागणिका“બેભાન માણસને શિશિર ઉપચારથી જગાડીને...” આ વાક્યમાં “ઉપચાર” શબ્દ ચિકિત્સાને સૂચવે છે. ઠંડા પાણીને છાંટવા સ્વરૂપ ચિકિત્સા કરવાથી બેભાન માણસ ભાનમાં આવે છે. આ વાત પ્રસિદ્ધ છે.
(૧૬) ક્યારેક “ઉપચાર’ શબ્દ અસત્યભાષણ અર્થમાં વપરાય છે. જેમ કે કુમારસંભવમાં “હે કામદેવ ! “તું હૃદયમાં વસે છે' - આ પ્રમાણે મને પ્રિય એવી જે વાત તું કહેતો હતો તે છલનામાત્ર જ હતી - તેમ હું માનું છું. જો તે ઉપચારપદ ન હોત તો તું અનંગ કઈ રીતે બને? અને રતિ અક્ષત કઈ રીતે બને ?” અહીં ઉપચાર' શબ્દ બીજાને ખુશ કરવા માટે અસત્ય ભાષણ અર્થમાં છે.
(૧૭) ક્યારેક તે શબ્દપ્રયોગ અર્થમાં વપરાય. જેમ કે ન્યાયસૂત્રવાત્સ્યાયનભાષ્યમાં “અતદૂભાવમાં (= શબ્દઅપ્રતિપાદ્યમાં) પણ તે શબ્દનો ઉપચાર થાય છે. તેથી જે શબ્દ જે અર્થનો વાચક ન હોય , તે શબ્દથી તે અર્થનું પ્રતિપાદન થાય છે' - આમ જણાવેલ છે. ત્યાં શબ્દપ્રયોગ તેનો અર્થ છે.
(૧૮) ક્યારેક “ઉપચાર પદ શબ્દકથનમાત્રને પણ જણાવે છે. જેમ કે મીમાંસાશ્લોકવાર્તિક ગ્રંથમાં 2 મીમાંસકમૂર્ધન્ય કુમારિલભટ્ટે જણાવેલ છે કે “શ્યન વગેરે યજ્ઞોના ફળ દ્વારા ઉપચારથી તે યજ્ઞની અનર્થતા દર્શાવાય છે. અહીં “ઉપચાર' શબ્દ શબ્દકથનમાત્રને દર્શાવે છે. ' (૧૯) સાહિત્યદર્પણની સ્વોપલ્લવ્યાખ્યામાં વિશ્વનાથ કવિ તો ઉપચારનું લક્ષણ બતાવતા કહે છે કે “અત્યંત નિરાકાંક્ષ શબ્દોમાં અત્યંત સાદશ્યના બળથી ભેદપ્રતીતિને કેવળ અટકાવવી તે જ ઉપચાર કહેવાય છે. જેમ કે “નિ: માનવ” સ્થળમાં અગ્નિ અને માણવક નામનો છોકરો અત્યંત ભિન્ન છે. તેમ છતાં અત્યંત સાદૃશ્યવશ તે બન્ને વચ્ચે ભેદની પ્રતીતિ આવૃત થઈ જાય છે. આ જ માણવકમાં અગ્નિનો ઉપચાર સમજવો.”
(૨૦) ભાવપ્રકાશમાં શારદાતનયે કહેલ છે કે “અત્યંત આદરપૂર્વકનો સત્કાર એ ઉપચાર કહેવાયેલ છે.” (૨૧) ક્યાંક પુરુષને વશ કરનાર કામશાસ્ત્રપ્રસિદ્ધ વ્યવહાર અર્થમાં પણ “ઉપચાર” શબ્દ વપરાય