Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• आत्म-केवलज्ञानयोः भेदप्ररूपणा
८२३ જિમ જગિ કેવલજ્ઞાન , “આત્મદ્રવ્યનું, "મઈનાણાદિક તેહનું એ II/૩ (૯૨) મા જિમ (જગિક) જગમાંહિ “આત્મદ્રવ્યનું કેવલજ્ઞાન” – ઈમ ષષ્ઠીઇ પ્રયોગ કીજઇ. शुद्धाऽशुद्धसद्भूतव्यवहारोपनयोदाहरणं दर्शयति - ‘आत्मन' इति ।
आत्मनः केवलज्ञानं भूतव्यवहृतिः सती।
मतिज्ञानादि तस्यैवाऽशुद्धा सा जगति स्मृता।।७/३।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – (यथा) जगति ‘आत्मनः केवलज्ञानम्' (इति) भूतव्यवहृतिः सती म મૃતા | ‘તી (=ાત્મનઃ) gવ મતિજ્ઞાનાતિ” સા (વ્યવતિઃ) શુદ્ધ (મૃતા) I૭/રૂ II of ___ यथा जगति ‘आत्मनः = आत्मद्रव्यस्य केवलज्ञानम्' इति उक्तिः भूतव्यवहृतिः = सद्भूतव्यवहृतिः । सती = शुद्धा स्मृता। अत्र हि व्यवहारे केवलज्ञानात्मकशुद्धगुण-शुद्धात्मद्रव्ययोः षष्ठ्या भेदस्योपदर्शनात् शुद्धसद्भूतव्यवहारोपनयत्वमव्याहतम् ।
न चात्म-केवलज्ञानयोरभेदाद् भेदग्राहकस्याऽसद्भूतत्वमेव स्यात्, औपाधिकस्येव अविद्यमानस्य का ग्रहणे असद्भूतत्वाऽविशेषादिति वाच्यम्,
અવતરણિકા - બીજા શ્લોકમાં જણાવેલ શુદ્ધ અને અશુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનયના ઉદાહરણને ગ્રંથકારશ્રી ત્રીજા શ્લોકમાં જણાવે છે :
શુદ્ધ-અશુદ્ધ સદ્ભુત વ્યવહારના ઉદાહરણ છે શ્લોકર્થ:- જેમ કે આ જગતમાં “આત્માનું કેવલજ્ઞાન” -- આ વચન શુદ્ધ સભૂત વ્યવહાર તરીકે માન્ય છે. “આત્માનું મતિજ્ઞાન વગેરે” – આ વચન અશુદ્ધ સભૂત વ્યવહાર તરીકે માન્ય છે. (૭૩)
વ્યાખ્યાર્થ:- જેમ કે જગતમાં “આત્મદ્રવ્યનું કેવલજ્ઞાન” – આ વચન શુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનય કહેવાયેલ છે. કેવલજ્ઞાન આત્માનો શુદ્ધ ગુણ છે. કેવલજ્ઞાનવાળો આત્મા શુદ્ધ દ્રવ્ય છે. કેવલજ્ઞાનાત્મક છે શુદ્ધ ગુણ અને આત્મદ્રવ્યાત્મક શુદ્ધ ગુણી - આ બન્ને વચ્ચે ભેદને દર્શાવનાર છઠ્ઠી વિભક્તિ (“નું 1 પ્રત્યય) નો ઉપરોક્ત વ્યવહારમાં = વચનપ્રયોગમાં ઉલ્લેખ જોવા મળે છે. આથી શુદ્ધ સદ્દભૂત વ્યવહાર તરીકે પ્રસ્તુત ઉપનયને જણાવવામાં કોઈ બાધ નથી.
સ્પષ્ટતા :- જેમ “ચત્રનું ઘર' આવા છઠ્ઠી વિભક્તિથી ગર્ભિત વાક્યપ્રયોગ દ્વારા ચૈત્ર અને ઘર વચ્ચે ભેદનું કથન થાય છે, તેમ “આત્માનું કેવલજ્ઞાન' આવા છઠ્ઠી વિભક્તિથી ગર્ભિત વાક્યપ્રયોગ દ્વારા આત્મા અને કેવલજ્ઞાન વચ્ચે ભેદનું કથન થાય છે.
જિજ્ઞાાસા:- (ન ચા.) વાસ્તવમાં તો આત્મા અને કેવલજ્ઞાન વચ્ચે અભેદ જ રહેલ છે, ભેદ નહિ. તેમ છતાં પ્રસ્તુત વ્યવહાર તે બન્ને વચ્ચે ભેદને ગ્રહણ કરે છે. તેથી આ વ્યવહાર અસદૂભૂત • પુસ્તકોમાં “ગ્યાન' પાઠ. કો.(૪)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં “આતમ પાઠ. કો.(૯)+સિ.નો પાઠ લીધો છે. જ મ.+ધમાં ‘લઈ પાઠ. કો.(૨+૧૨+૧૩)માં “મદ' પાઠ. મો.(૨)માં “ઈમ” પાઠ, P(૨+૩) +કો.(૫+૬+૧૩) + B(૧+૨) + P(૧) નો પાઠ લીધો છે.