Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૭૦૮
० विषयधर्मस्य विषयिणि उपचारः । क्रियते । ततोऽस्याभिधानं किं ‘नित्यशुद्धपर्यायार्थिकनय' इति सङ्गच्छते ‘अनित्यशुद्धपर्यायार्थिकनय' इति वा ? इति संशय उपतिष्ठते इति चेत् ?
अत्रोच्यते - अस्य पञ्चमस्य पर्यायार्थिकनयस्य शुद्धत्वेन क्षणभिदेलिमपर्यायग्राहकत्वाद् ‘अनित्यशुद्धर पर्यायार्थिकनय' इत्यभिधानमिति देवसेनाभिप्रायः सम्भाव्यते। किन्तु महोपाध्याययशोविजयगणिवरैः म 'द्रव्य-गुण-पर्यायरास'नाम्नि अपभ्रंशभाषानिबद्धे प्रबन्धे पञ्चमस्य पर्यायार्थिकनयस्य 'नित्यशुद्ध
पर्यायार्थिकनय' इत्यभिधानं दर्शितमिति तदनुसारेण रचिते द्रव्यानुयोगपरामर्शप्रकरणेऽस्माभिः ... पञ्चमपर्यायार्थिकप्रतिपादनावसरे ‘सन्नित्यः पर्ययार्थिकः' इत्युक्तं तथैव चेह यथाश्रुतग्रन्थसङ्गतिकृते - द्रव्यानुयोगपरामर्शकर्णिकायां विवृतम् । देवसेनानुयायिना शुभचन्द्रेण रचितायां कार्तिकेयानुप्रेक्षावृत्ती " (गा.२७०/वृ.पृ.१९४) विजयानन्दसूरिकृते च तत्त्वनिर्णयप्रासादे (पृ.७१९) “नित्यशुद्धे”त्युपलभ्यत इत्यवधेयम् । का शुद्धपर्यायाणां ज्ञान-दर्शनादिलक्षणानां सहजतया नित्यत्वाद् विषयगतं नित्यत्वलक्षणं धर्म विषयिणि उपचर्य तस्य नित्यशुद्धपर्यायार्थिकत्वं महोपाध्याययशोविजयैरभिहितम् । देवसेनेन तु તમે અહીં જે પર્યાયાર્થિકનયનું નિરૂપણ કરી રહ્યા છો તે દિગંબર દેવસેનજીના મત મુજબ જ કરી રહ્યા છો. તેથી પાંચમા પર્યાયાર્થિકનું નામ “અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક છે કે “નિત્ય શુદ્ધપર્યાયાર્થિક'? આવા પ્રકારનો સંશય અહીં ઉપસ્થિત થાય છે.
# દિગંબર - શ્વેતાંબર કથનભેદનું સમાધાન 8 સમાધાન :- (ક્ષત્રો.) તમારી વાત સાચી છે. “અનિત્ય-શુદ્ધ પર્યાયાર્થિક' આમ આનું નામ રાખવાની પાછળ દેવસેનજીનો આશય એવો જણાય છે કે – પ્રસ્તુત નય શુદ્ધ પર્યાયાર્થિક છે. તેથી તે ક્ષણભંગુર
પર્યાયનો જ ગ્રાહક છે. આમ અનિત્ય શુદ્ધ પર્યાયનો ગ્રાહક હોવાથી દેવસેનજીને પ્રસ્તુત નયનું “અનિત્ય નું શુદ્ધપર્યાયાર્થિકનય” આવું નામ વ્યાજબી જણાય છે. પરંતુ મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ ‘દ્રવ્ય-ગુણ
-પર્યાયનો રાસ' નામના પ્રબંધ ગ્રંથમાં પ્રસ્તુત પાંચમા નયનું નામ “નિત્યશુદ્ધપર્યાયાર્થિક નય” આ પ્રમાણે Tી જણાવેલ હોવાથી તેને અનુસરીને રચાયેલ પ્રસ્તુત દ્રવ્યાનુયોગપરામર્શ પ્રકરણમાં અમારા દ્વારા (મુનિ
યશોવિજય ગણી દ્વારા) પાંચમા પર્યાયાર્થિકનયનું પ્રતિપાદન કરવાના અવસરે “નિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય' ( આ પ્રમાણે ઉલ્લેખ કરાયેલ છે. તેમ જ પ્રસ્તુતમાં યથાશ્રુત દ્રવ્યાનુયોગપરામર્શ' ગ્રંથની સંગતિ કરવા માટે “દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા વ્યાખ્યામાં તે રીતે જ અમે વિવરણ = નિત્યશુદ્ધપર્યાયાર્થિકન' નામનું સમર્થન કરેલ છે. વળી, દેવસેનના અનુયાયી શુભચન્દ્ર દ્વારા રચાયેલ કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિમાં તથા વિજયાનંદસૂરિ દ્વારા રચાયેલ તત્ત્વનિર્ણયપ્રાસાદમાં પણ ‘નિત્ય શુદ્ધ' આવું વિશેષણ મળે છે – આ ધ્યાનમાં રાખવું.
જ શુદ્ધ પર્યાયો નિત્ય (શુદ્ધ) જ્ઞાન-દર્શન વગેરે પર્યાયો શુદ્ધ છે. તે પર્યાયો સહજ હોવાના લીધે નિત્ય છે. તે પાંચમા પર્યાયાર્થિકનયનો વિષય છે. તેથી વિષયગત નિત્યત્વ નામના ગુણધર્મનો વિષયીમાં = પાંચમાં પર્યાયાર્થિકનયમાં