Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬/૪
० प्रकृतिप्रत्ययसिद्धशब्दः शब्दनय: ० શબ્દ પ્રકૃતિ-પ્રત્યયાદિકસિદ્ધ માનઈ શબ્દ રે; સમભિરૂઢ વિભિન્ન અર્થક, કહઈ ભિન્ન જ શબ્દ રે I૬/૧૪ (૮૭) બહુ શબ્દનય તે પ્રકૃતિ-પ્રત્યયાદિક વ્યાકરણવ્યુત્પત્તિ સિદ્ધ શબ્દ માનઈ. પણિ લિંગ-વચનાદિભેદઈ અર્થનો साम्प्रतं शब्द-समभिरूढनयावाह - 'प्रकृत्यवयवैरिति ।
प्रकृत्यवयवैस्सिद्धं शब्दं शब्दो हि मन्यते।
शब्दभेदेऽर्थभेदं तु समभिरूढसंज्ञकः।।६/१४।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – प्रकृत्यवयवैस्सिद्धं शब्दं हि शब्दः (=शब्दनयः) मन्यते । समभिरूढ- સંજ્ઞા (ન:) તુ શમેન્ટે કર્થમે (મન્યતે) /૧૪l. २ प्रकृत्यवयवैः = नाम-धातुलक्षणयोः प्रकृत्योः स्यादि-तिवादिलक्षणैः अवयवैः = प्रत्ययैः
व्याकरणव्युत्पत्तिपुरस्कारेण सिद्धं = निष्पन्नं विभक्त्यन्तं शब्दं = पदं हि = एव शब्दो नयो " मन्यते । यथोक्तम् आलापपद्धतौ कार्तिकेयानुप्रेक्षावृत्तौ च “शब्दाद् = व्याकरणात् प्रकृति-प्रत्ययद्वारेण સિદ્ધ: શબ્દ = શદ્વનયા(સા.પ.પૂ.૧૮, T.સ./.૨૭૧/.પૃ.9૧૮) તિા
___ एतन्नये पर्यायशब्दभेदेऽर्थभेदो नाऽनुमतः। तदुक्तं विनयविजयवाचकैः नयकर्णिकायां “अर्थं शब्दनयोऽनेकैः पर्यायैरेकमेव च। मन्यते कुम्भ-कलश-घटाघेकार्थवाचकाः ।।” (न.क.१४) इति। परं लिङ्ग અવતરણિકા :- હવે ગ્રંથકારશ્રી શબ્દનયને અને સમભિરૂઢનયને જણાવે છે -
* શબ્દ-સમભિરૂટ નયનું પ્રતિપાદન * શ્લોકાર્થ :- પ્રકૃતિના અવયવોથી સિદ્ધ થયેલા શબ્દને શબ્દનય માને છે. સમભિરૂઢ નામનો નય તો શબ્દભેદે અર્થભેદ માને છે. (૬/૧૪)
વ્યાખ્યાર્થ :- નામ અને ધાતુ પ્રકૃતિ કહેવાય છે. સિદ્ધહેમશબ્દાનુશાસન વ્યાકરણ મુજબ નામને a ‘ત્તિ', “ો’, ‘ન' વગેરે પ્રત્યયો લાગે છે. તથા ધાતુસ્વરૂપ પ્રકૃતિને ‘તિ’, ‘તમ્' વગેરે પ્રત્યયો ને લાગે છે. આ પ્રત્યયો પ્રકૃતિના અવયવ તરીકે પણ ઓળખાય છે. વ્યાકરણશાસ્ત્રમાં દર્શાવેલ વ્યુત્પત્તિને | આગળ કરીને પ્રકૃતિના પ્રત્યયોથી નિષ્પન્ન થયેલ વિભક્તિવાળા પદને જ શબ્દનય સ્વીકારે છે.
આલાપપદ્ધતિ ગ્રંથમાં તથા કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યામાં જણાવેલ છે કે “શબ્દથી અર્થાત્ વ્યાકરણથી પ્રકૃતિ છે -પ્રત્યય દ્વારા સિદ્ધ = નિષ્પન્ન થયેલ શબ્દને (ગ્રહણ કરવાવાળા નયને) શબ્દનય સમજવો.”
અર્થભેદક પાંચ તત્વની પ્રરૂપણા જ (તત્ર.) શબ્દનયના મતે પર્યાયશબ્દ બદલાય તો અર્થ બદલાય જ - તેવું માન્ય નથી. તેથી તો વિનયવિજયજી વાચકે નયકર્ણિકા ગ્રંથમાં જણાવેલ છે કે “અનેક પર્યાયવાચી શબ્દોથી શબ્દનય એક જ અર્થને માને છે. જેમ કે કુંભ-કલશ-ઘટ વગેરે શબ્દો એક જ અર્થના વાચક છે.” પરંતુ શબ્દના
શાં.+મ.માં ‘પ્રત્યાદિક ત્રુટક પાઠ. લી.(૧+૨+૩+૪) + કો.(૧+૧૩) + P(૩)નો પાઠ લીધો છે.