Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬/૨૪
• ध्वनिभेदेऽर्थभेदः समभिरूढनये . એકાર્થપણું પ્રસિદ્ધ છઈ, તે શબ્દાદિનયની વાસના થકી.૬/૧૪ો. न कश्चित् पर्यायशब्दो जगति विद्यत इति सिद्धम् । तदुक्तं विशेषावश्यकभाष्ये '“घड-कुडसद्दत्थाणं નુત્તો મેવો મિહાનગાળો ઘઉં-ઘટસદ્દસ્થાન વ તો ન પન્નાથવા તિા” (વિ..મા.૨૨૩૧) તિા -
न चैवं पर्यायवचनस्यैवाऽसत्त्वे कथं जगति घट-कुम्भादिशब्दानामेकार्थतायाः प्रसिद्धिरिति शङ्कनीयम्, ।
शब्दादिनयाऽऽहितवितथवासनाविलासवशादेव तस्याः प्रसिद्धेरिति नैकार्थवाचका अनेकाः शब्दाः, न न वैकशब्दवाच्या नाना अर्थाः इति समभिरूढनयमन्तव्यमूहनीयमागमानुसारेण मनीषिभिः। श __ “अयम् अपि मिथ्यादृष्टिः, पर्यायाऽभिहितधर्मवद्वस्तुनः अनाश्रयणात्, गृहीतप्रत्येकावयवान्धहस्तिज्ञान- क વ” (લૂ..૨/૭/૮9/9.૪૨૭) રૂતિ સૂત્રકૃતાવૃત્ત થશીત્તાવાર્થ. થઈ શકે.” તેથી ઘટ શબ્દના વાર્થ કરતાં કુટ, કલશ વગેરે શબ્દનો વાચ્યાર્થ ભિન્ન જ છે - તેવું સ્વીકારવું જોઈએ, એવું સમભિરૂઢનું માનવું છે. આ કારણસર સમભિરૂઢનયના મતે દુનિયામાં કોઈ પણ પર્યાયવાચી શબ્દ હોતો નથી - તેવું સિદ્ધ થાય છે. આ બાબતને દર્શાવવા માટે વિશેષાવશ્યકભાષ્ય ગ્રંથમાં જણાવેલ છે કે “ઘટ અને કુટ શબ્દના અર્થમાં ભેદ માનવો યુક્તિસંગત છે. કારણ કે ઘટ અને કુટ શબ્દ જુદા છે. જેમ ઘટ અને પટ શબ્દ જુદા હોવાથી તેના અર્થ જુદા છે, તેમ ઘટ અને કુટ શબ્દો જુદા હોવાથી તેના અર્થ જુદા છે - એવું સિદ્ધ થાય છે. તેથી એક પણ પર્યાયવાચી શબ્દ વિશ્વમાં વિદ્યમાન નથી.”
શંક - (૨.) જો તમારા જણાવ્યા મુજબ પર્યાયવાચી શબ્દ દુનિયામાં હોય જ નહિ તો “ઘટ, કુંભ, કુટ, કલશ વગેરે શબ્દોના અર્થ એક જ છે' - આવી પ્રસિદ્ધિ જગતમાં કઈ રીતે સંભવે ? છે
[2 મિથ્યાસંસ્કારવશ એકાઈક શદની પ્રસિદ્ધિ / સમાધાન :- (શા) વાસ્તવમાં એક જ અર્થને જણાવનારા બે જુદા જુદા શબ્દો વિશ્વમાં વિદ્યમાન નથી. તેમ છતાં શબ્દનય, ઋજુસૂત્રનય વગેરે દ્વારા ઉભા કરાયેલા ખોટા સંસ્કારોના પ્રભાવથી જ “ઘટ, * કુટ, કુંભ, કલશ વગેરે શબ્દો એકાર્થક છે' - આવી પ્રસિદ્ધિ વિશ્વમાં ફેલાયેલી છે. આ પ્રમાણે સમભિરૂઢ નયના મતે કોઈ પણ એક અર્થના વાચક અનેક શબ્દ નથી. તથા કોઈ પણ એક શબ્દના અનેક વાચ્યાર્થ નથી. પંડિતોએ આગમ અનુસાર સમભિરૂઢના મંતવ્ય ઉપર ઊહાપોહ કરવો.
છે સમભિરૂઢ મિથ્યાષ્ટિ : શ્રીશીલાંકાચાર્ય છે (“.) “આ સમભિરૂઢનય પણ મિથ્યાષ્ટિ છે. કારણ કે એક જ વસ્તુમાં રહેલા પર્યાયશબ્દવાચ્ય ગુણધર્મોનો તે સ્વીકાર કરતો નથી. અનેક આંધળા માણસો હાથીના એક-એક અવયવને પકડીને હાથી સૂપડા જેવો જ છે’, ‘હાથી થાંભલા જેવો જ છે’ - ઈત્યાદિ વાક્ય બોલે તો હાથીના અન્યસ્વરૂપનો અપલાપ કરવાના લીધે તે અંધજનોની વાત જેમ મિથ્યા છે, તેમ સમભિરૂઢનય ઈન્દ્રશદ્વાચ્ય ગુણધર્મથી વિશિષ્ટ વ્યક્તિમાં શક્ર-પુરંદરાદિશદ્વાચ્ય ગુણધર્મોનો અપલોપ કરવાથી મિથ્યાદૃષ્ટિ છે' - આ પ્રમાણે જ શબ્દનયની. પા૦ + સિ. + કો.(૯)માં પાઠ. 1. घट-कुटशब्दार्थानां युक्तो भेदोऽभिधानभेदात्। घट-पटशब्दार्थानामिव ततो न पर्यायवचनमिति ।।