Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० शब्दवाच्यक्रियायुक्तमेव वस्तु सत् ।
८०३ ક્રિયાપરિણત અર્થ જ માનઈ સર્વ એવંભૂત રે; નવઈ નયના ભેદ ઇણિ પરિ, અઠાવીસ પ્રભૂત રે I૬/૧પણા (૮૮) બહુ.
એવંભૂતનય સર્વ અર્થ, ક્રિયાપરિણત (જ) ક્રિયાવેલાઈ માનઈ, અનઈ અન્યદા ન માનઈ. જિમ રાજઇ = છત્ર-ચામરાદિકઈ શોભઇ, તે રાજા. તે પર્ષદામાંહિ બાંઠાં ચામર ઢલાઈ, તિવારઈ.
સ્નાનાદિક વેલાઈ તે અર્થ વિના રાજા ન કહિયઈ. વરમનપ્રતિષિવિષયTSE - “શ તિા
शब्दवाच्यक्रियायुक्तमेवम्भूतोऽखिलं नयः।
नव नयप्रकारा हि प्रभूता गजनेत्रगाः।।६/१५ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - एवम्भूतः नयः शब्दवाच्यक्रियायुक्तमेवाऽखिलं (मन्यते)। (एवं) नव हि गजनेत्रगाः प्रभूताः नयप्रकाराः (भवन्ति)।।६/१५।।
एवम्भूतो नया अखिलं = सर्वम् अर्थं शब्दवाच्यक्रियायुक्तं हि = तत्तत्पदप्रतिपाद्यार्थक्रियापरिणतमेव । सद्रूपतया ‘मन्यते' इति पूर्वतोऽत्राऽप्यन्वीयते । “हि हेताववधारणे" (अ.को.३/२५७) इति पूर्वोक्ताद् । (३/२) अमरकोशवचनाद् अवधारणार्थकेन हिशब्देन शब्दवाच्य-क्रियाशून्यकालेऽयमर्थमसद्रूपतयाऽभिमन्यत ण इति लभ्यते । यथा छत्र-चामरादिविभूत्या राजते = शोभत इति राजपदव्युत्पत्त्या सभायां सिंहासनारूढं का छत्र-चामरादितो राजमानमेव राजशब्दवाच्यतया एवम्भूतनयो मन्यते, न तु स्नानादिकाले, વારિક :- છેલ્લા = નવમા નયનું પ્રતિપાદન કરવાની ઈચ્છાથી ગ્રંથકારશ્રી જણાવે છે કે -
તો એવંભૂતનચનું પ્રતિપાદન : થોડાઈ :- એવંભૂતનય તમામ વસ્તુને શબ્દથી પ્રતિપાદ્ય એવી ક્રિયાથી યુક્ત માને છે. આ રીતે નવ નયના (અવાન્તર) ઘણાં = અઠ્ઠાવીસ ભેદ થાય છે. (૬/૧૫) - વ્યાખ્યાળ - એવંભૂતનય તમામ વસ્તુને તે તે શબ્દ દ્વારા પ્રતિપાદ્ય એવી અર્થક્રિયાથી પરિણમેલ સ હોય તો જ સત્ સ્વરૂપે માને છે. મૂળ શ્લોકમાં “મન્યતે” શબ્દ રહેલો નથી. પરંતુ આગળના ચૌદમાં શ્લોકમાંથી તેનો અહીં પણ અન્વયે થાય છે. તેથી ઉપરોક્ત અર્થ પ્રાપ્ત થાય છે. “હેતુ અને અવધારણ | અર્થમાં “દિ' વપરાય” - આ મુજબ પૂર્વોક્ત (૩(૨) અમરકોશ સંદર્ભમાં જણાવેલ છે. તે મુજબ મૂળ શ્લોકમાં દર્શાવેલ દિ' અવધારણ અર્થમાં અહીં દર્શાવેલ છે. તેથી પ્રસ્તુતમાં એવો અર્થ પ્રાપ્ત કરી થાય છે કે શબ્દથી પ્રતિપાદ્ય ક્રિયા ગેરહાજર હોય તેવા સમયે, એવંભૂતનય તે અર્થને અસત્ સ્વરૂપે માને છે. જેમ કે “છત્ર, ચામર વગેરે વિભૂતિથી રાજે = શોભે તે રાજા' - આ પ્રમાણે “રાજા” શબ્દની વ્યુત્પત્તિ છે. તેથી સભામાં સિંહાસન ઉપર બેસેલા, છત્ર, ચામર, વગેરે વિભૂતિથી શોભતાં માણસને જ એવંભૂતનય રાજા કહેશે. સ્નાન વગેરે સમયે તે માણસને, એવંભૂતનય રાજા માનવા તૈયાર નથી. • પુસ્તકોમાં “જ” નથી. કો.(૧૩) + આ.(૧)માં છે. જે ફક્ત કો. (૧૩)માં “અનઈ પાઠ છે. # મ.માં ‘ર્તિ પાઠ. અહીં સિ.+ કો.(+૯) + આ.(૧)નો પાઠ લીધો છે. * કો.(૧૩)માં ‘ઢાલઈ” પાઠ.