Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* त्रिविधवैशिष्ट्यशाली शब्दनयः
७९२
पुं -परपर्यायाऽसद्भावाद्यपेक्षया चाऽभ्युपगमात्।
रा
2
यथोक्तं विशेषावश्यकभाष्ये शब्दनयनिरूपणावसरे 1" तं चिय रिउसुत्तमयं पच्चुप्पन्नं विसेसिययरं સો। જીરૂ ભાવધવું ચિય ખં ન ૩ નામાવતિન્નિ।।” (વિ.આ.મા.૨૨૨૮), " अहवा पच्चुप्पन्नो रिउसुत्तस्साऽविसेसिओ चेव । कुम्भो विसेसिययरो सब्भावाईहिं सहस्स ।। " ( वि. आ. भा. २२३१) इति । “स्याद्वाददृष्टं सप्तभेदं घटादिकम् अर्थं यथाविवक्षम् एकेन केनाऽपि भङ्गकेन विशेषिततरम् असौ शब्दनयः प्रतिपद्यते, नयत्वात्, ऋजुसूत्राद् विशेषिततरवस्तुग्राहित्वाच्च । स्याद्वादिनस्तु सम्पूर्णसप्तभङ्ग्यात्मकमपि प्रतिपद्यन्ते” (वि.आ.भा.२२३२ वृ.) इति विशेषावश्यकभाष्यवृत्ती श्रीहेमचन्द्रसूरयः । ततश्च ऋजुसूत्रनयगोचरस्य णि साम्प्रतकालीन-स्वकीयार्थस्य समानलिङ्ग-वचन-काल-कारकादिशब्दप्रतिपाद्यत्वे भावनिक्षेपात्मकत्वे का सप्तभङ्गान्यतरयुक्तत्वे च शब्दनयग्राह्यत्वमित्याशयः ।
૬/૨૪
જે માન્યતા છે તે ઋજુસૂત્રનયની માન્યતા કરતાં તેની વિશેષતા છે. (૨) ઋજુસૂત્રનય નામ-સ્થાપના -દ્રવ્ય-ભાવ ચારેય નિક્ષેપને માને છે. જ્યારે શબ્દનય માત્ર ભાવનિક્ષેપને સ્વીકારે છે. આ અપેક્ષાએ શબ્દનયમાં વિશેષતા છે. તથા (૩) સ્વપર્યાયથી અસ્તિત્વની વિવક્ષા, પરપર્યાયથી નાસ્તિત્વની વિવક્ષા વગેરેની દૃષ્ટિએ પણ શબ્દનયમાં ઋજુસૂત્રવિષય કરતાં વિશેષતા = તફાવત રહેલ છે.
* જુસૂત્ર-શબ્દનય-પ્રમાણના વિષયની વિચારણા
CI
(થયો.) શબ્દનયનું નિરૂપણ કરવાના અવસરે વિશેષાવશ્યકભાષ્યમાં શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે જણાવેલ છે કે ‘ઋજુસૂત્રસંમત તે જ પ્રત્યુત્પન્ન વર્તમાનકાલીન વસ્તુને તે શબ્દનય વિશેષસ્વરૂપે ઇચ્છે છે. કેમ કે શબ્દનય ભાવઘટને જ ઇચ્છે છે. નામઘટ, સ્થાપનાઘટ, દ્રવ્યઘટ - આ ત્રણ નિક્ષેપને તે ઇચ્છતો નથી. અથવા વર્તમાનકાલીન ઘટ પદાર્થને ઋજુસૂત્રનય સામાન્યરૂપે જ ઈચ્છે છે. જ્યારે સ્વદ્રવ્યથી સદ્ભાવ વગેરેથી વિવક્ષિત વિશિષ્ટ ઘટ શબ્દનયનો વિષય બને છે.’ આ અંગે વધુ સ્પષ્ટતા મલધારી શ્રીહેમચન્દ્રસૂરિજીએ વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં આ પ્રમાણે જણાવેલ છે કે “સ્યાદ્વાદમાં પ્રસિદ્ધ સમભંગીમાં દર્શાવેલ સાત પ્રકારવાળા ઘટાદિ પદાર્થ છે.વિવક્ષા મુજબ સપ્તભંગીના કોઈ પણ એક ભાંગાથી વિશિષ્ટસ્વરૂપે ઘટાદિ પદાર્થને શબ્દનય સ્વીકારે છે. કારણ કે તે નય છે. (તેથી એકીસાથે સાતેય પ્રકારોથી યુક્ત હોવા સ્વરૂપે વસ્તુનો અંગીકાર શબ્દનય કરતો નથી.) તથા ઋજુસૂત્ર કરતાં વધુ વિશિષ્ટત્વવાળી વસ્તુને તે સ્વીકારે છે. (તેથી સમભંગશૂન્ય અર્થને નહિ, પરંતુ સમભંગીના કોઈ પણ એક ભાંગાથી યુક્ત એવા પદાર્થને શબ્દનય માન્ય કરે છે. જ્યારે ઋજુસૂત્રનય તે સાત ભાંગાની ઉપેક્ષા કરીને સામાન્યરૂપે ચારેય નિક્ષેપમાં રહેલા અર્થને સ્વીકારે છે.) સ્યાદ્વાદીઓ તો સંપૂર્ણ સપ્તભંગીસ્વરૂપ પદાર્થને પણ પોતાના વિષય તરીકે સ્વીકારે છે.” તેથી ઉપરોક્ત વિચારવિમર્શથી એવું ફલિત થાય છે કે ઋજુસૂત્રનયનો વિષય વર્તમાનકાલીન સ્વકીય પદાર્થ છે. તે જો સમાન લિંગ-વચન-કાલ-કારકાદિ યુક્ત એવા શબ્દથી વાચ્ય હોય, ભાવનિક્ષેપસ્વરૂપ હોય તથા સપ્તભંગીમાંથી કોઈ પણ એક ભાંગામાં
=
1. तच्चैव ऋजुसूत्रमतं प्रत्युत्पन्नं विशेषिततरं सः । इच्छति भावघटमेव यद् न तु नामादीन् त्रीन् । 2. अथवा प्रत्युत्पन्नः ऋजुसूत्रस्याऽविशेषित एव । कुम्भो विशेषिततरः सद्भावादिभिः शब्दस्य ।।