Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
७१८ ० नानासम्प्रदायानुसारेण नैगमनयप्रकारवैविध्यम्
६/७ નવિષયષ્ય પ્રતિપન્નો દ્રવ્ય-પર્યાર્થિનૈયામ” (.ગ્રા.પુસ્તક-9/ T.૭૨ ન..પૃ.૨૨) રૂત્યુનત્યવધેયમ્ |
अत्र तु देवसेनमतानुसारेण नैगमनयत्रैविध्यमुक्तमित्यवधेयम् । तत्र आदिमः = भूतनैगमः हि ५ भूतार्थे = अतीतपदार्थे साम्प्रतारोपकरणे = वर्तमानत्वसमारोपविधाने लीनः = तत्परः भवति इति रा भावार्थो ज्ञेयः। म इदञ्चात्रावधेयम् - नैगमनयत्रैविध्यं दिगम्बरसम्प्रदाये अतीतादिकालभेदात्; द्रव्यादिगौण
-मुख्यभावाऽर्पणात्, द्रव्यार्थिकादिविषयाऽभ्युपगमाद् वा बोध्यम् । श्वेताम्बरसम्प्रदाये तु तद् विशेषाव
श्यकभाष्यकाराभिप्रायेण सामान्य-विशेष-तदुभयग्राहकत्वलक्षणविषयभेदात्, श्रीशीलाङ्काचार्यतात्पर्यानुसारेण क महासामान्याऽपान्तरालसामान्य-विशेषलक्षणविषयभेदात्, वादिदेवसूरिमतेन गौणमुख्यारोपविषयभेदात्, र्ण प्रमाणमीमांसायां (२/२/२) हेमचन्द्राचार्यदृष्ट्या द्रव्य-पर्याय-तदुभयप्ररूपणभेदात्, खरतरगच्छीयदेवचन्द्रका वाचकाशयेन च आरोपांश-सङ्कल्पभेदाद् बोद्धव्यम् ।
हरिभद्रीयावश्यकवृत्त्यनुसारेण (आ.नि.गा.८८८) विशेषावश्यकभाष्यमलधारवृत्त्यनुसारेण (वि.आ. મ.૨૮૦૬) ૨ નામ: દ્વિમેવઃ - (૧) સર્વસાહી, (૨) રેશસાદી વા તત્રીSSઘઃ શુદ્ધ, વિષયને તથા પર્યાયાર્થિકનયના વિષયને સ્વીકારનાર દ્રવ્ય-પર્યાયાર્થિકનૈગમ જાણવો.” વીરસેનાચાર્યની આ અલગ શૈલીને પણ વિજ્ઞ વાચકવર્ગ ખ્યાલમાં રાખવી.
| | દેવસેનમતદર્શન દી. (17) પ્રસ્તુત દ્રવ્યાનુયોગપરામર્શ ગ્રંથમાં તો દેવસેનમત મુજબ નૈગમનયના ત્રણ ભેદ બતાવવામાં આવેલ છે. આ વાત ખ્યાલમાં રાખવી. દિગંબરમતપ્રસિદ્ધ ત્રિવિધ નૈગમમાં પ્રથમ નૈગમ નય ભૂતનૈગમ છે. તે અતીત પદાર્થમાં વર્તમાનપણાનો આરોપ કરવામાં તત્પર થાય છે. આ પ્રમાણે શ્લોકનો ભાવાર્થ જાણવો.
અનેક પ્રકારે નૈગમનયના ત્રણ ભેદ જ હા (રૂ.) અહીં એક વાત ખ્યાલમાં રાખવી કે (૧) દિગંબરમતમાં અતીતાદિ કાળભેદથી અથવા દ્રવ્યાદિની * ગૌણ-મુખ્યભાવે વિવક્ષા કરવાથી અથવા દ્રવ્યાર્થિક વગેરેનો વિષય સ્વીકારવાથી નૈગમનયના ત્રણ ભેદ
છે. (૨) શ્વેતાંબરમતમાં વિશેષાવશ્યકભાષ્યકારના અભિપ્રાય મુજબ સામાન્ય-વિશેષતદુભયગ્રાહકત્વલક્ષણ " વિષયભેદથી નૈગમનયના ત્રણ ભેદ પડી શકે છે. (૩) શ્રી શીલાંકાચાર્યના તાત્પર્ય મુજબ મહાસામાન્ય,
અપાન્તરાલસામાન્ય અને વિશેષ સ્વરૂપ વિષયના ભેદથી નૈગમના ત્રણ ભેદ થાય છે. (૪) શ્રીવાદિદેવસૂરિજી મહારાજના આશય મુજબ ગૌણ-મુખ્યભાવે ધર્મ-ધર્મી વિશે આરોપવિષયભેદથી નૈગમનયના ત્રણ ભેદ છે. (૫) પ્રમાણમીમાંસામાં શ્રી હેમચન્દ્રસૂરિજીની દષ્ટિએ દ્રવ્યપ્રરૂપણા, પર્યાયપ્રરૂપણા અને ગૌણ-મુખ્યભાવથી દ્રવ્ય-પર્યાયપ્રરૂપણા - આ રીતે તૈગમના ત્રણ ભેદ છે. તથા (૬) ખરતરગચ્છના શ્રીદેવચંદ્રવાચકના આશય મુજબ આરોપ-અંશ-સંકલ્પભેદથી નૈગમનયના ત્રણ ભેદ છે. આ પ્રમાણે જાણવું.
હા નૈગમના બે ભેદ : હરિભદ્રસૂરિજી , (દરિ) શ્રીહરિભદ્રસૂરિજીએ રચેલ આવશ્યકનિયુક્તિવ્યાખ્યા તથા માલધારી હેમચંદ્રસૂરિજીએ રચેલ વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યા મુજબ નૈગમનયના બે ભેદ છે (૧) સર્વસંગ્રાહી અને (૨) દેશસંગ્રાહી.