Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬/ • वस्तुगतवक्रत्वव्याख्यानम् ०
७७९ વર્તતો ઋજુસૂત્ર ભાખઈ, અર્થ નિજઅનુકૂલ રે; “ક્ષણિક પર્યાય કહઈ સૂમ', મનુષ્યાદિક શૂલ રે /૬/૧૩ (૮૬) બહુ. ઋજુસૂત્રનય વર્તતો અર્થ ભાખઈ, પણિ અતીત અનાગત અર્થ ન માનઈ. વર્તમાન પણિ નિજ સ अवसरसङ्गतिकम् ऋजुसूत्रं लक्षयति - ‘साम्प्रतमि'ति ।
साम्प्रतं स्वानुकूलञ्चर्जुसूत्रस्तु प्रभाषते।
क्षणिकपर्ययं सूक्ष्मः, स्थूलश्च मनुजादिकम् ।।६/१३।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - ऋजुसूत्रः तु साम्प्रतं स्वानुकूलञ्च प्रभाषते । सूक्ष्मः (ऋजुसूत्रः) क्षणिकपर्ययं, स्थूलश्च मनुजादिकं (प्रभाषते)।।६/१३।।
ऋजुसूत्रो नयः तु साम्प्रतं = वर्त्तमानम्, न त्वतीतमनागतं वा, स्वानुकूलञ्च, न तु परकीयं, वस्तु मन्यते प्रभाषते च। अतीताऽनागतपरकीयवस्तूनामसत्त्वेनाकिञ्चित्करत्वेन च वक्रत्वादनभ्युपगमोऽत्र । क अत एव आवश्यकनियुक्ती भद्रबाहुस्वामिपादैः '“पच्चुप्पन्नग्गाही उज्जुसुओ नयविही मुणेयव्यो” (आ.नि. पूर्ण ७५७) इति दर्शितम्। एनमेवार्थं विवृण्वद्भिः श्रीजिनभद्रगणिक्षमाश्रमणैः विशेषावश्यकभाष्ये “पच्चुप्पन्नं । संपयमुप्पन्नं जं च जस्स पत्तेयं । तं रुजु, तदेव तस्स त्थि उ वक्कमन्नं ति जमसंतं ।। न विगयमणागयं
અવતરપિકા - હવે દિગંબરમતમાં પ્રસિદ્ધ નવ નયની અપેક્ષાએ છઠ્ઠા ઋજુસૂત્રનયને સમજાવવાનો અવસર આવેલ છે. માટે અવસરસંગતિથી પ્રાપ્ત ઋજુસૂત્રનયને ગ્રંથકારશ્રી સમજાવે છે :
હો જુસૂત્રનયની ઓળખાણ કરો શ્લોકાથી - ઋજુસૂત્રનય તો વર્તમાનકાલીન અને પોતાને અનુકૂલ એવા વિષયને કહે છે. સૂક્ષ્મ ઋજુસૂત્રનય ક્ષણિક પર્યાયને કહે છે. તથા સ્કૂલ ઋજુસૂત્રનય મનુષ્ય વગેરે પર્યાયને કહે છે.(૬/૧૩) રા
વ્યાખ્યાર્થ:- ઋજુસૂત્રનય તો વર્તમાન વસ્તુને માને છે તથા કહે છે. અતીત કે અનાગત વસ્તુને ઋજુસૂત્રનય સ્વીકારતો નથી. પોતાને અનુકૂલ એવી વસ્તુને ઋજુસૂત્રનય સ્વીકારે છે તથા તેનું પ્રતિપાદન ધી કરે છે. અતીત, અનાગત અને પારકી વસ્તુ અસત્ છે તથા અકિંચિકર છે. તેથી તે વસ્તુ ઋજુ નહિ પરંતુ વક્ર કહેવાય. તેથી ઋજુસૂત્રનય તેનો સ્વીકાર કરતો નથી. તેથી જ આવશ્યકનિયુક્તિમાં રમ શ્રીભદ્રબાહુસ્વામીજી મહારાજે પણ જણાવેલ છે કે “પ્રત્યુત્પન્ન = વર્તમાનકાલીન વસ્તુને ગ્રહણ કરનાર નયવાક્ય ઋજુસૂત્ર રૂપે જાણવું.” આ બાબતનું વિવરણ કરતાં શ્રીજિનભદ્રમણિક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “પ્રત્યુત્પન્ન = વર્તમાનસમયે જે ઉત્પન્ન થયેલ હોય તથા જે જેનું પ્રત્યેક = સ્વકીય હોય તે વસ્તુ ઋજુ (= સરલ) કહેવાય. આ ઋજુ વસ્તુ જે નયમાં રહેલ હોય • લા.(૨)+મ.માં “ધ્યણિક.. સૂષિમઃ પાઠ. કો.(૨+૪+૧૨)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં “પર્યય' પાઠ. કો. (૯)નો પાઠ લીધો છે. જે મામો “સૂષિમ' પાઠ છે. કો.(૧)+(૭)નો પાઠ લીધો છે. 1. પ્રત્યુત્પન્નશાદી નુસૂત્ર: નવિધિ જ્ઞાતિવ્યા 2. प्रत्युत्पन्नं साम्प्रतमुत्पन्नं यच्च यस्य प्रत्येकम् । तद् ऋजु तदेव तस्याऽस्ति तु वक्रमन्यदिति यदसत्।। 3. न विगतमनागतं वा भावोऽनुपलम्भतः खपुष्पमिव । न च निष्प्रयोजनात् परकीयं परधनमिवाऽस्ति ।।