Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
७८२
० मनुष्यत्वपर्यायक्षणिकत्वविमर्श: 5 તેહ ઋજુસૂત્રનય વિભેદ કહવો – એક સૂક્ષ્મ, બીજો સ્થૂલ. સૂક્ષ્મ તેહ ક્ષણિક પર્યાય માનઈ (+કહઈ).
સ્થૂલ તે મનુષ્યાદિ પર્યાય માનઇ (+કહઈ). પણિ કાલત્રયવર્તી પર્યાય ન માનઇ. વ્યવહારનય તે ત્રિકાલ એ પર્યાય માનઈ. તે માટઈ સ્કૂલ ઋજુસૂત્ર, વ્યવહારનયનઈ સંકર ન જાણવો.I૬/૧૩ न सोऽपि द्वेधा - सूक्ष्म-स्थूलभेदात् । तथाहि - सूक्ष्मो हि आधः ऋजुसूत्रो नयः क्षणिकपर्ययं = ____ समयमात्रस्थितिकं पर्यायं सद्रूपेण मन्यते प्रभाषते च। स्थूलश्च ऋजुसूत्रो मनुजादिकं दीर्घकालीनं " स्थूलं पर्यायं सद्रूपेण मन्यते प्रभाषते च। सूक्ष्मणुसूत्रनयमतानुसारेण पर्यायत्वावच्छिन्नस्य क्षणिकत्वाद् म् मनुजादिकः पर्यायः परमार्थतः समयमात्रस्थितिकः, न तु दीर्घकालीनो न वा कालत्रितयव्यापी। र्श एतेन मनुष्यत्वस्य पर्यायत्वे क्षणिकत्वं कथं सूक्ष्म सूत्रनयमतेन ? इति प्रत्याख्यातम्, हा सत्त्वेन तत्सिद्धेः, ‘यत् सत् तत् क्षणिकमिति व्याप्तेः। तथाहि - वक्ष्यमाणशब्दनयमते - लिङ्ग-कारकादिभेदेन पदार्थभेदवद् ऋजुसूत्रनयमते कालभेदेन वस्तुभेदस्य सम्मतत्वम् । प्रतिक्षणं
कालः भिद्यते इति प्रतिक्षणं वस्तु भिद्यते । वस्तुनः सत्त्वमेव प्रतिक्षणं नश्वरत्वे निमित्तम् । ततश्च का मनुष्यत्वपर्यायोऽपि प्रतिक्षणं भिद्यते सूक्ष्मणुसूत्रनयमते । કે તેનાથી જ પોતાનું કામ કાયદેસર રીતે થઈ શકે છે.
# જુસૂત્રનયના બે ભેદનું નિરૂપણ | (સોડનિ.) તે ઋજુસૂત્રનય પણ સંગ્રહ અને વ્યવહારનયની જેમ બે પ્રકારે છે - (૧) સૂક્ષ્મ ઋજુસૂત્રનય અને (૨) સ્થૂલ ઋજુસૂત્રનય. તે આ પ્રમાણે - પ્રથમ સૂક્ષ્મ ઋજુસૂત્રનય માત્ર એક સમયની સ્થિતિવાળા ક્ષણભંગુર પર્યાયને સરૂપે માને છે અને કહે છે. બીજો સ્થૂલ જુસૂત્રનય મનુષ્ય વગેરે દીર્ઘકાલીન સ્થૂલ પર્યાયોને સરૂપે માને છે અને કહે છે. સૂક્ષ્મ ઋજુસૂત્રનયના અભિપ્રાય મુજબ, સર્વ
પર્યાયો ક્ષણિક છે. મનુષ્યત્વ વગેરે પણ પર્યાયસ્વરૂપ જ છે. તેથી મનુષ્ય વગેરે પર્યાયો પરમાર્થથી છે માત્ર એક સમયની સ્થિતિવાળા છે. એક જ મનુષ્ય વગેરે પર્યાય ત્રણેય કાળમાં વ્યાપીને રહેતો નથી. વા શંકા :- (ર્તન.) જો મનુષ્યત્વ એ પર્યાય હોય તો તે સૂક્ષ્મ ઋજુસૂત્રનયની દૃષ્ટિએ ક્ષણિક કેવી રીતે ઘટી શકે ? ૫૦, ૬૦ વર્ષ સુધી મનુષ્યત્વ અવસ્થા તો સ્થાયી દેખાય છે.
જ અસ્તિત્વ નશ્વરતાનું નિમિત્ત છે સમાધાન :- (સવૅન.) મનુષ્ય પર્યાય સત્ = વાસ્તવિક હોવાથી તેમાં ક્ષણિકત્વ સૂક્ષ્મ ઋજુસૂત્રનયની દષ્ટિએ સિદ્ધ થશે. કારણ કે સૂક્ષ્મ ઋજુસૂત્રનય એવું માને છે કે જે જે પદાર્થ સત્ = વાસ્તવિક હોય તે તે ક્ષણિક હોય - આવો નિયમ છે. કહેવાનો આશય એ છે કે આગળ શબ્દનય બતાવવામાં આવશે તે જેમ લિંગ, કારક વગેરેના ભેદથી વસ્તુભેદ માને છે, તેમ ઋજુસૂત્રનયના અભિપ્રાયથી કાલભેદથી વસ્તુભેદ માન્ય છે. પ્રતિક્ષણ કાળ બદલાય છે. તેથી પ્રતિક્ષણ વસ્તુ પણ બદલાય છે. મતલબ કે વસ્તુનું અસ્તિત્વ = સત્ત્વ એ જ વસ્તુને પ્રતિક્ષણ નશ્વર = વિનાશી બનવામાં નિમિત્ત છે. મનુષ્યત્વ પર્યાય પણ સત્ છે, વાસ્તવિક છે, કાલ્પનિક નહિ. તેથી મનુષ્યત્વ પર્યાય પણ પ્રતિક્ષણ બદલાય છે. આટલી T કો.(૧૩)માં “તો પાઠ. 8 B(૨)માં “સંકેત પાઠ.