Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
७३१
० तीर्थङ्करोऽपि सिद्धः । ભૂતવત કહઈ ભાવિ નૈગમ, ભાવિ જિમ જિન સિદ્ધ રે; સિદ્ધવત્ છ વર્તમાન કાંઈ સિદ્ધ અસિદ્ધ રે દલા (૮૨) બહુ.
(ભાવિ ભૂતવત કહઈ=) ભાવનિ મૂતવાર એ બીજો (=ભાવિ) નૈગમ. જિમ (ભાવિ સિદ્ધ) ૫ જિનનઈ સિદ્ધ કહિઈ, કેવલીનઈ સિદ્ધપણું અવશ્યભાવી જઈ તે માટઇં. नैगमनयस्य द्वितीयभेदं तृतीयभेदञ्च निरूपयति - ‘भाव्य' इति ।
भाव्ये भूतोपचारोक्तेः द्वितीयः सिद्धवज्जिनः।
सिद्धाऽसिद्धेऽस्त्युपारोपे साम्प्रतो नैगमः स्मृतः।।६/९ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - भाव्ये भूतोपचारोक्तेः द्वितीयः (नैगमः ज्ञेयः)। 'जिनः सिद्धवत्' म् (इति वचनम्)। सिद्धाऽसिद्धे अस्त्युपारोपे (तृतीयः) साम्प्रतः नैगमः स्मृतः ।।६/९।। ___भाव्ये = भाविनि भूतोपचारोक्तेः = सद्भूतत्वाऽऽरोपवचनाद् द्वितीयो = नैगमनयद्वितीयभेदः ।
= भाविनैगमः स्मृतः, आरोपकरणेन भाविपर्यायप्रतिपादकत्वात् । यथा जिनः = भवस्थकेवली २ सिद्धवत् कथ्यते । अत्र हि भवस्थकेवलिनः सिद्धत्वं नियमेन आसन्नानागतकाले इह भवे भविष्यतीति णि कृत्वा भाविनि निष्पन्नवदुपचारः कृतः। तदुक्तम् - आलापपद्धतौ अपि “भाविनि भूतवत्कथनं यत्र स का મવિગ્નામ:, યથા - ઈન્ સિદ્ધ gવ” (સા.પ.પૂ.૮) ક્તિા
અવતરણિકા - નૈગમનયના પ્રથમ ભેદનું નિરૂપણ કર્યા બાદ હવે ગ્રંથકારશ્રી નૈગમનયના બીજા ભેદનું અને ત્રીજા ભેદનું નિરૂપણ કરે છે :
નૈગમનયના બીજા ભેદને સમજીએ છે શ્લોકાર્ચ - ભવિષ્યકાલીન પદાર્થને વિશે સભૂતપણાનો આરોપ કરનાર વાણીની અપેક્ષાએ બીજો નૈગમ સમજવો. જેમ કે “જિનેશ્વર ભગવંતને “સિદ્ધ' તરીકે જણાવનાર વચન.” નિષ્પન્ન અને અનિષ્પન્નમાં વિદ્યમાનતાનો આરોપ કરવામાં આવે તો ત્રીજો = સાંપ્રત નૈગમ કહેવાય છે. (૬૯)
વ્યાખ્યાર્થી :- ભવિષ્યકાલીન પદાર્થને વિશે સદ્દભૂતપણાનો આરોપ કરનાર વાણીની અપેક્ષાએ , નૈગમનો બીજો ભેદ = ભાવી નૈગમ સમજવો. કારણ કે તે નય આરોપ કરવા દ્વારા ભવિષ્યકાલીન પર્યાયનું પ્રતિપાદન કરે છે. જેમ કે ૧૩મા - ૧૪મા ગુણસ્થાનકે રહેલા કેવલજ્ઞાની ભગવંતને “સિદ્ધ | ભગવંત' તરીકે જણાવનાર વચન ભાવી નૈગમનય કહેવાય. પ્રસ્તુતમાં કેવલજ્ઞાની ભવસ્થ છે, મન -વચન-કાયા-અઘાતિકર્મોદય વગેરે સ્વરૂપવાળા સંસારમાં કેવલજ્ઞાની રહેલા છે. હજુ સુધી સિદ્ધશિલાએ પહોંચેલા નથી, સિદ્ધ થયા નથી. તેમ છતાં નજીકના ભવિષ્યકાળમાં આ ભવમાં તેઓ અવશ્ય સિદ્ધ થવાના છે. તેથી ભવિષ્યકાલીન વસ્તુમાં નિષ્પન્ન = હાજર = સભૂત વસ્તુની જેમ ઉપચાર કરવામાં આવે છે. આલાપપદ્ધતિ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “ભાવી વસ્તુમાં નિષ્પન્ન = હાજર = સભૂત વસ્તુની જેમ કથન જે નયમાં કરવામાં આવે તે નય ભાવિનંગમ કહેવાય છે. જેમ કે “અરિહંત પરમાત્મા સિદ્ધ જ છે' - આવું વચન.” (અરિહંતદશા પૂર્ણ થયા પછી જ સિદ્ધ દશા આવે છે. અરિહંતદશા