Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
७७१
६/१२
० भगवतीसूत्रसंवादोपदर्शनम् ॥ તે તિમજ = સંગ્રહનયની પરિં દ્વિવિધ (પ્રસિદ્ધ) કહિછે. એક સામાન્યસંગ્રહભેદક વ્યવહાર ૧, એક રે વિશેષસંગ્રહભેદક વ્યવહાર ૨. એવં ૨ ભેદ જાણવા. “દ્રવ્ય નીવાનીવો” એ સામાન્યસંગ્રહભેદક વ્યવહાર. આ
स हि द्विधा = द्विप्रकारो भवेत् । तथाहि - (१) सामान्यसङ्ग्रहविषयभेदको व्यवहारनयः, (२) विशेषसङ्ग्रहविषयभेदकारी व्यवहारनय इति । आद्यं व्यवहारनयमुदाहरति - यथा 'द्रव्यं प द्विधा जीवाऽजीवौ' इति । ‘सर्वाणि द्रव्याणि अविरोधीनि' इत्येवं सामान्यसङ्ग्रहेण द्रव्यत्वपुरस्कारतः गा प्रदर्शितं विषयं विचार्य द्रव्यत्वव्याप्यजीवत्वाऽजीवत्वलक्षणविशेषधर्मार्पणया तदाश्रयौ विभिन्नतया .. गृहीत्वा 'द्रव्यं द्विधा - जीवाऽजीवौ' इति यो व्यवहारनयो दर्शयति स सामान्यसङ्ग्रहविषयभेदको , विज्ञेयः। विशेषसङ्ग्रहविषयभेदकारी व्यवहारनयस्तु ब्रूते ‘जीवाः द्विधा संसारिणः शिवा: च'। श
एतेन “गोयमा ! जीवा दुविहा पण्णत्ता, तं जहा - संसारसमावन्नगा य असंसारसमावन्नगा य” क (મ.પૂ.શ.9, તૂ.9૬, પૃ.રૂ9, .૫.૨૨/q.૨૮૦) રૂતિ મવતીસૂત્ર-પ્રજ્ઞાપનાહૂત્ર વનમાં વ્યથાત, આ तस्य विशेषसङ्ग्रहविषयभेदकव्यवहारनयाभिप्रायप्रसूतत्वात् । द्रव्यत्वाऽवान्तरसामान्यात्मकं जीवत्वं पुरस्कृत्य ‘जीवाः सर्वेऽविरोधिनः' इत्येवं ब्रुवतो विशेषसङ्ग्रहस्य विषयं विचार्य जीवत्वव्याप्यसंसारित्व
જ વ્યવહારનયના બે પ્રકારની છણાવટ છે (ત દિ.) તે વ્યવહારનય બે પ્રકારે છે. તે આ પ્રમાણે - (૧) સામાન્યસંગ્રહનયના વિષયની ભેદ કરનાર વ્યવહારનય, (૨) અવાન્તરસામાન્યગ્રાહક વિશેષસંગ્રહનયના વિષયનો ભેદ કરનાર વ્યવહારનય. બારમા શ્લોકના ઉત્તરાર્ધમાં વ્યવહારનયના ઉદાહરણને જણાવેલ છે. જેમ કે દ્રવ્યના બે પ્રકાર છે – જીવ અને અજીવ.” સામાન્યધર્મગ્રાહક સંગ્રહાયે દ્રવ્યત્વને મુખ્ય કરીને “સર્વ દ્રવ્યો પરસ્પર અવિરોધી છે' - આ પ્રમાણે પોતાનો વિષય દર્શાવેલ હતો. સંગ્રહનયદર્શિત પ્રસ્તુત વિષયને વિચારીને, દ્રવ્યત્વવ્યાપ્ય જીવત્વ અને અજીવત્વ નામના બે વિશેષ ગુણધર્મોને મુખ્ય કરીને જીવત્વઆશ્રય અને એ અજીવત્વઆશ્રય દ્રવ્યને ભિન્નરૂપે પ્રથમ (=પર) વ્યવહારનય ગ્રહણ કરે છે. તથા ત્યાર બાદ ‘દ્રવ્ય બે પ્રકારના છે - જીવ અને અજીવ' - આ પ્રમાણે દ્રવ્યનો વિભાગ વ્યવહારનય દેખાડે છે. આ વ્યવહારને | સામાન્ય ગ્રાહક સંગ્રહનયના વિષયનો ભેદક જાણવો. વિશેષસંગ્રહનયના વિષયનો ભેદ કરનાર દ્વિતીય (=અપર) વ્યવહારનય જણાવે છે કે “જીવોના બે પ્રકાર છે - સંસારી અને મુક્ત.”
(ક્તિન) આવું કહેવા દ્વારા ભગવતીસૂત્રની તથા પ્રજ્ઞાપના સૂત્રની એક વાતની પણ છણાવટ થઈ જાય છે. ત્યાં જણાવેલ છે કે “હે ગૌતમ ! જીવો બે પ્રકારના કહેવાયેલ છે. તે આ રીતે - સંસારમાં રહેલા અને મોક્ષમાં ગયેલા.” ઉપર જણાવ્યા મુજબ ભગવતીસૂત્ર-પ્રજ્ઞાપનાસૂત્રનું પ્રસ્તુત વચન પણ અવાખ્સરસામાન્યગ્રાહી વિશેષસંગ્રહનયના વિષયનો ભેદ કરનારા દ્વિતીય (=અપર) વ્યવહારનયના અભિપ્રાયમાંથી પ્રગટ થયેલું છે - એમ જાણવું. દ્રવ્યત્વના અવાજોરસામાન્યસ્વરૂપ જીવત્વને આગળ કરીને “સર્વે જીવો પરસ્પર અવિરોધી = સમાન છે' - આ પ્રમાણે બોલનાર વિશેષસંગ્રહનયના વિષયનો
1. શીતમ ! નીવા: દ્વિવિધા: પ્રજ્ઞતા, તઃ યથા - સંસારસમાપન્ના: અસંસારસમાપન્ના: દા