Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
६/१२ ० व्यवहारगतशुद्धत्वादिबीजोपदर्शनम् ।
७७३ तदुक्तम् आलापपद्धतौ “व्यवहारोऽपि द्वेधा। सामान्यसङ्ग्रहभेदको व्यवहारः, यथा 'द्रव्याणि जीवा- प Sનીવા' વિશેષસદખેવો વ્યવહાર , કથા - નીવાઃ સંસારની મુશ્કે 'ત્તિ” (સ.વ.પૃ.૮) તિા कार्तिकेयानुप्रेक्षावृत्तिकृतोऽपि (गा.२७३) एवमेवाऽत्राऽभिप्रायः। प्रथमो व्यवहारनयः शुद्धसङ्ग्रहनयाऽपराऽभिधानसामान्यसङ्ग्रहनयविषयभूतशुद्धार्थभेदकरः द्वितीयश्चाऽशुद्धसङ्ग्रहाऽपराऽभिधानविशेषसङ्ग्रहनयविषयभूताऽशुद्धार्थभेदकरः। तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “जं संगहेण गहियं श भेयइ अत्थं असुद्धं सुद्धं वा। सो ववहारो दुविहो असुद्ध-सुद्धत्थभेयकरो ।।” (न.च. ३७, द्र.स्व.प्र.२०९) રૂતિ
દ્રવ્ય
અજીવ [A પ્રથમ (પર) વ્યવહાર
મુક્ત
સંસારી [B દ્વિતીય (અપર) વ્યવહાર
-
.
સ્થાવર
-
સ્થાવર
7
,
પૃથ્વી જળ અગ્નિ વાયુ વનસ્પતિ
દેવ
મનુષ્ય તિર્યંચ નરક
) આલાપપદ્ધતિ ગ્રંથનો સંવાદ છે, () આલાપપદ્ધતિમાં જણાવેલ છે કે “વ્યવહારનયના પણ બે ભેદ છે. (૧) સામાન્યસંગ્રહનો CL, ભેદક વ્યવહાર. જેમ કે “જીવ અને અજીવ - આ પ્રમાણે દ્રવ્યના બે ભેદ છે.” (૨) વિશેષસંગ્રહનો ભેદક વ્યવહાર. જેમ કે “જીવ બે પ્રકારે છે - સંસારી અને મુક્ત' - આ પ્રમાણે વ્યવહાર પણ બે સ પ્રકારે છે.” કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિકારનો પણ વ્યવહારનય અંગે આવો જ અભિપ્રાય છે. પ્રથમ વ્યવહારનય શુદ્ધસંગ્રહ = સામાન્યસંગ્રહનયના વિષયભૂત શુદ્ધ અર્થના ભેદોને દેખાડે છે અને બીજો વ્યવહારનય અશુદ્ધસંગ્રહ = વિશેષસંગ્રહનયના વિષયભૂત અશુદ્ધ પદાર્થોનું વિભાજન કરે છે. આ અંગે નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “સંગ્રહનય દ્વારા ગ્રહણ કરાયેલ શુદ્ધ કે અશુદ્ધ અર્થનો જે નય વિભાગ કરે છે તે નય વ્યવહારનય છે. તેના પણ બે ભેદ છે. (૧) શુદ્ધ અર્થના વિભાગને કરવાવાળો અને (૨) અશુદ્ધ અર્થના વિભાગને કરવાવાળો.”
આ વ્યવહારનયની આવશ્યકતા છે સ્પષ્ટતા :- સત કે દ્રવ્ય આટલું કહેવાથી લોકવ્યવહાર ચાલી શકતો નથી. તેથી સંગ્રહનય
1. यः सङ्ग्रहेण गृहीतं भिनत्ति अर्थम् अशुद्धं शुद्धं वा। स व्यवहारो द्विविधोऽशुद्ध-शुद्धार्थभेदकरः।।