Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬/૧૨ ० विशेषसङ्ग्रहोपदर्शनम् ।
७५७ તથા “નીવાર સડવિરોધના” એ દ્વિતીય ભેદનું ઉદાહરણ. બહુશ્રુત ઇમ વિચારીનઈ તુહે જોયો. રા. I૬/૧૧/ रूपेण सर्वेषामेव जीवाऽजीवादिद्रव्याणामविरोधमेवाऽयं प्रतिपादयति। अत्र हि क्रोडीकृतसर्वविशेषं । सामान्यमेव सर्वैः प्रकारैः सामान्यसङ्ग्रहवचनाभिधेयतया भणितमिति यावत् तात्पर्यम् । अस्य शुद्धसङ्ग्रह इत्यपि नामान्तरमवसेयम्, द्वितीयस्य चाऽशुद्धसङ्ग्रह इति ।
यत्तु स्थानाङ्गसूत्रवृत्तौ श्रीअभयदेवसूरिभिः “सङ्ग्रहणं भेदानां सङ्ग्रह्णाति वा तान् सङ्गृह्यन्ते वा ते म येन स सङ्ग्रहो महासामान्यमात्राभ्युपगमपर इति” (स्था.३/३/१९२, वृ.पृ.२५८) इत्युक्तं तत्तु परसङ्ग्रह- र्श नयाऽपेक्षया अवगन्तव्यम् ।
तथा 'जीवाः सर्वे समाः = अविरोधिनः' इति विशेषसङ्ग्रहनयः प्रतिपादयति, जीवत्वेन । रूपेण अवान्तरसामान्येन नृ-नारक-नाकिप्रभृतीनामविरोधमेवाऽयं दर्शयति ।
न च जीवत्वस्य विशेषरूपतया सङ्ग्रहत्वं व्याहन्येत, विशेषस्य व्यावर्तकत्वादिति शङ्कनीयम्, का સંગ્રહનયના ઉદાહરણને ગ્રંથકારશ્રી શ્લોકના ઉત્તરાર્ધ દ્વારા જણાવે છે - જેમ કે “બધા જ દ્રવ્ય અવિરોધી છે' - આવું વચન પરસામાન્યસંગ્રહ કહેવાય. દ્રવ્યત્વરૂપે જીવ-અજીવ વગેરે તમામ દ્રવ્યોમાં પ્રસ્તુત સામાન્ય સંગ્રહનય અવિરોધનું પ્રતિપાદન કરે છે. પ્રસ્તુતમાં જીવાદિ દ્રવ્યમાં રહેલ તમામ વિશેષ ગુણધર્મોને પોતાનામાં સમાવી દેનારા એવા સામાન્ય ધર્મને જ તમામ પ્રકારે પોતાના વિષય તરીકે સામાન્ય સંગ્રહનયનું વચન જણાવે છે. દ્રવ્યત્વ જાતિની અપેક્ષાએ સર્વ દ્રવ્યોનું એકરૂપે ગ્રહણ કરવું તે સામાન્ય સંગ્રહનયનું કાર્ય છે - ત્યાં સુધી તાત્પર્ય સમજવું. સામાન્ય સંગ્રહનયનું બીજું નામ “શુદ્ધ સંગ્રહનય' જાણવું. તથા વિશેષસંગ્રહ સ્વરૂપ બીજા ભેદનું નામાન્તર “અશુદ્ધ સંગ્રહનય' જાણવું. | (g.) સ્થાનાંગસૂત્રની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે “(૧) ભેદોનો સંગ્રહ તે સંગ્રહનય કહેવાય. અથવા (૨) ભેદોનો સંગ્રહ કરે તે સંગ્રહનય કહેવાય. અથવા (૩) જેના વડે ભેદોનો સંગ્રહ = સમાવેશ કરવામાં આવે તે સંગ્રહનય કહેવાય. અર્થાતુ ફક્ત મહાસામાન્યનો = અસ્તિત્વમાત્રનો CT સ્વીકાર કરવામાં પરાયણ હોય તે સંગ્રહનય કહેવાય.” આ પ્રમાણે જે નિરૂપણ કરેલ છે તે સંગ્રહાયની અપેક્ષાએ નહિ પણ પરસંગ્રહનયની = સામાન્યસંગ્રહનયની અપેક્ષાએ નિરૂપણ કરેલ છે - તેમ જાણવું.
| (તથા.) તથા સંગ્રહનયના બીજા ભેદનું ઉદાહરણ આ પ્રમાણે છે - “સર્વે જીવો પરસ્પર અવિરોધી = સમાન છે.” દ્રવ્યત્વ ધર્મની અપેક્ષાએ જીવત્વ ધર્મ અવાન્તરસામાન્ય = વ્યાપ્યજાતિવિશેષ કહેવાય છે. મનુષ્ય, નારક, દેવ વગેરે જીવોમાં જીવત્વરૂપે અવિરોધને જ વિશેષસંગ્રહનય જણાવે છે. દ્રવ્યત્વની અપેક્ષાએ જીવત્વ ધર્મ વિશેષરૂપ હોવાથી પ્રસ્તુત સંગ્રહનય વિશેષ સંગ્રહનય તરીકે ઓળખાય છે.
શકા :- (ન ઘ.) સંગ્રહનય તો સામાન્યધર્મરૂપે વસ્તુઓને ગ્રહણ કરે છે. તેથી જ તો તે સંગ્રહનય કહેવાય છે. દ્રવ્યત્વની અપેક્ષાએ જીવત્વ તો વિશેષ પ્રકારનો ધર્મ છે. તેથી દ્રવ્યત્વરૂપ સામાન્યધર્મને છોડી, જીવત્વરૂપ વિશેષગુણધર્મરૂપે જો સંગ્રહનય જીવોને ગ્રહણ કરે તો તે નય સંગ્રહનય કઈ રીતે ...* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે.