Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬/
७६२
० सङ्ग्रहवैविध्योपदर्शनम् ० प -पुद्गल-जीवद्रव्याणामैक्यं द्रव्यत्वाभेदादित्यादिर्यथा” (प्र.न.त.७/२०) इत्युक्तं श्वेताम्बराम्नायमनुसृत्येत्यवधेयम् ।
देवचन्द्रवाचकैस्तु नयचक्रसारे नानाभिप्रायतः “सामान्यवस्तुसत्तासङ्ग्राहकः सङ्ग्रहः। स द्विविधः - () સામાન્યસંપ્રદર (ર) વિશેષસહસ્થા સામાન્ય દ્વિવિધા - (૧-૨) મૂતઃ (૧-g) ઉત્તરડ્યા म (१-क) मूलतः अस्तित्वादिभेदतः षड्विधः। (१-ख) उत्तरतः जाति-समुदायभेदरूपः। (१-ख-१) जातितः गवि । गोत्वम्, घटे घटत्वम्, वनस्पतौ वनस्पतित्वम् । (१-ख-२) समुदायतः सहकारात्मके वने 'सहकारवनम्', " मनुष्यसमूहे ‘मनुष्यवृन्द' इत्यादिसमुदायरूपः। अथवा (१) 'द्रव्यमिति सामान्यसङ्ग्रहः। (२) 'जीव' इति
વિશેષશ્રદા” (ન.૨.સા.પૃ.9૮૬) ફત્યેવં સદનવમનનમ્ Homરિ . T ફુદ સ્તિત્વમેવાઃ (૧) સ્તિત્વમ્, (૨) વસ્તૃત્વમ્, (૩) દ્રવ્યત્વ, (૪) પ્રમેયમ્, () र सत्त्वम्, (६) अगुरुलघुत्वञ्च' इत्येवं षड्विधा ज्ञेयाः। अस्तित्वादीनां स्वरूपम् अग्रे (११/१)
વા .
દ્રવ્યવાદિના અવાન્તર સામાન્યભેદોમાં (જીવત્વ, પુદ્ગલત્વ, મનુષ્યત્વ, ઘટવ વગેરેમાં) આંખ મીચામણા કરે છે. જેમ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદ્ગલ અને જીવદ્રવ્ય એક છે. કારણ કે તમામમાં દ્રવ્યત્વ સમાનરૂપે રહેલ છે.” આ રીતે વાદિદેવસૂરિજીએ પરસંગ્રહનયમાં સત્તા સ્વરૂપ મહાસામાન્ય ધર્મને જ આગળ કરીને પરસંગ્રહનયનું ઉદાહરણ બતાવેલ છે. તે ધ્યાનમાં રાખવું.
- સંગ્રહનય શ્રીદેવચન્દ્રજીની દષ્ટિએ . (વ.) ખરતરગચ્છીય ઉપાધ્યાયશ્રી દેવચન્દ્રજી મહારાજે જુદા-જુદા અભિપ્રાયથી નયચક્રસાર ગ્રંથમાં , સંગ્રહનયનું વ્યાખ્યાસહિત વિભાજન નિમ્નોક્ત સ્વરૂપે કરેલ છે. “સામાન્યસ્વરૂપે વસ્તુની સત્તાનો સંગ્રહ
કરે તે સંગ્રહનય કહેવાય. તેના બે ભેદ છે. (૧) સામાન્યસંગ્રહ અને (૨) વિશેષસંગ્રહ. વળી, સામાન્યસંગ્રહનયના બે ભેદ છે.(૧-ક) મૂલસામાન્યસંગ્રહ અને (૧-ખ) ઉત્તરસામાન્યસંગ્રહ. (૧-ક) મૂલસામાન્યસંગ્રહ અસ્તિત્વ વગેરેને ગ્રહણ કરવાથી છ ભેદવાળો છે. તથા (૧-ખ) ઉત્તરસામાન્યસંગ્રહનયના સ બે ભેદ છે – (૧-ખ-૧) જાતિસામાન્યગ્રાહક અને (૧-ખ-૨) સમુદાયસામાન્યગ્રાહક. (૧-ખ-૧) સર્વ
ગાયમાં ગોત્વસામાન્યને, તમામ ઘડામાં ઘટત્વસામાન્યને તથા સઘળી વનસ્પતિઓમાં વનસ્પતિત્વસામાન્યને ગ્રહણ કરે તે જાતિસામાન્યગ્રાહક સંગ્રહનય. તથા (૧-ખ-૨) આંબાઓના સમૂહને વિશે “આ આમ્રવન છે' - આવું જે કહે અને માણસોના ટોળાને ઉદેશીને “આ મનુષ્યવૃંદ છે' - આમ જે કહે તે સમુદાયસામાન્યગ્રાહક સંગ્રહનય કહેવાય. અથવા સર્વ દ્રવ્યને સામાન્યરૂપે ગ્રહણ કરે તે સામાન્યસંગ્રહનય તથા સર્વ જીવોને જીવ તરીકે સ્વીકારીને અજીવથી તેને જુદો પાડે તે વિશેષસંગ્રહનય કહેવાય.”
(૪) અહીં મૂલસામાન્યસંગ્રહ દ્વારા ગ્રાહ્ય અસ્તિત્વાદિ છ ગુણધર્મોને આ મુજબ જાણવા - (૧) અસ્તિત્વ, (૨) વસ્તૃત્વ,(૩) દ્રવ્યત્વ, (૪) પ્રમેયત્વ, (૫) સત્ત્વ અને (૬) અગુરુલઘુત્વ. અસ્તિત્વાદિનું સ્વરૂપ આગળ (૧૧/૧) જણાવાશે.