Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* विशेषावश्यकभाष्यमलधारवृत्त्यनुसरणम्☼
૬/૧
“भाविनि भूतवदुपचारः” (न्या. स. १ / ९) इति हेमहंसगणिना न्यायसङ्ग्रहे दर्शितः न्यायोऽपि एतदनुकूल ए एवेत्यवधेयम् ।
एवमेव प्रस्थेऽनिष्पन्नेऽपि निष्पन्नमिवाऽयं दर्शयति, अचिरकालभावित्वात् ।
T
यथोक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “निप्पण्णमिव पयंपदि भाविपयत्थं णरो अणिप्पण्णं । अप्पत्थे નહ પત્યું મારૂ તો માવિળામુત્તિ નો।।" (૧.૬.રૂ, ૬.સ્વ.પ્ર.૨૦૬) કૃતિા
प्रस्थकः काष्ठघटितो धान्यमानविशेषः । तद्योग्यं काष्ठमटव्यां छिन्दानस्तक्षा 'किं करोषि ?' इति पृष्टः सन् प्राह ‘પ્રસ્થ છિદ્રિ ।’ માર્ગે ચાડડાચ્છનું પૃષ્ટ: - ‘વિમિત્રંન્થે ત્વયાડડરોપિતમ્' સ બાદ - ‘प्रस्थकः’। एवमप्रस्थकेऽपि नैगमः प्रस्थकव्यपदेशं मन्यत इति विशेषावश्यकभाष्यमलधारवृत्त्यनुसारेण (गा. २१८८ वृ.) इह भाविनैगमाभिप्राये प्रस्थकपर्यायसिद्धिपूर्वं प्रस्थकप्रयोगो का यथासम्भवं बहुश्रुतैः विमृश्य योजनीयः । तदुक्तं प्रमाणमीमांसायामपि “ अनिष्पन्नपर्यायस्य सङ्कल्पमात्रग्राही
Tr
નમઃ” (પ્ર.મી.૨/૨/૩) તિા
જ
७३२
વિદ્યમાન હોય ત્યારે નહિ. છતાં ઉપરોક્ત કથનમાં ભાવી સિદ્ધપર્યાયને નિષ્પન્નસ્વરૂપે બતાવવામાં આવે છે. તેથી તે કથન ભાવી નૈગમનય કહેવાય છે.)
(“વિ.) ન્યાયસંગ્રહ ગ્રંથના પ્રથમ વક્ષસ્કારમાં શ્રીહેમહંસગણીએ ‘ભાવિ કાર્યને નિષ્પન્ન માનીને તેનો ઉપચાર કરવો’ આ અર્થને સૂચવવા માટે ‘વિનિ ભૂતવત્ ઉપચાર' આવો ન્યાય જણાવેલ છે. તે ન્યાય પણ પ્રસ્તુત નૈગમનયના બીજા ભેદને અનુકૂળ જ છે. આ વાત ખ્યાલમાં રાખવી.
(મેવ.) આ જ રીતે પ્રસ્થક નિષ્પન્ન ન થયો હોય તેમ છતાં નિષ્પન્ન થયેલો હોય તે પ્રમાણે ભાવી નૈગમનય બતાવે છે. કારણ કે નજીકના ભવિષ્યકાળમાં પ્રસ્થક ઉત્પન્ન થવાનો છે. (થોń.) નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે નિષ્પન્નવત્ જે નય જણાવે છે તે ભાવી નૈગમનય કહેવાય છે. જેમ કે * પ્રસ્થક ઉદાહરણ ભાવી નૈગમનો વિષય
‘અનિષ્પન્ન ભાવી પદાર્થને
]]
અપ્રસ્થકને પ્રસ્થક કહેવું.’
(પ્રસ્થ.) જૂના કાળમાં કાષ્ઠથી બનાવેલું ધાન્યને માપવાનું સાધન પ્રસ્થક (પાલી) કહેવાતું હતું. જંગલમાં પ્રસ્થક બનાવવાનું લાકડું છોલતા સુથારને કોઈ પૂછે કે ‘શું કરો છો ?' તો તે જવાબ આપે છે કે ‘હું પ્રસ્થકને છોલું છું.' પ્રસ્થકયોગ્ય લાકડાને લઈને આવતા સુથારને કોઈ પૂછે કે ‘તમે ખભે શું ચઢાવેલ છે ?’ તો તે જવાબ આપે છે કે ‘પ્રસ્થક.’ આ રીતે પ્રસ્થકસ્વરૂપે વર્તમાનમાં તૈયાર ન થયેલા કાષ્ઠમાં પણ પ્રસ્થક તરીકેનો વ્યવહાર નૈગમનયને સંમત છે. આ પ્રમાણે વિશેષાવશ્યકભાષ્યની શ્રીમલધારી-હેમચંદ્રસૂરિરચિત વૃત્તિમાં જણાવેલ છે. તે મુજબ બહુશ્રુત પુરુષોએ વિચારીને પ્રસ્થકપર્યાયની ઉત્પત્તિની પૂર્વે ભાવી નૈગમનયના અભિપ્રાયમાં યથાસંભવ રીતે તે પ્રસ્થકવ્યવહારની વાત લાગુ પાડવી. પ્રમાણમીમાંસામાં પણ જણાવેલ છે કે ‘જે પર્યાય નિષ્પન્ન થયેલ ન હોય તેમ છતાં તેને ઉત્પન્ન કરવાનો
1. निष्पन्नमिव प्रजल्पति भाविपदार्थं नरोऽनिष्पन्नम् । अप्रस्थे यथा प्रस्थो भण्यते स भाविनैगम इति नयः ।।