Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬/૨૦ ० नयभेदेन वाक्यप्रयोगभेदविचारः ।
७४५ न चैवं पच्यमान-पक्वव्रीह्यभेदेऽपि पच्यमानानां व्रीह्यंशानां पक्वेभ्यो व्रीाशेभ्यः सूक्ष्मेक्षिकया भिन्नत्वान्न पच्यमानानां पक्वत्वं वक्तुं युज्यते इति शक्यम्,
प्रकृतनिश्चयनयमतानुसारेण यदा ये व्रीयंशाः पच्यमानाः तदैव तेषामेव पक्वत्वाऽभ्युपगमात्, गा क्रियाकाल-निष्ठाकालयोः ऐक्यात् । अधिकम् अत्रत्यं तत्त्वं वक्ष्यते नवम्यां शाखायाम् (९/११- _ १२)। अतः क्रियाभेदात्, कालभेदात्, आश्रयभेदात्, अवयवभेदाद्वा दर्शितप्रयोगासिद्धिर्न आपादयितुं । शक्या, क्रियाभेदाद्यसिद्धेः । इत्थं निश्चयनयतः ‘पच्यमाना व्रीह्यंशाः पक्वाः' इति प्रयोगो निराबाधः। श वर्त्तमाननैगमनयस्तु प्रथमक्षणत आरभ्य आसमाप्तेः 'व्रीहीन् पचति' इत्येव केवलं प्रयुक्ते । क सूक्ष्मकालभेदग्राहकनयमते तु कालगतसौक्ष्यापेक्षया ‘पचति', 'अपाक्षीद्' इतिप्रयोगौ युगपत् सम्भवतः। कालसौक्ष्म्यापेक्षयैवाऽनागतपाकक्रियामुपादाय च ‘पक्ष्यतीति प्रयोगोऽपि तदा तत्र न विरुध्यते, प्रयोजनविशेषसद्भावे इत्यवधेयम् ।
પરં તાદૃશસ્થને (૧) “પક્ષીત, ન તુ પતિ', (૨) “પુતિ , ન તુ પતિ', (૩) “પસ્થતિ,
શંકા :- (ર વૈવ.) આ રીતે પ્રસ્થાન અને પક્વ ચોખા વચ્ચે ભલે અભેદ સિદ્ધ થાય. પરંતુ પક્વ ચોખાના અંશો કરતાં પ્રવ્યમાન એવા ચોખાના અંશો સૂક્ષ્મદષ્ટિથી જુદા જ છે. તેથી પ્રથમ અંશોને પક્વ તો ન જ કહી શકાય. આથી “પાકી રહેલા ધાન્યાંશો પાકી ગયા છે' - તેવું તો ન જ બોલી શકાય.
- પ્રવ્યમાન અને પવિત્ર ધાન્યાંશમાં ભેદ અસિદ્ધ છે સમાધાન :- (ક.) તમારી વાત વ્યાજબી નથી. કેમ કે ભગવતીસૂત્રમાં જણાવેલ પ્રસ્તુત નિશ્ચયનયના મત મુજબ તો “જે સમયે જે ધાન્યાશો = ચોખાના અવયવો પાકી રહેલા છે, તે જ સમયે તે જ અવયવો પાકી ગયેલા છે'- આવું સંમત છે. કેમ કે નિશ્ચયમતે ક્રિયાકાલ અને નિષ્ઠાકાળ વચ્ચે અભેદ સ છે. આ બાબત નવમી શાખામાં વિસ્તારથી જણાવવામાં આવશે. તેથી ક્રિયાભેદથી કે કાળભેદથી કે આશ્રયભેદથી કે અવયવભેદથી “પ્રવ્યમાનું પર્વ - આ વાક્યપ્રયોગની અસિદ્ધિની આપત્તિ આપી વ શકાય તેમ નથી. કેમ કે ક્રિયાભેદ વગેરે હેતુ જ સ્વયં અસિદ્ધ છે. મતલબ કે ‘ક્રિયાઈ કૃતમ્ અહીં ‘શિયમ' માં જે ક્રિયા છે, તે “શ્રત દ્વારા સૂચિત ક્રિયાથી ભિન્ન નથી. તેથી જ ઉત્પત્તિક્રિયાના પ્રથમ સમયે જે ઉત્પદ્યમાન છે, તે જ નિશ્ચયનયથી ઉત્પન્ન છે. આ રીતે (૧) નિશ્ચયનયમતે રંધાતા ચોખાના જે અવયવો “પ્રવ્યન’ છે, તે જ નિરાબાધપણે “પ” છે. (૨) વર્તમાન નૈગમનય તો રાંધવાની ક્રિયાની પ્રથમ ક્ષણથી માંડીને રાંધવાની ક્રિયા સમાપ્ત થાય, ત્યાં સુધી માત્ર “ચોખાને રસોઈઓ પકાવે છે' - આવો જ વ્યવહાર કરશે. (૩) સૂક્ષ્મકાળભેદગ્રાહક નયમતે તો કાલગત સૂક્ષ્મતાની દષ્ટિએ “પતિ’ આવો વ્યવહાર અને “પક્ષી” આવો વ્યવહાર એકીસાથે સંભવી શકે છે. તેમજ (૪) વિશેષ પ્રકારનું પ્રયોજન હોય તો કાલગત સૂક્ષ્મતાની દૃષ્ટિએ જ ભવિષ્યકાલીન પાકક્રિયાને લઈને ત્યારે ત્યાં “પકવશે આવો વાક્યપ્રયોગ કરવામાં પણ વિરોધ નથી. આ ખ્યાલમાં રાખવું.
આ કાલાન્તરનો વ્યવચ્છેદ બાધિત છે (૧) પરંતુ અહીં એક બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે રસોઈઓ ચોખાને ચૂલા ઉપર