SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/૨૦ ० नयभेदेन वाक्यप्रयोगभेदविचारः । ७४५ न चैवं पच्यमान-पक्वव्रीह्यभेदेऽपि पच्यमानानां व्रीह्यंशानां पक्वेभ्यो व्रीाशेभ्यः सूक्ष्मेक्षिकया भिन्नत्वान्न पच्यमानानां पक्वत्वं वक्तुं युज्यते इति शक्यम्, प्रकृतनिश्चयनयमतानुसारेण यदा ये व्रीयंशाः पच्यमानाः तदैव तेषामेव पक्वत्वाऽभ्युपगमात्, गा क्रियाकाल-निष्ठाकालयोः ऐक्यात् । अधिकम् अत्रत्यं तत्त्वं वक्ष्यते नवम्यां शाखायाम् (९/११- _ १२)। अतः क्रियाभेदात्, कालभेदात्, आश्रयभेदात्, अवयवभेदाद्वा दर्शितप्रयोगासिद्धिर्न आपादयितुं । शक्या, क्रियाभेदाद्यसिद्धेः । इत्थं निश्चयनयतः ‘पच्यमाना व्रीह्यंशाः पक्वाः' इति प्रयोगो निराबाधः। श वर्त्तमाननैगमनयस्तु प्रथमक्षणत आरभ्य आसमाप्तेः 'व्रीहीन् पचति' इत्येव केवलं प्रयुक्ते । क सूक्ष्मकालभेदग्राहकनयमते तु कालगतसौक्ष्यापेक्षया ‘पचति', 'अपाक्षीद्' इतिप्रयोगौ युगपत् सम्भवतः। कालसौक्ष्म्यापेक्षयैवाऽनागतपाकक्रियामुपादाय च ‘पक्ष्यतीति प्रयोगोऽपि तदा तत्र न विरुध्यते, प्रयोजनविशेषसद्भावे इत्यवधेयम् । પરં તાદૃશસ્થને (૧) “પક્ષીત, ન તુ પતિ', (૨) “પુતિ , ન તુ પતિ', (૩) “પસ્થતિ, શંકા :- (ર વૈવ.) આ રીતે પ્રસ્થાન અને પક્વ ચોખા વચ્ચે ભલે અભેદ સિદ્ધ થાય. પરંતુ પક્વ ચોખાના અંશો કરતાં પ્રવ્યમાન એવા ચોખાના અંશો સૂક્ષ્મદષ્ટિથી જુદા જ છે. તેથી પ્રથમ અંશોને પક્વ તો ન જ કહી શકાય. આથી “પાકી રહેલા ધાન્યાંશો પાકી ગયા છે' - તેવું તો ન જ બોલી શકાય. - પ્રવ્યમાન અને પવિત્ર ધાન્યાંશમાં ભેદ અસિદ્ધ છે સમાધાન :- (ક.) તમારી વાત વ્યાજબી નથી. કેમ કે ભગવતીસૂત્રમાં જણાવેલ પ્રસ્તુત નિશ્ચયનયના મત મુજબ તો “જે સમયે જે ધાન્યાશો = ચોખાના અવયવો પાકી રહેલા છે, તે જ સમયે તે જ અવયવો પાકી ગયેલા છે'- આવું સંમત છે. કેમ કે નિશ્ચયમતે ક્રિયાકાલ અને નિષ્ઠાકાળ વચ્ચે અભેદ સ છે. આ બાબત નવમી શાખામાં વિસ્તારથી જણાવવામાં આવશે. તેથી ક્રિયાભેદથી કે કાળભેદથી કે આશ્રયભેદથી કે અવયવભેદથી “પ્રવ્યમાનું પર્વ - આ વાક્યપ્રયોગની અસિદ્ધિની આપત્તિ આપી વ શકાય તેમ નથી. કેમ કે ક્રિયાભેદ વગેરે હેતુ જ સ્વયં અસિદ્ધ છે. મતલબ કે ‘ક્રિયાઈ કૃતમ્ અહીં ‘શિયમ' માં જે ક્રિયા છે, તે “શ્રત દ્વારા સૂચિત ક્રિયાથી ભિન્ન નથી. તેથી જ ઉત્પત્તિક્રિયાના પ્રથમ સમયે જે ઉત્પદ્યમાન છે, તે જ નિશ્ચયનયથી ઉત્પન્ન છે. આ રીતે (૧) નિશ્ચયનયમતે રંધાતા ચોખાના જે અવયવો “પ્રવ્યન’ છે, તે જ નિરાબાધપણે “પ” છે. (૨) વર્તમાન નૈગમનય તો રાંધવાની ક્રિયાની પ્રથમ ક્ષણથી માંડીને રાંધવાની ક્રિયા સમાપ્ત થાય, ત્યાં સુધી માત્ર “ચોખાને રસોઈઓ પકાવે છે' - આવો જ વ્યવહાર કરશે. (૩) સૂક્ષ્મકાળભેદગ્રાહક નયમતે તો કાલગત સૂક્ષ્મતાની દષ્ટિએ “પતિ’ આવો વ્યવહાર અને “પક્ષી” આવો વ્યવહાર એકીસાથે સંભવી શકે છે. તેમજ (૪) વિશેષ પ્રકારનું પ્રયોજન હોય તો કાલગત સૂક્ષ્મતાની દૃષ્ટિએ જ ભવિષ્યકાલીન પાકક્રિયાને લઈને ત્યારે ત્યાં “પકવશે આવો વાક્યપ્રયોગ કરવામાં પણ વિરોધ નથી. આ ખ્યાલમાં રાખવું. આ કાલાન્તરનો વ્યવચ્છેદ બાધિત છે (૧) પરંતુ અહીં એક બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે રસોઈઓ ચોખાને ચૂલા ઉપર
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy