________________
७४६
• स्थूलकालव्यापिनि अतीतादिव्यवच्छेदाऽयोग: 1 જે નિયાયિકાદિક ઇમ કહઈ છઈ “ચરમક્રિયાન્વેસ અતીતપ્રત્યયવિષય”
ન તુ સાક્ષીત', (૪) “પુતિ, ન તુ પતિ', (૧) પાલીત, તુ પતિ', (૬) “પુતિ, ન - तु अपाक्षीद्' इति प्रयोगाः न सम्भवन्ति, पाकक्रियायाः सूक्ष्माऽतीतत्वाऽनागतत्वगुम्फित' विवक्षितस्थूलवर्त्तमानकालव्यापित्वेनाऽतीतादिव्यवच्छेदस्य बाधितत्वात् । ततश्चेदं फलितं यदुत ‘पचति, न अपाक्षीद्' इत्यादयो व्यवहारा न केवलं द्रव्यवर्तिपर्यायाऽपेक्षया भवन्ति, किन्तु कालगतस्थूलत्व 0 -सूक्ष्मत्वाद्यपेक्षयाऽपीति।
यत्तु आद्यक्रियाप्रागभावं चरमक्रियाध्वंसं चादाय भविष्यत्त्वमतीतत्वञ्च वाच्यमिति न वर्तमानक्रियाकाले कालत्रयवाचिप्रत्ययप्रयोगसम्भवः । अत एव प्रकृते ‘पचति, न तु अपाक्षीत्, न वा पक्ष्यति' इति वाक्यप्रयोगः सङगच्छते इति नैयायिकादीनां मतम, પકવી રહેલો હોય તેવા સ્થળે સ્થૂળ કાળની દૃષ્ટિએ “પ્રવૃત્તિ તથા સૂક્ષ્મ કાળની દૃષ્ટિએ સાક્ષી કે “પતિ” પ્રયોગ સંભવિત હોવા છતાં પણ (૧) “પક્ષીત, ન તુ પતિ’ - આવો પ્રયોગ, (૨) Uસ્થતિ, ન તુ પતિ’ - આવો પ્રયોગ, (૩) “પુતિ, ન તુ સાક્ષી' - આવો પ્રયોગ, (૪) પતિ, ન તુ પર્યાતિ’ - આવો પ્રયોગ, (૫) સાક્ષીત, ન તુ પક્ષ્યતિ' - આવો પ્રયોગ, (૬) પતિ, ન તુ કપાક્ષી' - આવો પ્રયોગ સંભવતો નથી. કારણ કે પાકક્રિયા સૂક્ષ્મ અતીતત્વથી અને સૂક્ષ્મ અનાગતત્વથી વિશિષ્ટ એવા વિવક્ષિત સ્થળ વર્તમાન કાળમાં લાયેલી છે. પાકક્રિયાના કાળમાં સૂક્ષ્મદષ્ટિથી અતીતત્વ-અનાગતત્વ તથા પૂલદષ્ટિથી વર્તમાનત્વ હાજર જ હોવાથી અતીત આદિ આ કાળનો વ્યવચ્છેદ (= બાદબાકી કે નિષેધ) બાધિત થાય છે. મતલબ એ છે કે તપેલીના ચોખા કોઈક
અંશે પાકી ગયા છે, કોઈક અંશે પાકવાના બાકી છે, કોઈક અંશે પાકી રહ્યા છે. તેથી (૧) “તેણે ( ચોખાને પકાવી દીધા. પરંતુ તે પકાવી રહ્યો નથી' – આવું બોલવું કે (૨) “તે પકવશે, પણ પકાવી
રહ્યો નથી' - આવું બોલવું કે (૩) “તે ચોખાને પકવશે, પરંતુ પકાવી દીધા નથી” – આવું બોલવું કે (૪) “તે પકવે છે, પણ પકાવવાનો નથી - આવું બોલવું કે (૫) “તેણે ચોખાને પકાવી દીધા, પણ પકવવાનો નથી' - આવું બોલવું કે (૬) “ તે ચોખાને પકાવે છે, પણ પકાવી દીધા નથી” - આવું બોલવું યોગ્ય નથી. કારણ કે નિષેધ અંશ ત્યાં બાધિત થાય છે. આથી અહીં ફલિત થાય છે કે “પતિ, પાલી' વગેરે વ્યવહારો ફક્ત દ્રવ્યગત પર્યાયની અપેક્ષાએ નથી થતા, પરંતુ કાળની સ્થૂલતા-સૂક્ષ્મતા વગેરેની અપેક્ષાએ પણ થાય છે.
અતીતત્વાદિ અંગે તૈયાચિકમત છે નૈયાયિક :- (g) જે ક્રિયા શરૂ થઈ ન હોય પરંતુ ભવિષ્યમાં થવાની હોય તેવી આદ્ય ક્રિયાના પ્રાગભાવને લઈને અનાગતત્વ કહેવાય. તથા ચરમ ક્રિયાના ધ્વંસને લઈને અતીતત્વ કહેવાય. તેથી વર્તમાન કાળમાં ચાલુ હોય તેવી ક્રિયાને દર્શાવનાર ક્રિયાપદની પાછળ અતીત-અનાગત-વર્તમાન ત્રણેય કાળના વાચક પ્રત્યયોનો પ્રયોગ સંભવિત નથી. આથી જ પ્રસ્તુતમાં “રસોઈઓ ચોખાને પકાવે છે. પણ પકાવી દીધા નથી કે પકાવવાનો નથી' - આ વાક્યપ્રયોગ સંગત થઈ શકે છે.