Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
७२२ 0 काले कालान्तरीयक्रियाद्युपचारः ।
૬/૮ 21 વર્તમાન દિનનઈ વિષયઈ ભૂતદિનનો આરોપ કરિઈ, દેવાગમનાદિ-મહાકલ્યાણભાજન–પ્રતીતિ - પ્રયોજનનઈ અર્થિ. જિમ “નાથાં ઘોષ:” ઈહાં ગંગાતટનઈ વિષયઈ ગંગાનો આરોપ કરિઈ છઈ, આ શૈત્ય-પાવનત્વાદિપ્રત્યાયન પ્રયોજન ભણી. प रोपचारवत् कालान्तरीयक्रियाधुपचारस्यापि प्रयोजनविशेषप्रयुक्तस्य न्याय्यत्वात्। तथाहि - (३) ___ 'अद्य श्रीवीरः निर्वृत्त' इति वाक्यम् । अत्र वर्तमानदीपावलिदिनेऽतीतकालीनश्रीवीरमुक्तिगमनक्रिया
समारोप्यते । प्रकृततृतीयोपचारं दर्शयता माइल्लधवलेन द्रव्यस्वभावप्रकाशे “णिव्वत्तअत्थकिरिया वट्टणकाले तु जं समायरणं । तं भूदणइगमणयं जह अज्जदिणं णिव्वुओ वीरो ।।” (द्र.स्व.प्र.२०६) इत्युक्तम् । 0 इत्थमतीतनैगमे सामान्यतया त्रिविध उपचारो ज्ञेयः। क प्रकृते देवागमनादि-महाकल्याणभाजनत्वादिप्रतीतिप्रयोजनवशाद् भूतनैगमनयेन (१) अतीत
दीपावलिदिने वर्तमानदीपावलिदिनत्वम्, (२) वर्तमानदीपावलिदिनेऽतीतदीपावलिदिनत्वम्, (३) वर्तमानकाले वाऽतीतकालीनक्रियादिकमुपचर्यते, यथा शैत्य-पावनत्वादिप्रत्यायनप्रयोजनवशाद् ‘गङ्गायां घोष' इत्यादौ गङ्गातटे गङ्गात्वमारोप्यते । અતીતકાલીન ક્રિયા વગેરેનો ઉપચાર પણ ભૂતનૈગમનયને માન્ય છે. એક કાળમાં અન્યકાળના ઉપચારની જેમ કાલાન્તરીય ક્રિયા વગેરેનો પ્રયોજનવિશેષથી આરોપ કરવામાં આવે તો તે પણ સમાન યુક્તિથી ન્યાયસંગત જ છે. જેમ કે (૩) “આજે શ્રીવીરસ્વામી મુક્તિગામી થયા' - આવું વચન. અહીં વર્તમાનદીપાવલિ દિવસમાં અતીતકાલીન શ્રીવીરમુક્તિગમન ક્રિયાનો આરોપ કરવામાં આવે છે. પ્રસ્તુત ત્રીજા ઉપચારને દર્શાવતા માઈલધવલે દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “જે કામ થઈ ચૂકેલું હોય તેનો વર્તમાન
કાળે આરોપ કરવો તે ભૂતનૈગમનાય છે. જેમ કે “આજના દિવસે શ્રીમહાવીરસ્વામી ભગવાનનું નિર્વાણ જ થયું હતું - આવું વચન.” આ રીતે સામાન્યથી ત્રણ પ્રકારે ઉપચાર ભૂતનૈગમમાં સમજવા. Cl|
5 નિમિત્ત અને પ્રયોજન હોય તો લક્ષણા માન્ય . (પ્રશ્ન.) “ભૂતકાલીન દીવાળીના દિવસે (૧) સ્વર્ગમાંથી દેવોનું પૃથ્વી ઉપર અવતરણ થયું હતું. DJ (૨) મહાવીર સ્વામી ભગવાન મહાકલ્યાણના ભાગી બન્યા હતા. (૩) પ્રભુ વીરની ભક્તિથી પૌષધ વગેરે કરનારા ૧૮ ગણરાજા વગેરે પણ મહાકલ્યાણના ભાજન બન્યા હતા. (૪) આજે પણ દીવાળીએ છટ્ટ-પૌષધ-જાપ-ભક્તિ વગેરે કરનારા સાધકો મહાકલ્યાણના ભાજન બને છે” - ઈત્યાદિ પ્રતીતિ શ્રોતાને કરાવવાના પ્રયોજનથી (૧) અતીત દીવાળીના દિવસમાં વર્તમાન દીપાવલિદિનત્વ ધર્મનો આરોપ કરીને અથવા (૨) વર્તમાન દીવાળીના દિવસમાં ભૂતકાલીન દીવાળીદિનત્વ ધર્મનો આરોપ કરીને અથવા (૩) વર્તમાન દીપોત્સવ દિનમાં અતીતકાલીન વીરનિર્વાણગમનક્રિયા વગેરેનો વિવિધ પ્રકારે આરોપ કરીને પ્રસ્તુતમાં ભૂતનૈગમનય દ્વારા વિવિધ પ્રકારે એમ કહેવામાં આવે છે કે “આજે દિવાળી દિને પ્રભુ વીર મોક્ષે પધાર્યા ઈત્યાદિ. જેમ ઘોષમાં શીતળતા, પવિત્રતા વગેરે ગુણધર્મોની શ્રોતાને પ્રતીતિ કરાવવાના પ્રયોજનથી ગંગા નદીના કિનારામાં ગંગાપણાનો આરોપ કરીને “riયાં ઘોષ' - આ પ્રમાણે જે પુસ્તકોમાં “કીજઈ પાઠ. કો.(૯)નો પાઠ લીધો છે. 1. निवृत्तार्थक्रियाया वर्तनकाले यत् समाचरणम्। स भूतनैगमनयो यथाऽद्यदिने निवृत्तः वीरः ।।