SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ७१८ ० नानासम्प्रदायानुसारेण नैगमनयप्रकारवैविध्यम् ६/७ નવિષયષ્ય પ્રતિપન્નો દ્રવ્ય-પર્યાર્થિનૈયામ” (.ગ્રા.પુસ્તક-9/ T.૭૨ ન..પૃ.૨૨) રૂત્યુનત્યવધેયમ્ | अत्र तु देवसेनमतानुसारेण नैगमनयत्रैविध्यमुक्तमित्यवधेयम् । तत्र आदिमः = भूतनैगमः हि ५ भूतार्थे = अतीतपदार्थे साम्प्रतारोपकरणे = वर्तमानत्वसमारोपविधाने लीनः = तत्परः भवति इति रा भावार्थो ज्ञेयः। म इदञ्चात्रावधेयम् - नैगमनयत्रैविध्यं दिगम्बरसम्प्रदाये अतीतादिकालभेदात्; द्रव्यादिगौण -मुख्यभावाऽर्पणात्, द्रव्यार्थिकादिविषयाऽभ्युपगमाद् वा बोध्यम् । श्वेताम्बरसम्प्रदाये तु तद् विशेषाव श्यकभाष्यकाराभिप्रायेण सामान्य-विशेष-तदुभयग्राहकत्वलक्षणविषयभेदात्, श्रीशीलाङ्काचार्यतात्पर्यानुसारेण क महासामान्याऽपान्तरालसामान्य-विशेषलक्षणविषयभेदात्, वादिदेवसूरिमतेन गौणमुख्यारोपविषयभेदात्, र्ण प्रमाणमीमांसायां (२/२/२) हेमचन्द्राचार्यदृष्ट्या द्रव्य-पर्याय-तदुभयप्ररूपणभेदात्, खरतरगच्छीयदेवचन्द्रका वाचकाशयेन च आरोपांश-सङ्कल्पभेदाद् बोद्धव्यम् । हरिभद्रीयावश्यकवृत्त्यनुसारेण (आ.नि.गा.८८८) विशेषावश्यकभाष्यमलधारवृत्त्यनुसारेण (वि.आ. મ.૨૮૦૬) ૨ નામ: દ્વિમેવઃ - (૧) સર્વસાહી, (૨) રેશસાદી વા તત્રીSSઘઃ શુદ્ધ, વિષયને તથા પર્યાયાર્થિકનયના વિષયને સ્વીકારનાર દ્રવ્ય-પર્યાયાર્થિકનૈગમ જાણવો.” વીરસેનાચાર્યની આ અલગ શૈલીને પણ વિજ્ઞ વાચકવર્ગ ખ્યાલમાં રાખવી. | | દેવસેનમતદર્શન દી. (17) પ્રસ્તુત દ્રવ્યાનુયોગપરામર્શ ગ્રંથમાં તો દેવસેનમત મુજબ નૈગમનયના ત્રણ ભેદ બતાવવામાં આવેલ છે. આ વાત ખ્યાલમાં રાખવી. દિગંબરમતપ્રસિદ્ધ ત્રિવિધ નૈગમમાં પ્રથમ નૈગમ નય ભૂતનૈગમ છે. તે અતીત પદાર્થમાં વર્તમાનપણાનો આરોપ કરવામાં તત્પર થાય છે. આ પ્રમાણે શ્લોકનો ભાવાર્થ જાણવો. અનેક પ્રકારે નૈગમનયના ત્રણ ભેદ જ હા (રૂ.) અહીં એક વાત ખ્યાલમાં રાખવી કે (૧) દિગંબરમતમાં અતીતાદિ કાળભેદથી અથવા દ્રવ્યાદિની * ગૌણ-મુખ્યભાવે વિવક્ષા કરવાથી અથવા દ્રવ્યાર્થિક વગેરેનો વિષય સ્વીકારવાથી નૈગમનયના ત્રણ ભેદ છે. (૨) શ્વેતાંબરમતમાં વિશેષાવશ્યકભાષ્યકારના અભિપ્રાય મુજબ સામાન્ય-વિશેષતદુભયગ્રાહકત્વલક્ષણ " વિષયભેદથી નૈગમનયના ત્રણ ભેદ પડી શકે છે. (૩) શ્રી શીલાંકાચાર્યના તાત્પર્ય મુજબ મહાસામાન્ય, અપાન્તરાલસામાન્ય અને વિશેષ સ્વરૂપ વિષયના ભેદથી નૈગમના ત્રણ ભેદ થાય છે. (૪) શ્રીવાદિદેવસૂરિજી મહારાજના આશય મુજબ ગૌણ-મુખ્યભાવે ધર્મ-ધર્મી વિશે આરોપવિષયભેદથી નૈગમનયના ત્રણ ભેદ છે. (૫) પ્રમાણમીમાંસામાં શ્રી હેમચન્દ્રસૂરિજીની દષ્ટિએ દ્રવ્યપ્રરૂપણા, પર્યાયપ્રરૂપણા અને ગૌણ-મુખ્યભાવથી દ્રવ્ય-પર્યાયપ્રરૂપણા - આ રીતે તૈગમના ત્રણ ભેદ છે. તથા (૬) ખરતરગચ્છના શ્રીદેવચંદ્રવાચકના આશય મુજબ આરોપ-અંશ-સંકલ્પભેદથી નૈગમનયના ત્રણ ભેદ છે. આ પ્રમાણે જાણવું. હા નૈગમના બે ભેદ : હરિભદ્રસૂરિજી , (દરિ) શ્રીહરિભદ્રસૂરિજીએ રચેલ આવશ્યકનિયુક્તિવ્યાખ્યા તથા માલધારી હેમચંદ્રસૂરિજીએ રચેલ વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યા મુજબ નૈગમનયના બે ભેદ છે (૧) સર્વસંગ્રાહી અને (૨) દેશસંગ્રાહી.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy