Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૭૨ ૦ ० मलिनपर्यायोपसर्जनम् ।
૬/૫ ए “सव्वे सिद्धसहावा सुद्धणया संसिदी जीवा” (नि.सा.४९) इति नियमसारोक्तिः, “संसारिणाञ्च - સિદ્ધાનાં ને શુદ્ધનયતો મિતા(ગ.સા.૧૮/૦૧૪) તિ પૂર્વો. (૫/૧૦) ઉધ્યાત્મસાર9િ:, “સ્વરૂપISવસ્થિતઃ
शुद्धः सिद्धः शिवे भवेऽप्यहो” (अ.गी.२३/२) इति च अर्हद्गीतोक्तिश्च स्मर्तव्याः । म प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'संसारिपर्यायः सिद्धपर्यायसम' इति पञ्चमपर्यायार्थिकनयाभिप्राय र्श चेतसिकृत्य कस्यचित् कर्मजन्यमलिनपर्यायाणां दर्शने तान् उपसर्जनीकृत्य उपेक्ष्य च तदात्मगतशुद्धा- ऽऽवृतपर्यायान् प्रकृतनयदृष्ट्या प्रेक्ष्य जीवद्वेषादिभावाः प्रतिरोध्याः। इत्थञ्चेन्द्रियसुखातिशायि । स्वकीयसिद्धदशासुखं प्रादुर्भवति। सिद्धसुखञ्च भगवती आराधना “अव्वाबाधं च सुहं सिद्धा जं
દવંતિ તો જો તાસ હુ તમારે રૂંઢિયસોઉં તર્યા ટોન્ગ II” (મ.સા.૨૭૪૬/મા-ર/પૃ.9૮૪રૂ) का इत्येवमुपदर्शयति ।।६/५।।
તાત્પર્ય જણાય છે. મહોપાધ્યાયજીનું તાત્પર્ય એવું લાગે છે કે “નિરુપાયિક પર્યાયો જ શુદ્ધ કહેવાય. નિરુપાધિક પર્યાયો તો નિત્ય જ હોય. આમ પ્રસ્તુતનયવિષયીભૂત શુદ્ધપર્યાયના સ્વરૂપની અપેક્ષાએ પ્રસ્તુત નયમાં નિત્યત્વ આવે છે. આથી સ્વવિષયસ્વરૂપની અપેક્ષાએ પાંચમા પર્યાયાર્થિકનયમાં નિત્યત્વ આવે છે. તેથી તેનું ‘નિત્યશુદ્ધપર્યાયાર્થિકનય' નામ વ્યાજબી છે.” આમ સ્વશુદ્ધસ્વરૂપસાપેક્ષ અનિત્યત્વ
અને સ્વવિષયસ્વરૂપસાપેક્ષ નિત્યત્વ - બન્ને ગુણધર્મો તેમાં સંગત થાય છે. R (સ.) “શુદ્ધનયથી સંસારમાં સર્વે જીવો સિદ્ધસ્વભાવી છે' - આવી નિયમસારની ગાથા પણ પ્રસ્તુતમાં
યાદ કરવા યોગ્ય છે. પૂર્વોક્ત (૫/૧૦) અધ્યાત્મસાર શ્લોકમાં તથા અહિંગીતામાં પણ આ પ્રકારની જ વાત કરેલી છે.
ના કર્મજન્ય પર્યાય પ્રત્યે મધ્યસ્થતા કેળવીએ અને આધ્યાત્મિક ઉપનય - “સંસારી પર્યાય સિદ્ધપર્યાય સમાન છે - પાંચમા પર્યાયાર્થિકનયની આ વાત હૃદયગત કરીને કોઈ પણ વ્યક્તિના કર્મજન્ય નબળા પર્યાય જોવા મળે ત્યારે તેને ગૌણ કરી, તેની ઉપેક્ષા કરી, આત્મગત શુદ્ધ આવૃત પર્યાયોને પ્રસ્તુત નયદૃષ્ટિથી નિહાળી તે વ્યક્તિ પ્રત્યે મનમાં ઊભા થતા ધિક્કાર-તિરસ્કાર આદિ ભાવોને અટકાવવા. આમ કરવાથી ઈન્દ્રિયજન્ય સુખો કરતાં ચઢિયાતું પોતાની સિદ્ધદશાનું સુખ પ્રગટ થાય છે. સિદ્ધ ભગવંતના સુખને ભગવતી આરાધના ગ્રંથ આ રીતે જણાવે છે કે “લોકાગ્ર ભાગમાં રહેલા સિદ્ધ ભગવંતો જે અવ્યાબાધ સુખને અનુભવે છે તેનો અનંતમો ભાગ ઇન્દ્રિયજન્ય સુખ બને.’ આ સિદ્ધસુખને પ્રગટ કરવાની હિતશિક્ષા અહીં મળે છે. (૫)
લખી રાખો ડાયરીમાં.......) • બુદ્ધિ એ બંધન તરક્કી આંધળી દોટ છે.
શ્રદ્ધા એ મુક્તિ તર વિરાટ ઉડ્ડયન છે.
1. સર્વે સિદ્ધસ્વમાવી: શુદ્ધના સંસ્કૃત નીવE/ 2. अव्याबाधञ्च सुखं सिद्धा यद् अनुभवन्ति लोकाग्रे। तस्य हि अनन्तभाग इन्द्रियसौख्यं तद भवेत ।।