Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
७१२
मोक्षप्रतिपन्थिपर्यायाः नाश्या: 0 રી છઇ, તે કહિયા. તે જન્માદિક પર્યાય છઈ, તો તેમના નાશનઈ અર્થઈ મોક્ષાર્થઈ જીવ પ્રવર્તઈ છઈ. Dગ ઈત્યાદિક ઈમ એ ભાવાર્થ જાણવો. ઈતિ ૭૯ ગાથાનો અર્થ પૂર્ણ. ૬/૬ - सङ्गच्छत एव । मोक्षप्रतिपन्थिनां जन्माद्यशुद्धाऽनित्यपर्यायाणां तज्जनककर्मणाञ्च नाश्यत्वं ज्ञात्वा
मोक्षार्थी तन्नाशार्थं प्रवर्तते । न हि मोक्षप्रतिपन्थिविगमविरहे शुद्धपर्यायः पञ्चमपर्यायार्थिकनयेनोपदिष्टो " जीवात्मनि प्रादुर्भवति। ततश्च तदुच्छेदे यत्नः श्रेयान् । .. -- म यदपि पौष्करागमे पशुपटले “न देहस्यैव जन्माद्याः, देहाद्यैः सह चात्मनाम्” (पौ.प.प.७९) इत्युक्तम्, शं तदप्यत्रानुयोज्यं यथानयम्।
રૂત્થમત્ર (૧) વિ-નિત્ય: પર્યાયર્થના:, (૨) સાવિ-નિત્ય: પર્યાર્થિનયા, (રૂ) સત્તાત્વેિनोत्पाद-व्ययग्राहकस्वभावोऽनित्यशुद्धपर्यायार्थिकनयः, (४) सत्तासापेक्षोत्पाद-व्ययग्राहकः अनित्याण ऽशुद्धपर्यायार्थिकनयः, (५) कर्मोपाधिनिरपेक्षस्वभावो नित्यशुद्धपर्यायार्थिकनयः (६) कर्मोपाधिसापेक्षो का विभावाऽनित्याऽशुद्धपर्यायार्थिकनयः इति षड्विधः पर्यायार्थिकनयः सोदाहरणं व्याख्यातः ।
છે. માટે જ તે અનિત્ય અને અશુદ્ધ છે. તેને છઠ્ઠો પર્યાયાર્થિકનય પોતાનો વિષય બનાવે છે. તેથી તેનું અનિત્યઅશુદ્ધ પર્યાયાર્થિક નામ સાર્થક જ છે. જન્મ-મરણ વગેરે પર્યાયો અનિત્ય છે, અશુદ્ધ છે. તથા તે મોક્ષના પ્રતિબંધક છે. જન્મ-મરણ વગેરે જ્યાં સુધી થયા કરે ત્યાં સુધી મોક્ષ થવો શક્ય નથી. વળી, તે જન્મ-મરણાદિ ઉપાધિઓનો તથા તેને ઉત્પન્ન કરનાર કર્મોનો નાશ થવો શક્ય છે. તે નાશ કરવા યોગ્ય છે. આ પ્રમાણે જાણીને મોક્ષાર્થી જીવ તેના નાશ માટે પ્રવર્તે છે. આવું થવું વ્યાજબી
જ છે. કારણ કે જ્યાં સુધી મોક્ષના વિરોધી તત્ત્વનો વિચ્છેદ ન થાય ત્યાં સુધી પાંચમા નિત્યશુદ્ધ પર્યાયાર્થિક શ નય દ્વારા દર્શાવાયેલ શુદ્ધ પર્યાય આત્મામાં પ્રગટ થઈ શકતો નથી. તેથી મોક્ષપ્રતિબંધક તત્ત્વોના ઉચ્છેદ
માટે પ્રયત્ન કરવો તે શ્રેયસ્કર છે. Kી.
ઈ દેહ સાથે આત્માના પણ જન્મ-મરણ છે | (ચ) પશુપટલ નામના પૌષ્કરઆગમમાં જે જણાવેલ છે કે “ફક્ત શરીરના જ જન્મ-મરણ રન વગેરે થતા નથી પરંતુ શરીર વગેરેની સાથે આત્માના પણ જન્મ-મરણ વગેરે થાય છે' - તે વાત પણ અહીં છઠ્ઠા પર્યાયાર્થિકનય અનુસાર સંગત કરવી.
સ્પષ્ટતા :- અનિત્યઅશુદ્ધ પર્યાયાર્થિકનય આત્મામાં જન્મ-મરણ વગેરે અનિત્ય-અશુદ્ધ પર્યાયોને સ્વીકારે છે. પશુપટલ ગ્રંથનું ઉપરોક્ત વચન અનિત્ય-અશુદ્ધ પર્યાયાર્થિકનયના અભિપ્રાયને અનુસરનારું છે.
(ત્ય.) આ રીતે પ્રસ્તુત છઠ્ઠી શાખામાં (૧) અનાદિ-નિત્ય પર્યાયાર્થિકનય, (૨) સાદિ-નિત્ય પર્યાયાર્થિકનય, (૩) સત્તાને ગૌણ કરીને ઉત્પાદ-વ્યયગ્રાહકસ્વભાવ અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય, (૪) સત્તાસાપેક્ષ ઉત્પાદ-વ્યયગ્રાહક અનિત્યઅશુદ્ધ પર્યાયાર્થિકનય, (૫) કર્મોપાધિનિરપેક્ષસ્વભાવ નિત્યશુદ્ધ પર્યાયાર્થિકનય, (૬) કર્મોપાધિસાપેક્ષ વિભાવ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય - આમ છ પ્રકારના
છે. ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે.