Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬/૪ ___. अनित्यशुद्धपर्यायार्थिकनयनिदर्शनम् .
६९९ જિમ સમયમઈ પર્યાય નાશી, છતિ ગહત અનિત્ય અશુદ્ધ રે;
એક સમયઈ યથા પર્યાય, ત્રિતયરૂપ રુદ્ધ રે ૬/જ (૭૭) બહુ. - જિમ એક (સમયમઈ=) સમયમધ્ય પર્યાય વિનાશી છઈ, ઈમ કહિયઇ.ઈહાં નાશ કહતાં ઉત્પાદઈ આવ્યો, પણિ ધ્રુવતા તે ગૌણ કરી, દેખાડીઈ નહીં. तृतीयपर्यायार्थनयोदाहरणमुपदर्शयति - 'समय' इति ।
समये पर्ययध्वंसोऽनित्योऽशुद्धोऽस्तिबोधतः।
एकदा त्रितयाऽऽक्रान्तः स्वपर्यायो यथोच्यते।।६/४।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – समये पर्ययध्वंसः (सदनित्यनये उदाहृतः)। अस्तिबोधतः अनित्योऽशुद्धः (चतुर्थः ज्ञेयः)। यथा एकदा स्वपर्यायः त्रितयाऽऽक्रान्त उच्यते।।६/४ ।।
यथा समये = एकसमयमध्ये पर्ययध्वंसः = पर्यायत्वावच्छिन्नस्य ध्वंसो भवति । 'ध्वंस' इति र उत्पादस्योपलक्षकमवसेयम् । तथा च ‘प्रतिक्षणं पर्यायमात्रस्य विनाशोत्पादौ' इति अनित्यशुद्धपर्यायार्थिक- कु नयो वक्ति। एतन्नये प्रतीतौ पदप्रयोगे वा न सत्तावाचकपदस्योल्लेखो भवति । इत्थञ्च अत्र णि तृतीयभेदे सत्ताया अनुल्लेखेन उपसर्जनीभावात् पर्यायस्य चानुपसर्जनीभावात् शुद्धत्वं ज्ञेयम् । तदुक्तं ... नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “सत्ताअमुक्खरूवे उप्पाद-वयं हि गिण्हए जो हु। सो हु सहावाऽणिच्चो
અવતરણિકા - ત્રીજા શ્લોકના ઉત્તરાર્ધમાં ત્રીજા પર્યાયાર્થિકનયનું લક્ષણ બતાવ્યું. હવે ચોથા શ્લોકમાં ગ્રંથકારશ્રી તેના ઉદાહરણને દેખાડે છે :
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સમકાલીન : શ્લોકાથી - એક સમયમાં પર્યાયનો ધ્વંસ થાય છે. સત્તાને ગ્રહણ કરવાથી અનિત્ય અશુદ્ધપર્યાયાર્થિક જાણવો. જેમ કે “એકીસાથે સ્વપર્યાય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી વ્યાપ્ત હોય છે' આવું કથન. (૬૪) સી.
વ્યાખ્યાર્થ:- ત્રીજા પર્યાયાર્થિકનયનું ઉદાહરણ આ મુજબ જાણવું. જેમ કે એક સમયની અંદર પર્યાયવાવચ્છિન્નનો = સર્વ પર્યાયનો નાશ થાય છે. ધ્વસ' શબ્દ ઉત્પાદનું ઉપલક્ષક = સૂચક છે તો - તેમ સમજવું. તેથી અર્થ એવો ફલિત થશે કે “પ્રતિસમય પર્યાયમાત્રનો = સર્વ પર્યાયનો વિનાશ અને ઉત્પાદ થાય છે' - આ પ્રમાણે અનિત્યશુદ્ધપર્યાયાર્થિકનય કહે છે. પ્રસ્તુત તૃતીય પર્યાયાર્થિકનયના રા મતે પ્રતીતિમાં કે શબ્દપ્રયોગમાં = વ્યવહારમાં સત્તાવાચક પદનો ઉલ્લેખ થતો નથી. આ રીતે પ્રસ્તુત અનિત્યત્વગ્રાહી શુદ્ધપર્યાયાર્થિકનયસ્વરૂપ પર્યાયાર્થિકના ત્રીજા ભેદમાં સત્તાનો ઉલ્લેખ ન થવાથી સત્તા ગૌણ બને છે અને ઉત્પાદ-વ્યયસ્વરૂપ પર્યાય મુખ્ય બને છે. તેથી પર્યાયાર્થિકનયના ત્રીજા ભેદને શુદ્ધ જાણવો. આ બાબતને જણાવતા નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં કહેલ છે કે “સત્તાને ગૌણ
M(૧)માં “સમયનઈ પાઠ. 7 પ્રસ્તુતમાં પુસ્તકોમાં તથા અનેક હસ્મતોમાં નિત્ય’ પાઠ. ફક્ત મો.(૧) + પાલ.માં અનિત્ય પાઠ. આ પુસ્તકોમાં “સમઈ પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે. # કો.(૧)માં ‘વિરુદ્ધ પાઠ. 1. સત્તામુર્થરૂપેણ उत्पाद-व्ययौ हि गृह्णाति यः तु। स तु स्वभावानित्यः ग्राही खलु शुद्धपर्यायः।।