Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
७०२
• ध्रौव्यरूपेण पर्यायावलोकनम् । अत एव देवसेनेन आलापपद्धतौ “सत्तासापेक्षस्वभावोऽनित्याऽशुद्धपर्यायार्थिकः, यथा एकस्मिन् समये त्रयात्मकः पर्यायः” (आ.प.पृ.७) इत्युक्तम् । अत्र च स्वभावपदस्य ‘स्वविषय' इत्यर्थः । सत्तासापेक्षः
स्वभावः = स्वविषयः = स्वार्थः उत्पाद-व्ययलक्षणो यस्य नयस्य स सत्तासापेक्षस्वभाव इति " व्युत्पत्त्या व्ययोत्पादयोरेव मुख्यविषयताऽत्राऽभिप्रेता।
एतेन “सत्तासापेक्षस्वभावोऽनित्याऽशुद्धपर्यायार्थिकः, यथा - एकस्मिन् समये उत्पाद-व्यय-ध्रौव्यात्मकः र्श पर्यायः” (स.न.प्र.पृ.५०) इति सप्तभङ्गीनयप्रदीपप्रकरणे महोपाध्याययशोविजयगणिवचनं व्याख्यातम्, एक
समयावच्छिन्नः पर्यायः उत्तरपर्यायोत्पादेन उत्पादात्मकः, पूर्वपर्यायनाशेन व्ययात्मकः अन्वयिरूपेण - ध्रुवात्मकश्चेत्येवं ध्रौव्यसापेक्षस्वविषयदर्शकोऽयमनित्याऽशुद्धपर्यायार्थिकः। एकसमयावच्छिन्नध्रौव्य" पर्यायग्रहणान्नाऽस्य प्रमाणत्वापत्तिरिति तदाशयात । का अनेनैव अभिप्रायेण नयचक्रे द्रव्यस्वभावप्रकाशे चापि '“जो गहेइ एगसमये उप्पाद-व्वय-धुवत्तसंजुत्तं ।
सो सब्भावाऽणिच्चो असुद्ध पज्जयत्थिओ णेओ।।” (न.च.३०, द्र.स्व.प्र.२०२) इत्युक्तम् । उत्पाद-व्ययवद् - (મ.) તેથી જ દેવસેનજીએ આલાપપદ્ધતિ ગ્રંથમાં જણાવેલ છે કે “સત્તાસાપેક્ષસ્વભાવવાળો અનિત્યઅશુદ્ધ પર્યાયાર્થિકનય ચોથો જાણવો. જેમ કે “એક જ સમયે પર્યાય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ છે' - આવું વચન.” પ્રસ્તુતમાં દેવસેનજીએ “સત્તાસાપેક્ષમાવ:' આ પ્રમાણે જે ઉલ્લેખ કરેલ છે તેમાં સ્વભાવ' શબ્દ “સ્વવિષય' અર્થમાં પ્રયોજાયેલ છે. તેથી અર્થ એવો થશે કે સત્તા સાપેક્ષ છે સ્વભાવ = સ્વવિષય જેનો તે નય સત્તાસાપેક્ષસ્વભાવવાળો કહેવાય. પ્રસ્તુત પર્યાયાર્થિકનયનો વિષય છે ઉત્પાદ અને વ્યય. આમ સત્તાસાપેક્ષ ઉત્પાદ-વ્યયવિષયક ચોથો અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય સમજવો. ઉપરોક્ત વ્યુત્પત્તિ મુજબ પ્રસ્તુત નયમાં ઉત્પાદ અને વ્યય જ મુખ્ય વિષયરૂપે અભિપ્રેત છે.
6 સપ્તભંગીનયપ્રદીપનો સંવાદ છે (ત્તેર) હમણા અહીં જે વાત જણાવી તેનાથી સપ્તભંગીનયપ્રદીપ પ્રકરણના એક સંદર્ભની પણ ના સ્પષ્ટતા થઈ જાય છે. ત્યાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે જણાવેલ છે કે “સત્તાસાપેક્ષ સ્વભાવ 2 અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક જાણવો. જેમ કે “એક સમયમાં પર્યાય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે' - આવું
વચન.” આનું અર્થઘટન આ પ્રમાણે સમજવું કે “એકસમયવિશિષ્ટ પર્યાય એ ઉત્તરપર્યાયના ઉત્પાદસ્વરૂપ છે, પૂર્વપર્યાયના નાશથી વ્યયસ્વરૂપ છે તથા અન્વયસ્વરૂપે પ્રૌવ્યાત્મક છે” - આ પ્રમાણે ધ્રૌવ્યસાપેક્ષ પોતાના વિષયનું પ્રદર્શન કરનાર પર્યાયાર્થિકનય એ અનિત્ય-અશુદ્ધ પર્યાયાર્થિકનય છે. તથા એકસમયવિશિષ્ટ = એકસમયવર્તી ધ્રૌવ્યપર્યાયનું ગ્રહણ કરવાના લીધે આ પર્યાયાર્થિકનયમ પ્રમાણરૂપતાની આપત્તિને અવકાશ નથી. આ મુજબ મહોપાધ્યાયજી મહારાજનો આશય સમજવો.
(ને) આવા જ આશયથી નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “એક સમયમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી યુક્ત પર્યાયને જે નય ગ્રહણ કરે છે, તે સ્વભાવઅનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય જાણવો.” અહીં ઉત્પાદ-વ્યય જ મુખ્ય વિષય છે - આ વાત ખાસ ખ્યાલમાં રાખવી. ચોથો પર્યાયાર્થિકનય 1. यो गृह्णाति एकसमये उत्पाद-व्यय-ध्रुवत्वसंयुक्तम्। स स्वभावाऽनित्योऽशुद्धः पर्यायार्थिको ज्ञेयः।।