Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
www ram
ता पायरेसु तत्तो, तसत्तणं कहवि पावए जीवो, लहुकम्मो य तओ जइ, पावइ पंचिंद्रियत्तं च. ७१ पुन्नविहूणो य तओ, न अज्जखित्ते लहेइ मणुयत्तं, लदेवि अज्जखित्ते, न कुलं जाइं बलं रूवं. ७२ एयपि कहवि पावइ, अप्पाऊ वा हविज्ज वाहिल्लो, दीहाउभो निरोगो, हविज्ज जइ पुन्नजोएण. ७३ पत्ते नीरोगत्ते, सणनाणस्स आवरणो य,
नय पावइ जिणधम्म, विवेयपरिवजिओ जीवो. ७४ કે બાદ બાદર સ્થાવરોમાં આવી ત્યાંથી જેમ તેમ કરી જવ ત્રસમણું પામે છે. ત્યાંથી જે હલકા કર્મવાળો થાય તે પંચેદ્રિયપણું પામે છે. ૭૧
- ત્યાં પણ હજુ પુણ્યહીન હોય તે આર્ય ક્ષેત્રમાં મનુષ્યપણું પામી શકતું નથી. કદાચ આર્ય ક્ષેત્રમાં જન્મે તે પણ કુળ જાતિ બળ અને રૂપ મળવાં મુકેલ થઈ પડે છે. ૭૨
એ બધું કદાચ પામે-તોપણ અલ્પાયુ અથવા વ્યાધિગ્રસ્ત થાય, બાકી દીર્ઘાયુષી અને નિરોગી તે પુણ્ય ગેજ થઈ શકે. ૭૩
છે " નિગીપણું પામ્યાં છતાં પણ-જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મના જોરથી વિવેકહીને જીવ જિન ધર્મ પામી શકતા નથી. ૭૪
ततो बादरेषु तत स्वसत्वं कथमपि प्राप्नोति जीवः लघुकर्मा च ततोयदि प्राप्नोति पंचेंद्रियत्वं च ७१ पुण्यविहीन श्च तता न आर्यक्षेत्रे लभते मनुजत्वं,' लब्धेपि आर्यक्षेत्रे न कुलं जाति बलं रूपं. ७२ . एतदपि कथमपि मामोति, (तथापि अल्पायु र्वा भवेत् व्याधितः दीर्घायु नीरोगो भवेत् यदि पुण्ययोगेन. ७३ प्राप्ते नीरोगत्वे दर्शनज्ञानस्य आवरणत श्व, नच प्रामोति जिनधर्म विवेकपरिवर्जितो जीवः ७४.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org