Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૨૦૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ
जललवतरले जीए विज्जुलया चंचलीम तरूणी, कोनामगे हवा पडिबंधं कुणइस विवेओ. १३८ इयचिति ऊणसम्मतदाइ गुरुपासपत्तसामन्नो, उववन्तो गविज्जे सो तइए भासुरो अमरो. १३१.
अस्थि विदेवासे वासवदेव सज्जवज्जहरं, अंबय सहस्स कलियं चंपावासंति वर नयंरं. १४०
तत्था सिमणि भदो भदो वज्जणमणां सया सिट्ठी, जिणधम्म रम्मकामा तस्स पियाहरि मईनामा. १४१
सोवीर देवजीवो तत्तोगेविज्ञ गाउचविण, नामेण पुन्नभो ताणंपुसो समुत्पन्नो. १४२
(પછી તે વિચારવા લાગ્યા કે) આ જીવિતત્ર્ય પાણીના બિંદુની માક ચચળ છે, ચાવન વીજળીના માફક ચંચળ છે, માટે કયે વિવેકી પુરૂષ ગૃહવાસમાં મુંઝાઈ રહે ? ૧૩૮
Jain Education International
P
એમ ચિંતવીને સમ્યક્ત્વ દેનાર ગુરૂની પાસે દીક્ષા લઇને ત્રીજા ત્રૈવેયક વિમાનમાં તે દેદીપ્યમાન દેવતા થયા. ૧૩૯
બાદ આ જંબુદ્રીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઇંદ્રનુ શરીર જેમ તત્કાળ વજ્ર ધારણ કરે છે તથા હજાર આંખવાળુ છે તેમ સજી તૈયાર કરેલા વજ્ર ણિ (હીરાઓ) ને ધારણ કરનાર તથા હજારા આંબાથી શોભતું ચ’પાવાસ નામે ઉત્તમ નગર છે. ૧૪૦
ત્યાં કલ્યાણ સાધવામાં હુમેશાં મન ધરનાર મણિભદ્ર નામે શેઠ હુંતા, તેની જિન ધર્મપર ઉત્તમ પ્રીતિ રાખનારી હરિમતી નામે પ્રિયા હતી. ૧૪૧
તેમના ઘરે તે વીરદેવના જીવ તે ત્રીજા ત્રૈવેયક વિમાનથી ચવી કરીને પૂર્ણભદ્ર નામે તેમનો પુત્ર થયા. ૧૪૨
For Personal & Private Use Only
www.jainelibrary.org