Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૩૪૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
साहम्मिय वच्छलयंमि, उज्जुओ न करणेहिं, पालंतो य पयाओ, पयाउ इव वसण वारणओ. २६ . कइयावि सो नरिंदो, बंधुमइ संजुओ सपरिवारो, उल्लोयणो बविठो, जा पिच्छइ नियय पुर सोहं. २७ ता बहुयडिंभ नयरोह वेढिओ कोढिओ व्व मच्छीहिं, धूली धूसरदेहो, निम्मिय अइ बहुल हलबोलो. २८ दंडीखंड निवसणो, कुद्धो धावंतओ चदिसामु, दिठो स मित्तविप्पो, जेणं नाराहिया विज्जा. २९ तं उवलक्खिय सरिया, विज्जा देवी निवेण इच भणइ, ગુજન વાસ, વિવાહ વિરામ રૂ. ૨૦ तो कुवियाए वि मए, तुह दक्खिनेण मारिओ न इमो, सिक्खामित्त मिणं पुण, अह राया विनवइ एवं. ३१
તે પુરંદર રાજા સાધર્મિ વાત્સલ્યમાં ઉક્ત રહેતો, ઇંદ્રિયને વશ રાખો, તથા પ્રજાને સંકટથી પિતાની સંતતિ માફક રક્ષણ કરતા. ૨૬
હવે તે રાજા એક વેળાએ બહુમતી સાથે ગોખમાં બેશીને પિતાના નગરની શોભા જેવા લાગે તેટલામાં તેણે કેઢિ જેમ માખીઓથી ઘેરાય તેમ ઘણું નગર બાળકેએ ઘેરાયલે, ધૂળથી ખરડાયેલે, બહુ બકબકારે કરતે, લંગોટ માત્ર ધારણ કરતો, અને ક્રોધથી ચારે દિશામાં દેડ (એક ગાંડે પુરૂષ જે,) તે તેજ બ્રાહ્મણ મિત્ર હતો કે જેણે વિદ્યા આરાધી નહિ. ૨૭-૨૮-૨૯
તેને ઓળખીને રાજાએ વિદ્યા દેવીને સંભારી એટલે તે આવી કહેવા લાગી કે આ બ્રાહ્મણે ગુણિજનના ઉપહાસમાં તત્પર રહી વિદ્યાની વિરાધના કરી છે. ૩૦
તેથી મેં કોપ કરીને પણ તારી દાક્ષિણ્યતાના ગે એને જીવતે રહેવા દીધો છે, કિંતુ શિક્ષા માત્ર તરીકે એના આ હાલ કર્યા છે. ત્યારે રાજા આ રીતે તે દેવીને વનવવા લાગ્યા. ૩૧
તને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org