Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 578
________________ એકવીશમ ગુણ. ૫૭૭ पालित्तय कहसु फुडं, सयलं महिमंडलं भमंतेण, दिठो कहवि सुओ वा, चंदण रससीयलो अग्गी. १४ श्रीकालः मूरिराजो नमि वि नमि कुलोत्सरत्नायमानस्तच्छिष्यो वृद्धवादी द्विजकुलतिलकः सिद्धसेनो बभूव; बिभ्राणः कूटनिद्रां कपट इति जने विश्रुतो विश्वरूप:संजातः संगमो यं तदनुच गणभृत् पादलिप्त स्ततो हं. १५ इय जिणपवयण नहयल, ससिणो वरवाइणो महाकविणो, कहिय नियपुच्च पुरिसे, भणियं पालित्तएणे यं. १६ अयसाभिधाय अभिदुमियस्स पुरिसस्स सुद्धहिययस्स, होइ वहंतस्स पुणो, चंदणरस सीयलो अग्गी. १७ इय निज्जिणिया वाए, अप्पच्चवाएवि वाइणो गुरुणा, नव रसतरंग लोला, तरंगलोला कहा य कया. १८ હે પાલિત્તક બોલ, આખી પૃથ્વી ફરતાં તે અગ્નિને ચંદનના રસ જેવી શીતળ કયાં પણ દીઠી કે સાંભળી છે? ૧૪ શ્રી કાલિક નામે સૂરિ કે જે નમિ વિનમિના વંશમાં રત્ન સમાન થયા. ત્યાર પછી તેના શિષ્ય વૃદ્ધવાદી થયા ત્યારે કેડે તેના શિષ્ય સિદ્ધસેન થયા કે જે બ્રાહ્મણ કુળમાં તિલક તુલ્ય હતા અને હમણું કપટનિદ્રાને ધારણું કરવાથી ખરેખરા કપટરૂપે જગતમાં પાધરા થએલ આ સંગમસૂરિ થયા અને તેમને શિષ્ય હું પાદલિપ્ત નામે થયે છું. ૧૫ આ રીતે જિન પ્રવચનરૂપ નભસ્તલમાં ચંદ્ર સમાન ઉત્તમ વાદિ અને કવિ એવા પિતાના પૂર્વ પુરૂ વર્ણવીને તે પાદલિપ્ત બોલ્યા કે. ૧૬ અપયશનું આળ ચડવાથી હૃણાયેલા શુદ્ધ મનવાળા પુરૂષને અગ્નિ ઊપાડતાં ચંદનના રસ જેવી શીતળ લાગે છે. ૧૭ આ રીતે વગર હરકતે વાદમાં વાદીઓને ગુરૂએ જીત્યા પછી તેમના આગળ નવ રસથી ભરપૂર અને તરંગ માફક આગળ વધતી કથા કહી સં. ભળાવી. ૧૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614