Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૫૮૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
જ કે
-
गुरुचरणं तो काउं, नियमउलि नमइ तयणु गंधेण, लाइ स लद्धलक्खो , सत्तुत्तर मोसहीण सयं. २९ तेणं ओस हिनियरेण, पायलेव सयं कुणइ एसो, तव्यसओ गयणे कुक्कुटु व्व उप्पडइ पडइ पुणो. ३०
पुण रागएण गुरुणा दिठो पुठोय कहइ सो एवं, पहु तुह पाय पसायं, गधेण मए इम नायं. ३१
पहू पसिय कहसु सम्म, जोगं जेणं हवेमि सुकयत्थो, गुरुउवएसेण विणा, जम्हा न हवंति सिद्धीओ. ३२
तो चिंतइ मुणिनाहो, मुलद्ध लक्खत्तणं इमस्स अहो, जं हेलाए नाओ. धम्मो तह ओसहिगणो य. ३३
ત્યાં ગુરૂના ચરણમાં પિતાનું માથું ધરી તેમને નમવા લાગ્યું, એટલે તેણે લક્ષ્ય રાખી ગંધવડે એકસો સાત ઔષધિ ઓળખી લીધી. ૨૯
પછી તે ઔષધિઓ વડે તેણે પિતાના પગે લેપ કર્યો, તેના ગે તે આકાશમાં કૂકડાની માફક ઊડતો અને પડતે થવા લાગ્યો. ૩૦.
એટલામાં ગુરૂ ત્યાં ફરી આવ્યા તેમણે તેને તેમ થતે જોઈ પૂછ્યું ત્યારે તેણે એવું કહ્યું કે હે પ્રભુ! આ તમારા ચરણને પસાય છે, મેં તેની ગંધ લઈ આટલું જાણ્યું છે. ૩૧
પછી તે બે કે હે પ્રભુ! પ્રસાદ કરી મને સમ્યફ એગ બતાવે કે જેથી કૃતાર્થ થાઉં', કેમકે ગુરૂના ઉપદેશ વિના સિદ્ધિઓ પ્રાપ્ત થતી નથી. ૩૨
| ત્યારે આચાર્ય વિચારવા લાગ્યા કે અહો આનું લબ્ધલક્ષ્યપણું કેવું સરસ છે કે એણે ધર્મ તથા ઔષધિઓ સહજ સહજ જાણી લીધી. ૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614