Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૫૯૭
નિગમન. पवणेण पडागा इव, भामिज्जइ जो जणेण मूढेण, अविणिच्छिय गुरूवयणो, सो होइ पडाइयातुल्लो. २ पडिवन्न मसग्गाहं, न मुयइ गीयत्थसमणुसिठोवि, थाणुसमाणो एसो, अपओसी मुणिजणे नवरं. ३ उम्मगदेसओ निन्हवो सि मूढो सि मंदधम्मो सि, इह सम्मंषि कहतं, खरंटए सो खरंटसमो. ४
जह सिढिल मशुइदव्यं, छुप्पंतपि हु नरं खरंटेइ, एव मणुसासगंपि हु, दूसंतो भन्नइ खरंटो. ५
निच्छयओ मिच्छती, खरंटतुल्लो सवतितुल्लोवि, ववहारओ उ सढा, वयंति जं जिणगिहाईसु. ६
જે પવનથી હલતી ધજાની માફક મૂઢ જનોથી ભમાઈ જાય તે ગુરૂના વચનપર અપૂર્ણ નિશ્ચયવાળો હોવાથી પતાકા સમાન છે. ૨
જે ગીતાર્થે સમજાવ્યા છતાં પણ લીધેલા હઠને નહિ છેડે તે થાણું સમાન જાણે, પણ તે પણ મુનિજન પર અશી હોય છે. ૩
જે ગુરૂએ સાચું કહ્યા છતાં પણ કહે કે તમે તે ઉન્માર્ગ બતાવે છે, નિહર છો, મૂઢ છે, મંદધર્મી છો એ રીતે ગુરૂને ખરડે તે ખરંટ સમાન શ્રાવક જાણ. ૪
- જેમ ગંદું અશુચિદ્રવ્ય તેને છુપનાર માણસને ખરડે છે, એમ જે શિક્ષા દેનારને પણ ખરડે તે ખરંટ કહેવાય. ૫
ખરંટ સમાન અને સોક સમાન શ્રાવક નિશ્ચય થકી તે મિથ્યાત્વી છે, તે પણ વ્યવહારથી શ્રાવક ગણાય છે, કેમકે તે જિનમંદિર વગેરેમાં આવે જાય છે. ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org