Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૫૯૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ. चिंतइ जइकज्जाइ, न दिठखलिओवि होइ निन्ने हो, एगंतवच्छलो जइजणस्स, जणणी समो सढो. १ हियए ससिणेहो च्चिय, मुणीण मंदायरो विणयकम्मे, भाइसमो साहूणं, पराभवे होइ मुसहाओ. २ पित्तसमाणो माणा, ईसिं रूसइ अपुच्छिओ कज्जे, मन्तो अप्पाणं, मुणीण सयणाउ अब्भहियं. ३. थद्धो छिड्डप्पेही, पमायखलियाणि निच्च मुच्चरइ, सढो सवत्तिकप्पो, साहुजणं तणसमं गणइ. ४
तथा द्वितीयचतुष्के गुरूभणियो सुतत्थो, विविज्जइ अवितहो मणे जस्स, सो आयंससमाणो, सुसावओ वन्निओ समए. ?
જે યતિના કામની સંભાળ લે, ભુલ દેખે તે પણ પ્રીતિ ન મૂકે અને યતિજને એકાંત ભક્ત હોય તે માતા સમાન શ્રાવક જાણવો. ૧
જે હૃદયમાં નેહવાન છતાં મુનિઓના વિનય કર્મમાં ઓછા આદર વાળો હોય તે ભાઈ સમાન જાણ, તે મુનિને પરાભવ થતાં તરત સહાયકારી થાય છે. ૨
જે માનગુણ હોઈ કાર્યમાં નહિ પૂછાતાં જરા રસ ધરે અને પિતાને મુનિઓને ખરેખરો સગો કરી ગણે તે મિત્ર સમાન જાણવો. ૩
જે સ્તબ્ધ હોઈ છિદ્ર જતો રહે, ભૂલચૂક વારંવાર ગાયા કરે, તે સોક સમાન શ્રાવક જાણે. તે સાધુઓને તૃણ તુલ્ય ગણે છે. ૪
વળી બીજી ચેકડીમાં કહ્યું છે કે ગુરૂને કહેલ સૂત્રાર્થ જેના મનમાં ખરેખર પેસી જાય તે આરીસા સમાન સુશ્રાવક શાસ્ત્રમાં કહેલ છે. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org