Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 592
________________ निगमन.. ૫૯૧ vvvvvA.A.Vive “संपत्तदसणाई, पइदियह जइजणा सुणेई य, ...... सामायारिं परमं, जो खलु तं सावयं विति." २ तथा ... ... -परलोगहियं सम्म, जो जिणवयणं सुणेइ उवउत्तो, अइतिव्यकम्म विगमा, उक्कोसो सावगो इत्थं. ३ જે સમ્યકત્વ પામી દરરોજ યતિજન પાસેથી ઉત્તમ સામાચારી સાંભળે તેનેજ શ્રાવક કહે છે. તેમજ જે પરલોકમાં હિતકારિ એવા જિન વચનને જે સમ્યક્ રીતે ઉપગપૂર્વક સાંભળે તે અતિતીવ્ર કર્મના નાશ થવાથી ઉત્કૃષ્ઠ શ્રાવક જાણવો.” ..... इत्यादिभि रसाधारणैः श्रावक शब्दप्रवृत्तिहेतूभिः सूत्र रधिकारिख मुक्तं. यतिधर्माधिकारिणो प्यन्यत्रै व मुक्ता, स्तद्यथा,..... "पबज्जाए अरिहा-आरियदेसंमि जे समुप्पन्ना," इत्यादि. तदेभि रेकविंशत्या गुणैः कतमस्य धर्मस्या धिकारित्व मुक्त मिति.? ઇત્યાદિક ખાસ રીતે શ્રાવક શબ્દની પ્રવૃત્તિના હેતુરૂપ વડે કેરીને અધિકારિપણું જણાવેલું છે, અને યતિ ધર્મના અધિકારિઓ પણ બીજા સ્થળે આ રીતે કહેલા છે કે જે આર્ય દેશમાં સમુત્પન્ન થયા હેય ઈત્યાદિ લક્ષણવાળા હોય તે તેને અધિકારી છે. માટે આ એકવીશ ગુણવડે તમે કયા ધર્મનું અધિકારિપણું કહો છો? .... अत्रोच्यते ... एतानि सर्वाण्यपि शास्त्रांतरीयाणि लक्षणानि प्रायेण तत्तद्गुणस्यां गभूतानि वर्त्तते, चित्रस्य वर्णकशुद्धि-विचित्रवर्णता-सरेखाशुद्धि-नानाभाव प्रतीतिवत्. प्रकृतगुणाः पुनः सर्वधर्माणां साधारणा भूमिकेव चित्रप्रकाराणा मिति सूक्ष्मबुद्ध्या परिभावनीयं. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614