Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
પર
શ્રી ધર્મરત્ન પ્રકરણ
ઈહાં જવાબ કહીયે છીયે. - એ બધાં શાસાંતરમાં કહેલાં લક્ષણ પ્રાયે તે તે ગુણના અંગભૂતજ છે. જેમકે ચિત્ર એક છતાં તેમાં વિચિત્ર વાના, વિચિત્ર રંગ, અને વિચિત્ર રેખાઓ દેખાય છે તેમ. અને આ ચાલતા ગુણો તે સર્વે ધર્મની સાધારણ ભૂમિ જેવા છે, જેમાં જુદી જુદી ચિત્રામણની પણ જગ્યા તે એકજ હોય છે. એ વાત Gી બુદ્ધિથી વિચારી લેવા જેવી છે.
दुविहंपि धम्मरयणं, तरइ नरो बित्तु मविगलं सो उ, जस्से गवीसगुणरयण, संपया सुत्थिया अत्थि. (त्ति)
વળી આજ ગ્રંથમાં કહેનાર છે કે * બે પ્રકારનું પણ ધર્મરત્ન પૂરેપૂરું ગ્રહણ કરવા તેજ સમર્થ થાય છે કે જેની પાસે આ એકવીશ ગુણરૂપ રત્નની ત્રાદ્ધિ કાયમ હેાય છે.
अतएवाह. सह एयंमि गुणोहे-- संजायइ भावसावगत्तं पि, तस्स पुण लक्खणाईएयाइं भणंति सुहगुरुणो. ३२
એથી બહાં કહે છે કે ભાવ શ્રાવકપણું પણ એ ગુણસમૂહ હોય તેજ પ્રાપ્ત થાય છે. તે ભાવ શ્રાવકપણાના લક્ષણો શુભગુરૂ આ રીતે કહે છે. ૩૨
सति विद्यमाने एतस्मि ननंतरोक्ते गुणौघे संजायते संभवति भाव श्रावकत्वपि-दूरे ताबद् भाववतित्व मि त्यपे रथः
Jain Education International
www.jainelibrary.org