Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 594
________________ નિગમન. ૫૩ : ભાવશ્રાવકપણું પણ ભાવયતિપણું તે દૂર રહે (એ અપિ શબ્દને અર્થ છે) એ અનંતર કહેલો ગુણ સમૂહ છતાં એટલે વિદ્યમાન હોય તેજ સંભવે. कि मन्यदपि श्रावकत्व मस्ति, येनै व मुच्यते भावश्रावकत्व मिति? શંકા. શું શ્રાવકપણે બીજી રીતે પણ હોય છે કે જેથી એમ કહે છે કે ભાવ શ્રાવકપણું ? ભાવ દ્વારા પણ બીજી ઃ . इह जिनागमे सर्वेपि भावा श्चतुर्विधा एव. “नाम स्थापना द्रव्यभावै स्तन्यास" इतिवचनात. (ઉત્તર) હા. અહીં જિનાગમમાં બધા પદાર્થ ચાર પ્રકારના જ છે. જે માટે કહેલું છે કે “નામ, સ્થાપના, દ્રવ્ય, અને ભાવથી દરેક પદાર્થને ન્યાસ થાય છે.” तथाहि नामश्रावकः सचेतनाचेतनस्य पदार्थस्य यत् श्रावक इति नाम क्रि. यते. स्थापनाश्रावक श्चित्रगुस्तकर्मादिगतः. તે આ રીતે. નામ શ્રાવક એટલે કોઈપણ સચેતન અચેતન પદાર્થનું શ્રાવક એવું નામ પાડવું તે. સ્થાપના શ્રાવક તે ચિત્રમાં કે પુસ્તકમાં રહેલું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614