Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
નિગમનં.
૫૮૯
वन्नाण फुरइ कंती, अहियं सोहं धरति रुवाई, पिच्छंताण जणाणं, भावुल्लासो भिसं होइ. १८
तं मुणिउं तस्स विवेग, राइणा राइणा पहिठेण, बिउणो कओ पसाओ, सपसायं पभणियं चइमं. १९ एमेव इमं चिठउ, चित्तसहा मे चलंतचित्त जुया, होउ अपुव्वपसिद्धि त्ति, एस पुण उवणभो इत्थ. २० साएयं संसारो, राया मूरी सहा य मणुयगई, चित्तयरो भवियजिओ, चित्तसहाभूसमो अप्पा. २१ भूपरिकम्मं मुगुणा, चित्तं धम्मो वयाई रुवाई,
वन्नसमा इह नियमा, जियविरियं भावउल्लासो. २२ ટકાઉ થાય છે, બીજું રંગની કાંતિ વધુ કુરે છે, ત્રીજું ચિત્રેલા આકાર વધુ શેભે છે, અને ચોથું જેનારાઓને વધુ અને વધુ ભાલ્લાસ થાય છે. ૧૭-૧૮
તે સાંભળીને તેના વિવેક તરફ રાજી થએલા રાજાએ તેને બમણું ઈનામ આપ્યું અને તે સાથે વળી કહ્યું કે હવે આ મારી ચાલતા ચિત્રવાળી આ ચિત્રસભા જેવી છે તેવી જ રહેવા દે કે જેથી એની સિા કરતાં અપૂર્વ પ્રસિદ્ધિ થશે. આ વાતને ઉપનય ઈહાં આ રીતે છે-૧૦૨૦ - સાકેતપુર તે સંસાર છે, રાજા તે આચાર્ય છે, સભા તે મનુષ્યગતિ છે, ચિત્રકાર તે ભવ્ય જીવ છે, અને ચિત્ર સભાની ભૂમિ તે આત્મા છે. ૨૧
તેમજ ભૂમિપરિકર્મ તે સદ્દગુણે છે, અને ત્યાં ચિત્ર તે ધર્મ છે, આકાર તે વ્રત છે, રંગ તે નિયમો છે, અને ભાલ્લાસ તે જીવનું વીર્ય
છે. ૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org